July 2024: જુલાઈ મહિનામાં 4 ગ્રહ બદલશે રાશિ, 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળો

Surya Gochar समाचार

July 2024: જુલાઈ મહિનામાં 4 ગ્રહ બદલશે રાશિ, 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળો
Mangal GocharBudh GocharShukra Gochar In July 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 189%
  • Publisher: 63%

July 2024: ગ્રહ ગોચરની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. જુલાઈ મહિનામાં 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ જુલાઈ મહિનામાં રવિ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યું છે. શુભ કાર્યો કરવા માટે આ નક્ષત્ર ખૂબ જ શુભ ગણાય છે. આ નક્ષત્રનું ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ છે.

July 2024: જુલાઈ મહિનામાં 4 ગ્રહ બદલશે રાશિ, 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળોગ્રહ ગોચરની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. જુલાઈ મહિનામાં 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ જુલાઈ મહિનામાં રવિ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યું છે. શુભ કાર્યો કરવા માટે આ નક્ષત્ર ખૂબ જ શુભ ગણાય છે. આ નક્ષત્રનું ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ છે.

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ દરેક ગ્રહ રાશિ પરિવર્તન કરે તે સામાન્ય છે. પરંતુ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. જુલાઈ મહિનામાં 4 મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ જુલાઈ મહિનામાં રવિ પુષ્ય નક્ષત્ર પણ આવી રહ્યું છે. શુભ કાર્યો કરવા માટે આ નક્ષત્ર ખૂબ જ શુભ ગણાય છે. આ નક્ષત્રનું ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ છે.આ મહિનાથી ચાતુર્માસ પણ શરૂ થઈ જશે અને ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જશે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા શરૂ થાય ત્યારે ભગવાન શિવ પૃથ્વી લોક પર વાસ કરે છે.

July 2024: 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળોhealth studyજિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્લાન થયા મોંઘા, જાણો કેટલો થયો વધારોજેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવકગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગgujarat

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mangal Gochar Budh Gochar Shukra Gochar In July 2024 Planet Transit 2024 July Major Planetary Transits 2024 2024 Transits Astrology જુલાઈ 2024 જુલાઈ ગ્રહ ગોચર સૂર્ય ગોચર 2024 બુધ ગોચર 2024 જુલાઈ મહિનામાં ગ્રહોનું રાશિ પરિવર્તન July 2024 Grah Gochar July 2024 Planet Prediction July Grah Gochar 2024 Sun Transit In Cancer Mars Transit In Taurus Mercury Transit In Cancer Venus Transit In Cancer July Horoscope July 2024 Rashifal રાશિફળ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Budh Gochar 2024: 14 જૂને બુધ કરશે સ્વરાશિ મિથુનમાં પ્રવેશ, 3 રાશિના લોકોને મળશે લાભ જ લાભBudh Gochar 2024: 14 જૂને બુધ કરશે સ્વરાશિ મિથુનમાં પ્રવેશ, 3 રાશિના લોકોને મળશે લાભ જ લાભBudh Gochar 2024: હાલ બુધ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરે છે. થોડા જ દિવસોમાં બુધ ગ્રહ રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહ નિશ્ચિત સમય અંતરાલે પોતાની રાશિ બદલે છે. બુધનું રાશિ પરિવર્તન જ્યારે થાય છે તો તેની અસર દરેક રાશિને થાય છે. કેટલીક રાશિ માટે આ અસર શુભ હોય છે.
और पढो »

Shani Vakri 2024: 29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીનેShani Vakri 2024: 29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીનેShani Vakri 2024: 12 કલાકમાં 2 મહત્વપૂર્ણ ગ્રહોની ચાલ બદલશે જેના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ શરૂ થઈ શકે છે. બે ગ્રહોની ચાલમાં એક જ દિવસમાં ફેરફાર થવાનો છે તે ચાર રાશિના લોકો માટે શુભ નથી. આ ચાર રાશિના લોકોએ 29 જૂનથી સંભાળીને રહેવું પડશે.
और पढो »

Budh Uday 2024: 24 કલાકમાં આ ત્રણ રાશિના લોકો માટે ખુલી જશે કુબેરનો ખજાનો, બુધ ગ્રહના ઉદય થવાથી થશે લાભBudh Uday 2024: 24 કલાકમાં આ ત્રણ રાશિના લોકો માટે ખુલી જશે કુબેરનો ખજાનો, બુધ ગ્રહના ઉદય થવાથી થશે લાભBudh Uday 2024: હાલ બુધ મિથુન રાશિમાં ગોચર કરે છે. ગત 2 જૂને બુધ ગ્રહ અસ્ત થયો હતો. હવે 25 જુને બુધ ગ્રહનો ઉદય થશે. બુધ ગ્રહના ઉદય થવાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં પ્રગતિની તક મળશે. આ ત્રણ રાશિના લોકોની આવકમાં વધારો થશે.
और पढो »

Shukra Gochar 2024: 18 જૂનથી 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, શુક્ર ગ્રહ ધનથી ભરી દેશે તિજોરીShukra Gochar 2024: 18 જૂનથી 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, શુક્ર ગ્રહ ધનથી ભરી દેશે તિજોરીShukra Nakshatra Parivartan 2024: શુક્ર ગ્રહના આદ્રા નક્ષત્રમાં પ્રવેશથી દરેક રાશિના લોકોના કરિયર, આર્થિક સ્થિતિ અને વૈવાહિક જીવન પર અસર જોવા મળશે. રાશિ ચક્રની કેટલીક રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન જબરદસ્ત લાભ થશે. આ રાશિના લોકોને પૈસાની તંગી દૂર થશે.
और पढो »

વેટિકન સિટી-મક્કાને પાછળ મૂકી દેશે ભારતનું આ શહેર, 6 મહિનામાં પોણા 2 કરોડ લોકો પહોંચ્યાવેટિકન સિટી-મક્કાને પાછળ મૂકી દેશે ભારતનું આ શહેર, 6 મહિનામાં પોણા 2 કરોડ લોકો પહોંચ્યાદુનિયાની ધાર્મિક રાજધાની બની ગઈ છે અયોધ્યા કેમ કે વેટિકન અને મક્કામાં 1 વર્ષમાં 2.25 કરોડ લોકો આવે છે. જ્યારે અયોધ્યામાં માત્ર 6 મહિનામાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો 1.75 કરોડને પાર કરી ગયો છે.
और पढो »

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધવા લાગ્યું છે. અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ હવે આગામી દિવસોમાં તોફાની બને તો નવાઈ નહીં. કારણ કે તોફાની વરસાદનો અણસાર દરિયામાં દેખાવા લાગ્યો છે.
और पढो »



Render Time: 2025-02-21 03:09:38