IPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે કેટલા કરોડમાં ખરીદ્યો, જુઓ આખુંં લિસ્ટ

IPL 2025 Retention समाचार

IPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે કેટલા કરોડમાં ખરીદ્યો, જુઓ આખુંં લિસ્ટ
IPL Retention 2025IPL 2025 Retention AnnouncementPunjab Kings
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 119%
  • Publisher: 63%

IPL 2025 Retention Announcement Live: IPLની આગામી સિઝન માટે રિટેન્શનની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખેલા નામો જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દિવાળીના દિવસે તેમની રાહનો અંત આવ્યો છે.

IPL 2025 Retention Announcement Live: IPLની આગામી સિઝન માટે રિટેન્શનની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખેલા નામો જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દિવાળીના દિવસે તેમની રાહનો અંત આવ્યો છેDiwali Rangoli Design: દરવાજા અને આંગણામાં બનાવો રંગોળીની આ રંગોળી, પબ્લિક પાડશે ફોટાસાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, PhotosIPLની આગામી સિઝન માટે રિટેન્શનની જાહેરાત કરવામાં આવી છે.

એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ છ ખેલાડીઓ જાળવી શકે છે. વધુમાં વધુ પાંચ કેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હોઈ શકે છે. તે ભારતીય અથવા વિદેશી હોઈ શકે છે. બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓને પણ જાળવી શકાય છે. છ ખેલાડીઓને જાળવી રાખીને, ફ્રેન્ચાઇઝી તેમના મુખ્ય ખેલાડીઓને બચાવી શકે છે. રીટેન્શન અને મેગા ઓક્શન માટે દરેક ફ્રેન્ચાઈઝીને કુલ 120 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IPL Retention 2025 IPL 2025 Retention Announcement Punjab Kings Delhi Capitals Chennai Super Kings Mumbai Indians Royal Challengers Bengaluru Rajasthan Royals Kolkata Knight Riders Sunrisers Hyderabad Gujarat Titans Lucknow Super Giants Virat Kohli Rohit Sharma Rohit Sharma KL Rahul Shreyas Iyer Rishabh Pant IPL 2025 Cricket Live આઈપીએલ 2025 આઈપીએલ રિટેન્શન દિલ્હી કેપિટલ્સ ચેન્નઈ સુપરકીંગ્સ આરસીબી રાજસ્થાન રોયલ્સ વિરાટ કોહલી કેએલ રાહુલ કોલકાત્તા નાઈટ રાઈડર્સ IPL 2025 Retention Announcement Live Updates IPL 2025 Retention Announcement Live

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! સરકારે પાક નુકસાનીમાં કરોડોની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે રૂપિયાગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! સરકારે પાક નુકસાનીમાં કરોડોની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે રૂપિયાGujarat Farmers : વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ સહાયની થઈ મોટી જાહેરાત... ખેડૂતો માટે ૧૪૧૯.૬૨ કરોડની સહાયના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી....
और पढो »

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »

તૈયાર રહેજો, ચૂંટણી પંચ બપોરે કરશે મોટી જાહેરાત, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ આવશે ચૂંટણીતૈયાર રહેજો, ચૂંટણી પંચ બપોરે કરશે મોટી જાહેરાત, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ આવશે ચૂંટણીElection Commission Of India : મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે ચૂંટણી પંચ બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.
और पढो »

વાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત, ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધીવાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત, ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધીVav Assembly By Election 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસમાં નામ નક્કી,,, ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ,,, તો ભાજપ આજે પોતાના ઉમેદવારનું નામ કરશે જાહેર,,,આવતીકાલે છે પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ..
और पढो »

રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેરેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેbonus declare to indian railways employees : કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કર્મચારીઓનું 78 દિવસનું બોનસ આપવામાં આવશે... આ બોનસનો લાભ લગભગ 11.72 લાખ કર્મચારીઓને મળશે
और पढो »

ગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટDiwali 2024 : દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશન કાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ
और पढो »



Render Time: 2025-02-13 17:04:47