IPO Next Week : સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ કંપની ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના IPOની પ્રાઇસ બેન્ડ ₹850 થી ₹900 પ્રતિ શેર રાખી છે.
Ajit Doval : મોદીના અતિ વિશ્વાસુ સલાહકાર અજીત ડોભાલનો કેટલો છે પગાર, ક્યાંથી કર્યો છે અભ્યાસભારતીય શેર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ આઈપીઓ બજાર ખુબ મજબૂત છે. આવનારા સપ્તાહમાં ચાર કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે જેમાં બે મેનબોર્ડ અને બે એસએમઈ આઈપીઓ છે. ઓરિએન્ટ ટેક્નોલોજીસ અને ઈન્ટરાર્ચ બિલ્ડિંગ મેનબોર્ડ આઈપીઓમાં આવશે. જ્યારે બ્રેસ પોર્ટ લોજિસ્ટિક્સ અને ફોર્કાસ સ્ટૂડિયો એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓ લઈ આવશે. નવા આઈપીઓ સિવાય આ સપ્તાહે પાંચ કંપનીઓ શેર બજારમાં લિસ્ટ થશે.
સેબીની મંજૂરી મેળવી ચુકેલી 25 અન્ય કંપનીઓ આગામી સમયમાં લગભગ 22000 કરોડ રૂપિયા ભેગા કરવા માટે બજારમાં આવવાની યોજના બનાવી રહી છે, જેનાથી લાગે છે કે આઈપીઓનો સારો ટ્રેન્ડ યથાવત રહેશે. પેન્ટોમાથ કેપિટલ એડવાઈઝર્સના જણાવ્યા અનુસાર,"વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ભારતની IPO સફળતાની વાર્તા આકાર લઈ રહી છે. દેશ આ ગતિ જાળવી શકશે કે કેમ તે ઘણા પરિબળો પર નિર્ભર રહેશે, જેમાં આર્થિક વૃદ્ધિ, નિયમનકારી લેન્ડસ્કેપ અને"વૈશ્વિક વિકાસનો સમાવેશ થાય છે. બજારના વલણો.
Ipo News Listing Update Orient Technologies Ipo Interarch Building Ipo Interarch Building Products Ipo Price Band Primary Market New Issues Brace Port Logistics SME Segment IPO Next Week
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
1, 2 નહીં પરંતુ રોકાણ માટે ઓપન થશે પાંચ IPO,આ સપ્તાહે મળશે તક, પૈસા રાખો તૈયારNext Week IPO: જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આવનારા સપ્તાહમાં એક સાથે ચાર આઈપીઓ રોકાણ માટે ઓપન થશે. મહત્વનું છે કે આગામી સપ્તાહે મેનબોર્ડ સેગમેન્ટમાં સરસ્વતી સાડી ડિપો આઈપીઓ રોકાણ માટે ખુલશે.
और पढो »
શાનદાર કમાણી માટે પૈસા તૈયાર રાખો! ઢગલાબંધ કંપનીઓના આઈપીઓ લાઈનમાં છે, વિગતો ખાસ જાણોIPO News: કમાણી માટે આઈપીઓની કાગડોળે રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. આઈપીઓના બજારમાં જબરદસ્ત હલચલ જોવા મળે તેવી આશા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં 25 જેટલી કંપનીઓ 22000 કરોડ રૂપિયાના આઈપીઓ લાવી શકે છે.
और पढो »
ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »
Gold Rate Today: દોડો...નહીં તો રહી જશો! સોનાના ભાવમાં આજે પણ મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણીને આંખો પહોળી થઈ જશેGold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો.આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
રહસ્યમયી કેતુની ચાલમાં મોટો ફેરફાર, સપ્ટેમ્બર સુધી આ 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, તિજોરીઓ ઓછી પડશે!કેતુ એક એવો ગ્રહ છે જે જ્યારે જીવનમાં શુભ ફળ આપે છે ત્યારે અચાનક ખુબ સારા પરિણામ આપે છે. પરંતુ ખરાબ હોય તો અચાનક અશુભ ઘટનાઓ પણ ઘટે છે. આ ઘટનાઓનું કારણ કેતુ હોય છે. હાલમાં કેતુ ચંદ્રમાના હસ્ત નક્ષત્રમાં છે. કેતુએ 8 જુલાઈના રોજ હસ્ત નક્ષત્રના ત્રીજા ચરણમાંથી નીકળીને બીજા ચરણમાં પ્રવેશ કર્યો હતો.
और पढो »