Kidney નું કલ્યાણ કરી નાખશે Black Tea? ઉંટ કાઢવા જતાં બકરું પેસી જશે, જાણી લો નુકસાન

Kidney समाचार

Kidney નું કલ્યાણ કરી નાખશે Black Tea? ઉંટ કાઢવા જતાં બકરું પેસી જશે, જાણી લો નુકસાન
Kidney FunctionBlack TeaBlack Tea Side Effects
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 118%
  • Publisher: 63%

Black Tea With Vitamin Lemon: લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, પરંતુ શું તમે જાણો છો કે જો તેનો રસ બ્લેક ટી સાથે વારંવાર પીવામાં આવે તો નુકસાન થવાનો ખતરો રહે છે.

monsoonRajgir TourismWeekly Horoscope

ચા પીવી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે હાનિકારક? આ વિષય પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે જો ચા યોગ્ય માત્રામાં પીવામાં આવે તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. વધારે પ્રમાણમાં દૂધ અને ખાંડવાળી ચા પીવાથી ડાયાબિટીસ અને કબજિયાતનું જોખમ વધે છે. પાણી પછી બીજા નંબરનું સૌથી વધુ વપરાતું પીણું છે.

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે તેના સેવનથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થઈ શકે છે, જે તમને ચેપી રોગોથી સુરક્ષિત રાખવામાં ફાયદાકારક છે. પરંતુ તાજેતરના કેટલાક અહેવાલોમાં, આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બ્લેક ટીનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી કિડનીના રોગોનું જોખમ વધી શકે છે. જ્યાં સુધી તમે તેને ઓછી માત્રામાં પીતા હોવ ત્યાં સુધી તેનું સેવન સલામત છે.

જે લોકો દૂધ અને ખાંડવાળી ચાના જોખમને ઓળખે છે, તેઓ ઘણીવાર બ્લેક ટીનું સેવન કરે છે અને તેમાં લીંબુ ભેળવવાનું ભૂલતા નથી. ઉલ્લેખનીય છે કે, લીંબુને વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ જ કારણ છે કે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન લોકો ઉકાળો પીવાનો આગ્રહ કરી રહ્યા હતા, પરંતુ એવું જરૂરી નથી કે તેનાથી તમને હંમેશા ફાયદો થાય.ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર, મુંબઈના રહેવાસીના પગમાં સોજા આવવા લાગ્યા, આ સિવાય ઉલ્ટી, ભૂખ ન લાગવાની ફરિયાદો મળી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kidney Function Black Tea Black Tea Side Effects Black Tea Benefits Lemon Black Tea With Lemon Black Tea With Vitamin C Vitamin C Kaali Chai Aur Nimbu Ke Nuksan Kaali Chai Aur Nimbu Kaali Chai Nimbu Is Black Tea With Lemon Good For You What Happens When Lemon Juice Is Added To Black T What Is Black Tea With Lemon Called Benefits Of Black Tea With Lemon And Sugar Benefits Of Black Tea With Lemon And Ginger Lemon Tea Benefits Black Tea And Creatinine Is Black Tea Bad For Kidneys What Tea Is Good For Kidney Disease Is Green Tea Bad For Kidneys What Kind Of Tea Can Kidney Transplant Patients D Does Black Tea Cause Kidney Stones Can Kidney Transplant Patients Drink Black Tea Is Black Tea Bad For You

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Loksabha Election 2024: 29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકેLoksabha Election 2024: 29.80 લાખ સૂરતીઓને મળશે મતદાનની તક, જાણી લો કયા મતદાન કરી શકશે કયા નહીં કરી શકેહવે ઉમેદવારો ખુલાસા કરવા લાગ્યા છે કે સૂરતીઓને મતદાન કરવાનો લાભ મળશે કારણ કે હર્ષ સંઘવીની મજૂરાથી લઈને સુરતની 16 વિધાનસભા બેઠકોમાં માત્ર 7 વિધાનસભા બેઠકોના મતદારોનો મતદાનનો હક છીનવાયો છે. સુરતની 9 વિધાનસભાના બેઠકના ઉમેદવારોને મતદાનનો લાભ મળશે.
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »

સુરતમાં કોંગ્રેસ કરતાં આપ હતી મજબૂત: AAPને થઈ રહ્યો છે અફસોસ, જાણી લો કેવા હતા સમીકરણોસુરતમાં કોંગ્રેસ કરતાં આપ હતી મજબૂત: AAPને થઈ રહ્યો છે અફસોસ, જાણી લો કેવા હતા સમીકરણોLok Sabha Election 2024: ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પર ભાજપની બિનહરીફ જીત બાદ પણ રાજકીય ડ્રામા ચાલુ છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનો કોઈ પત્તો નથી.
और पढो »

5 વર્ષ બાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી, વલસાડમાં જાહેર સભા, જાણી લો કાર્યક્રમ5 વર્ષ બાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી, વલસાડમાં જાહેર સભા, જાણી લો કાર્યક્રમPriyanka Gandhi Gujarat Visit: ગુજરાતમાં કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. વિઘાનસભા સમયે હાઈકમાન્ડમાંથી રાહુલ કે પ્રિયંકાએ ગુજરાત આવવાનું ટાળ્યું હતું પણ 5 વર્ષ બાદ પ્રિયંકા વલસાડમાં આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે.
और पढो »

16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવTata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
और पढो »



Render Time: 2025-02-19 21:03:41