ISRO is set to demonstrate its docking and undocking technology with the Spadex mission on December 30th. This technology is crucial for future missions like lunar missions and the Indian Space Station (BAS).
ISRO Spadex Mission : તારીખ કન્ફર્મ, આવી ગઈ તસ્વીર! આકાશમાં મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે ઈસરો, મસ્કને આપશે ટક્કર!
બે અવકાશયાનને જોડવા અને અલગ કરવાની ટેક્નોલોજી છે પરંતુ અત્યાર સુધી ભારત પાસે તે નથી. જો બધું બરાબર રહેશે તો એક અઠવાડિયા પછી ભારત પણ તે ક્લબમાં જોડાઈ જશે. જી હા, ઈસરો આ મોટો પ્રયોગ 30 ડિસેમ્બરે કરશે. ખાસ વાત એ છે કે તે ચંદ્ર પર જવા અને ત્યાંથી યાન પરત કરવા જેવા ભવિષ્યના ઘણા મિશનમાં મહત્વની ભૂમિકા ભજવશે.daily horoscopeChristmasgujarat weather forecastSpace Docking Experiment: આવનારી 30 તારીખને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એક મોટો પ્રયોગ કરવા જઈ રહ્યો છે. જી હા..
ઈસરોએ કહ્યું છે કે 21 ડિસેમ્બરે પ્રક્ષેપણ યાનને એકીકૃત કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણની તૈયારીઓ માટે તેને સૌપ્રથમ લોન્ચ પેડ પર લઈ જવામાં આવ્યું હતું. ઈસરોએ પોતાના એક્સ પર પીએસએલવી સી60ને પહેલા લોન્ચ પેડ પર લઈ જવાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેણે પહેલીવાર પીઆઈએફ સુવિધામાં પીએસ4થી સંપૂર્ણ રીતે એકીકૃત કરવામાં આવ્યું હતું.
ઈસરોની વેબસાઈટ અનુસાર, 30 ડિસેમ્બરે લોકો લોન્ચ વ્યૂ ગેલેરીમાં તેના માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેને લાઈવ જોઈ શકે છે. સોમવારે સાંજે 6 વાગ્યાથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ISROએ જણાવ્યું હતું કે સ્પેડેક્સ મિશન પીએસએલવી દ્વારા પ્રક્ષેપિત બે નાના અવકાશયાનનો ઉપયોગ કરીને 'અવકાશમાં ડોકીંગ' ના પ્રદર્શન માટે એક અસરકારક ટેકનોલોજી પ્રદર્શન મિશન છે.🚀 Launch scheduled on 30th December 2024, 21:58 IST from SDSC SHAR, Sriharikota.
ISROના જણાવ્યા મુજબ, Spadex મિશન હેઠળ બે નાના અવકાશયાન PSLV-C60 દ્વારા સ્વતંત્ર રીતે અને એકસાથે 55 ડિગ્રી ઝોક પર 470 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં છોડવામાં આવશે, જેનો સ્થાનિક સમયગાળો લગભગ 66 દિવસનો હશે.
ISRO Spadex Docking Mission Technology Space Exploration India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ISRO की अंतरिक्ष में बड़ी छलांग, लॉन्च किया PSLV-C59/PROBA-3 मिशन, जानें सूरज के किस रहस्य से उठाएगा पर्दा?ISRO PSLV C59 PROBA 3: ISRO PSLV-C59 Proba-3 mission launched from Satish Dhawan Space Centre, ISRO ने लॉन्च किया PSLV-C59/PROBA-3 मिशन, सूरज के रहस्य से उठाएगा पर्दा!
और पढो »
SpaDeX मिशन: ISRO का बड़ा कदम, लॉन्च पैड पर पहुंचा PSLV-C60 रॉकेटISRO ने SpaDeX मिशन के लॉन्च वाहन को श्रीहरिकोटा के सतीश धवन अंतरिक्ष केंद्र के पहले लॉन्च पैड पर पहुंचा दिया है. यह मिशन अंतरिक्ष में डॉकिंग और अनडॉकिंग तकनीक को विकसित और प्रदर्शित करने के लिए तैयार किया गया है.
और पढो »
बड़ी उपलब्धि! ISRO ने किया ऐसे पावरफुल इंजन का सफल परीक्षण, जिसकी टेक्निक को लेकर कभी अमेरिका ने दी थी धमकीISRO successfully tested C20 Cryogenic Engine whose technology was once threatened by America, बड़ी उपलब्धि! ISRO ने किया ऐसे पावरफुल इंजन का सफल परीक्षण
और पढो »
2035 तक भारत स्थापित करेगा अपना स्पेस स्टेशन: इसका नाम ‘भारत अंतरिक्ष स्टेशन’ होगा; 2040 तक भारतीय को चांद ...ISRO Space Station Bharat Antariksha Station launch plans; India Bharat Antariksha Station Launch 2035 and Land Astronaut on Moon by 2040 Updates;
और पढो »
PROBA 3 Mission: क्या है प्रोबा-3 मिशन, लॉन्च करने जा रहा ISRO, सूरज के इस अनसुलझे रहस्य से उठेगा पर्दा?PROBA 3 Mission: What is PROBA-3 Mission ISRO is going to launch it will mystery of Sun be revealed, PROBA 3 Mission: क्या है प्रोबा-3 मिशन, लॉन्च करने जा रहा ISRO
और पढो »
PROBA-3 Mission: ISRO ने फिर लहराया तिरंगा, यूरोपियन स्पेस एजेंसी के सैटेलाइट की सफल लॉन्चिंगISRO ने यूरोपियन स्पेस एजेंसी के PROBA-03 मिशन को सफलतापूर्वक लॉन्च कर दिया. एक तकनीकी खराबी के बाद 4 दिसंबर 2024 की लॉन्चिंग को टाल दिया गया था. ये मिशन सूरज के कोरोना और उसकी वजह से बदलने वाले अंतरिक्ष के मौसम की स्टडी करेगा.
और पढो »