Vishal Dadlani on Kangana Ranaut: ચંદીગઢ એરપોર્ટ પર સીઆઇએસએફ મહિલાએ કંગના પર હાથ ઉપાડ્યો હતો. આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં બોલીવુડના ધુરંધર લોકોએ કંગનાના સપોર્ટમાં કંઈક કહ્યું નથી. જો કે સંગીતકાર વિશાલ દદલાનીનું ચોંકાવનારું રિએક્શન આ મામલે આવ્યું છે.
Kangana Ranaut ને થપ્પડ મારનાર CISF કર્મીના સપોર્ટમાં ઉતર્યો Vishal Dadlani, મહિલાને આપશે નોકરીચંદીગઢ એરપોર્ટ પર સીઆઇએસએફ મહિલાએ કંગના પર હાથ ઉપાડ્યો હતો. આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં બોલીવુડના ધુરંધર લોકોએ કંગનાના સપોર્ટમાં કંઈક કહ્યું નથી. જો કે સંગીતકાર વિશાલ દદલાનીનું ચોંકાવનારું રિએક્શન આ મામલે આવ્યું છે.દૈનિક રાશિફળ 8 જૂન: આજે પૈસા સંબંધિત કામને લઈને કોઈની સાથે વિવાદ થઈ શકે છે, વાંચો આજનું રાશિફળAhmedabadલોકસભાની ચૂંટણીમાં મંડી બેઠક પરથી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત જીતી ચૂકી છે.
વિશાલ દદલાનીએ ઈંસ્ટા પર કંગના રનૌતને થપ્પડ પડી તે વીડિયો શેર કર્યો અને સાથે લખ્યું કે, તે ક્યારેય હિંસાનો સપોર્ટ કરતો નથી પરંતુ સીઆઈએસએફ મહિલા જવાનના ગુસ્સાને તે સમજે છે. જો મહિલા પર કોઈ એક્શન લેવામાં આવે તો તે મહિલાને જોબ આપશે. સાથે જ તેણે જય હિન્દ, જય જવાન અને જય કિસાન લખ્યું હતું.મહત્વનું છે કે કંગના રનૌતને થપ્પડ મારનાર મહિલા જવાનનું નામ કુલવિંદર કૌર છે. સોશિયલ મીડિયા પર આ મહિલાનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે કંગના રનૌતે કિસાન આંદોલન સમયે ખૂબ ઓછી વાત કરી હતી.
જોકે કંગના રનૌતને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈએ રિએક્ટ ન કર્યું તેને લઈને કંગના પણ ગુસ્સે ભરાય છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, યાદ રાખજો કે આજે આ મારી સાથે થયું કાલે તમારી સાથે પણ થશે. કાલ સવારે તમે પણ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ચાલી રહ્યા હશો ત્યારે ફિલીસ્તાની કે ઇઝરાયેલી તમારા કે તમારા બાળકો પર એટેક કરશે. કારણ કે તમે રાફાનો સપોર્ટ કર્યો હતો.
Vishal Dadlani Offer Job To CISF Woman Who Slapped Kangana Ranaut Kangana Ranaut Airport Attack Vishal Dadlani On Kangana Ranaut Slap Vishal Dadlani Support CISF Woman Vishal Dadlani On Kangana Ranaut Bollywood Latest Bollywood News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kangana Ranaut Slapped Case: খালিস্তানি বলার শাস্তি দিতেই কঙ্গনাকে কষিয়ে চড়, কৌরকে বাঁচাতে আসছেন কৃষকরা...Kangana Ranaut slapped by CISF jawan as BJP MP previously called farmer protestors are Khalistani
और पढो »
Kangana Ranaut: চণ্ডীগড়ে চাঞ্চল্য! CISF জওয়ান কুলবিন্দরের থাপ্পড় খেয়ে কাঁদলেন কঙ্গনা...Kangana Ranaut complained to Police that CISF official slapped her at Chandigarh airport
और पढो »
कंगना को थप्पड़ जड़ने वाली CISF महिला अभी तक नहीं हुई गिरफ्तार, आखिर वजह क्या?Kangana Ranaut Slapped by CISF Security Staff at Chandigarh: कंगना रनौत को थप्पड़ मारने वाली CISF महिला कांस्टेबल पर IPC की धारा 323 और 341 के तहत मामला दर्ज किया गया है।
और पढो »
Kulwinder Kaur: CAPF में ADG छेड़े तो ट्रांसफर, सिपाही 'लव यू' कहे तो सस्पेंड, कंगना को थप्पड़ मारे तो निलंबितKulwinder Kaur slaps kangana ranaut Farmers Protest CISF Constable suspends Kulwinder Kaur: CAPF में ADG छेड़े तो ट्रांसफर, सिपाही 'लव यू' कहे तो सस्पेंड, कंगना को थप्पड़ मारे तो निलंबित
और पढो »
कंगना रनौत थप्पड़ केस: CISF ने महिला जवान के खिलाफ लिया एक्शन, नेताओं की तरफ आ रहे ऐसे रिएक्शनKangana Ranaut News: बीजेपी सांसद कंगना रनौत को चंडीगढ़ एयरपोर्ट पर CISF जवान ने थप्पड़ मारा है।
और पढो »
Why CISF Constable Kulwinder Kaur Slapped Mandi BJP MP Kangana Ranaut?The recent incident at Chandigarh airport in which actor-turned-politician Kangana Ranaut was allegedly slapped by the CISF official named LCT Kulwinder Kaur. Kangana won from Mandi Lok Sabha seats and at the time of the incident she was flying to Delhi to attend NDAs meeting.
और पढो »