IPL Auction 2025: આઈપીએલ 2025 ની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં અલગ અલગ ફ્રેન્ચાઈઝ દ્વારા ખેલાડીઓની ખરીદી કરવામાં આવશે. જેમાં આ વખતે આ 5 ખેલાડીઓ પર ખેલાશે કરોડોનો દાવ... તૂટી જશે જુના તમામ રેકોર્ડ...
mumbaiamericaદારૂ બનાવતી આ કંપનીનો શેર કરાવી શકે છે અધધ કમાણી! છે માર્કેટ ગુરુની પહેલી પસંદ
IPL 2025 માટે મેગા ઓક્શન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં યોજવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના રિયાધમાં થઈ શકે છે. આ પહેલા આઈપીએલની તમામ 10 ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ઘણા ટોચના ખેલાડીઓને તેમની વર્તમાન ટીમોએ જાળવી રાખ્યા છે, પરંતુ કેટલાક ખેલાડીઓએ તેમની ટીમ સાથે ચાલુ રાખવાનો નિર્ણય લીધો નથી અને હવે તેઓ મેગા ઓક્શનમાં જોવા મળશે.
Rishabh Pant Shreyas Iyer Ishan Kishan KL Rahul IPL 2025 Auction Arshdeep Singh Cricket Ipl આઈપીએલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »
IPLમાં નહીં લાગે બોલી છતાં કરોડો કમાશે, જાણો કયા ખેલાડીઓને લાગશે લોટરી કોણ થશે સાઈડલાઈનIPL 2025 Retention: Indian Premier League 2025ના મેગા ઓક્શનમાં ઉતરતાં પહેલાં તમામ ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓના નામ ફાયનલ કરવા પડશે.
और पढो »
દિવાળી પહેલા આ રાશિઓ પર થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope: ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું કોઈ ચોક્કસ રાશિ માટે નહીં, પરંતુ તમામ રાશિના લોકો માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. . સપ્તાહની શરૂઆત રંભા એકાદશી અને ગોવત્સ દ્વાદશીથી થશે, જેના બીજા દિવસથી પાંચ દિવસીય દિવાળી પર્વનો પ્રારંભ થશે. આ સમગ્ર અઠવાડિયે ચંદ્ર સિંહ રાશિથી વૃશ્ચિક રાશિમાં જશે.
और पढो »
આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીDiwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
और पढो »
આ નેતા 2025 માં સૌથી પહેલા દુનિયા પર પરમાણુ બોમ્બ ફોડશે, નામનો ચોંકાવનારો ખુલાસોWorld War 3 : રશિયા અને ઉત્તર કોરિયાનું આક્રમક વલણ વિશ્વ માટે ખતરાની ઘંટડી સમાન છે. રશિયા પહેલા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં માને છે. સાથે જ ઉત્તર કોરિયાએ પરમાણુ બોમ્બ માત્ર યુદ્ધ માટે જ બનાવ્યો છે. જ્યારે અન્ય દેશોની નીતિ સંરક્ષણની છે
और पढो »
November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
और पढो »