મુંબઈ ઈન્ડિયન્સની સતત હારથી પરેશાન હાર્દિક પંડ્યાને મુશ્કેલ સમયમાં દિગ્ગજ પૂર્વ ખેલાડીનો સહારો મળ્યો છે. ટીમ ઈન્ડિયા માટે રમી ચૂકેલા આ પૂર્વ ખેલાડીએ પંડ્યાની બોલિંગના વખાણ કર્યા છે.
IPL 2024: આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને કોઈ ફરક પડતો નથી...
Shukra Nakshatra Parivartan: 2 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 4 જાતકોને મળશે જોરદાર ફાયદો, ખુબ છાપશે નોટોગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારે તેમણે પંડ્યાની સાથે સાથે જસપ્રીત બુમરાહના પણ વખાણ કર્યા. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની પ્લેઓફ રેસમાંથી તો લગભગ બહાર છે. તે પોતાની 11માંથી 8 મેચ હારી ચૂકી છે અને 6 અંક સાથે પોઈન્ટ ટેબલમાં નવમા નંબરે છે.
Hardik Pandya Bowling T20 World Cup Cricket Sports News Gujarati News મનોજ તિવારી હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપ આઈપીએલ 2024M Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »
ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »
7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »
VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટકોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક જ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો. મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે પરિવારજનોને પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે ડરવાની કોઈ જરૂર નથી.
और पढो »
ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
और पढो »
જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
और पढो »