Kangana Ranaut:રણબીર કપૂર મારા ઘરે આવ્યો અને મને રિક્વેસ્ટ કરી કે હું તેની સાથે ફિલ્મ કરું.... કંગનાએ કર્યો શોકીંગ ખુલાસો

Kangana Ranaut समाचार

Kangana Ranaut:રણબીર કપૂર મારા ઘરે આવ્યો અને મને રિક્વેસ્ટ કરી કે હું તેની સાથે ફિલ્મ કરું.... કંગનાએ કર્યો શોકીંગ ખુલાસો
Ranbir KapoorRanbir Kapoor Film SanjuSanju
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 48 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 173%
  • Publisher: 63%

Kangana Ranaut: કંગના રનૌત તેની ફિલ્મ ઈમરજન્સીનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. જો કે હવે તેની ફિલ્મ કરતા વધારે ચર્ચા તેણે રણબીર કપૂર માટે કરેલી વાતની થઈ રહી છે. કંગનાએ એક ઈંટરવ્યુમાં એવું કહ્યું છે કે રણબીર કપૂરએ તેને સંજુ ફિલ્મમાં તેની સાથે કામ કરવા રિક્વેસ્ટ કરી હતી...

Kangana Ranaut :" રણબીર કપૂર મારા ઘરે આવ્યો અને મને રિક્વેસ્ટ કરી કે હું તેની સાથે ફિલ્મ કરું...." કંગનાએ કર્યો શોકીંગ ખુલાસો કંગના રનૌત તેની ફિલ્મ ઈમરજન્સી નું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. જો કે હવે તેની ફિલ્મ કરતા વધારે ચર્ચા તેણે રણબીર કપૂર માટે કરેલી વાતની થઈ રહી છે. કંગનાએ એક ઈંટરવ્યુમાં એવું કહ્યું છે કે રણબીર કપૂર એ તેને સંજુ ફિલ્મમાં તેની સાથે કામ કરવા રિક્વેસ્ટ કરી હતી...

બોલીવુડ અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રનૌત હાલ પોતાની પોલિટિકલ ડ્રામા ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું તે જોરશોરથી પ્રમોશન કરી રહી છે. જો કે આ પ્રમોશન દરમિયાન તેણે એવી એક વાત કરી દીધી છે જે સૌથી વધુ ચર્ચામાં છે. ફિલ્મ પ્રમોશન દરમિયાન કંગનાએ નેપોટિઝમ પર વાત કરી હતી અને રણબીર કપૂરની, તેની ફિલ્મ એનિમલની અને આલિયા ભટ્ટની આલોચના કરી હતી. સાથે જ તેણે એક શોકીંગ ખુલાસો પણ કર્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ranbir Kapoor Ranbir Kapoor Film Sanju Sanju Kangana Ranaut Rejected Ranbir Kapoor Film Kangana Ranaut Rejected Film Sanju Ranbir Kapoor Personally Asked Kangana Ranaut For BJP MP Kangana Ranaut Kangana Ranaut Film Emergency દિયા મિર્ઝા સોનમ કપૂર અનુષ્કા શર્મા Dia Mirza Sonam Kapoor Anushka Sharma કંગના રનૌત રણબીર કપૂર રણબીર કપૂરની ફિલ્મ સંજુ કંગના રનૌતે રિજેક્ટ કરી ફિલ્મ સંજુ સંજુ સંજય દત્તની બાયોપિક બાયોપિક કંગના રનૌતે ફિલ્મ ઈમરજન્સી ઈમરજન્સી ફિલ્મ ઈમરજન્સી Bollywood Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોત
और पढो »

ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!Chakki chalanasana benefits: સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર, મન અને આત્માને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
और पढो »

KKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસોKKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસોRinku Singh IPL 2025: બીસીસીઆઈએ આઈપીએલ 2025 ઓક્શનની તૈયારી શરૂ કરી છે. ખેલાડીઓના રિટેન્શન મુદ્દે ફ્રેન્ચાઇઝીઓએ બીસીસીઆઈ સાથે બેઠક પણ કરી હતી.
और पढो »

ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડPremier Energies IPO Price Band: પ્રીમિયર એનર્જી લિમિટેડ ઈન્ટીગ્રેટેડ સોલર સેલ અને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં હાજર છે અને કંપનીએ 427-450 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.
और पढो »

મૂઠચોટ કરવાના 27 હજાર, લકવો કરવાના 11 અને વશીકરણના...ડીસામાં મેલી વિદ્યાના નામે અનેક છેતરાયામૂઠચોટ કરવાના 27 હજાર, લકવો કરવાના 11 અને વશીકરણના...ડીસામાં મેલી વિદ્યાના નામે અનેક છેતરાયાડીસામાં અમદાવાદના બે યુવકો ભૂવા બની અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા છેલ્લા દોઢ વર્ષથી ડીસામા રૂમ ભાડે રાખી અને અમદાવાદના પીન્ટુ કિશોર ભાર્ગવ જોશી અને રોહિત બુધારામ ભાર્ગવ બંને રૂમ ભાડે રાખી અને ત્યાં મેલી વિદ્યાનો સામાન અને સજાવટ કરી અને પેમ્પલેટ છપાવી લોકોને ગુમરાહ કરતા હતા.
और पढो »

Hindenburg Research: અદાણીના નાકમાં દમ લાવી દેનારા હિંડનબર્ગની ફરી ચેતવણી, ભારતમાં કઈંક મોટું થવાનું છેHindenburg Research: અદાણીના નાકમાં દમ લાવી દેનારા હિંડનબર્ગની ફરી ચેતવણી, ભારતમાં કઈંક મોટું થવાનું છેજો કે શું મોટું થવાનું છે એ અંગે હિંડનબર્ગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે હિંડનબર્ગ રિસર્ચ કોઈ ભારતીય કંપની વિશે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો કરી શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 02:56:02