MS DHONI IPL 2025: આઈપીએલ 2025નું કાઉન્ટડાઉન શરૂ થવાનું છે, કારણ કે મેગા ઓક્શન પહેલા કેટલા ખેલાડીઓને રિટેન કરવા આ મુદ્દે બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી વચ્ચે બેઠક થવાની છે. આ બેઠક પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે.
Ambalal Patel10 વર્ષ બાદ મિત્ર ગ્રહ શુક્ર અને શનિદેવ બનાવશે શુભ યોગ, આ જાતકોને મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠાગણતરીના કલાકોમાં બનશે પાવરફૂલ રાજયોગ, 3 રાશિવાળાને બનાવશે ધનકુબેર, ધન-સંપત્તિ, માન-મોભો વધશે
આઈપીએલ 2024 સમાપ્ત થયા બાદ ફેન્સના મનમાં સૌથી મોટો સવાલ તે આવ્યો કે ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન ધોની આગામી સીઝનમાં રમશે કે નહીં. તેણે પોતાની જગ્યાએ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આઈપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ક્રિકેટર જગતમાં અટકળો લગાવવામાં આવી રહી છે કે શું ધોની ફરી પીળી જર્સી પહેરશે કે ટીમમાં કોઈ નવી ભૂમિકામાં જોવા મળશે.રમતના ભવિષ્યને લઈને અનિશ્ચિતતાઓ છતાં ચેન્નઈમાં ધોનીના વારસાને નકારી શકાય નહીં.
IPL 2025 IPL 2025 AUCTION Dhoni CSK MS DHONI IN IPL મહેન્દ્ર સિંહ ધોની IPL IPL 2025 ધોની ક્રિકેટ ક્રિકેટ સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PF ઉપાડવાની ભૂલ ના કરતા, હવે EPFO માં મળશે મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર જેવું તગડું રિટર્ન!EPFO: નાણા મંત્રાલયે વ્યાજ દરમાં વધારાને મંજૂરી આપી, ગયા વર્ષે 8.15 ટકા વ્યાદ ચુકવવામાં આવ્યું હતું. આ વખતે વ્યાજદરોમાં કરવામાં આવ્યો છે ધરખમ વધારો...
और पढो »
ઘરમાં રાશન કાર્ડ હોય તો તમે આ 7 સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો!Ration Card Yojana 2024: સસ્તા અનાજ મેળવવા સિવાય રાશન કાર્ડ બહુ ઉપયોગી વસ્તુ છે, રાશન કાર્ડ દ્વારા તમે અનેક સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો
और पढो »
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
और पढो »
ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
और पढो »
ગુરુએ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળા 2025 સુધી જલસા કરશે, ચારેકોરથી પૈસાની રેલમછેલ થશે!Guru Gochar Effect 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહ ગોચર કરે ત્યારે તમામ 12 રાશિઓને તે અસર કરે છે. દરેક ગ્રહ નિશ્ચિત સમયે ગોચર કરે છે. અત્રે જણાવવાનું કે નવ ગ્રહોમાંથી મહત્વના ગ્રહોમાં જેની ગણતરી થાય છે તે ગુરુને એક રાશિમાથી બીજી રાશિમાં પ્રવેશ કરવા માટે 13 મહિનાનો સમય લાગે છે.
और पढो »
આ તો વરસાદનું ટ્રેલર, અસલી પિક્ચર તો ઓગસ્ટમાં આવશે, અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહીAmbalal Patel Prediction : હાલ દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે. તાપી, સુરત, નવસારી, ડાંગ જેવા જિલ્લામા આભ ફાટવા જેવી સ્થિતિ છે. જોકે, આ સ્થિતિ હજુ બદતર બનવાની છે. દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
और पढो »