Lok Sabha Election 2024: NDA જો 400 સીટ પાર નહીં કરે તો.......આ બ્રોકરેજ ફર્મે કર્યો અત્યંત ચોંકાવનારો દાવો

Lok Sabha Election 2024 समाचार

Lok Sabha Election 2024: NDA જો 400 સીટ પાર નહીં કરે તો.......આ બ્રોકરેજ ફર્મે કર્યો અત્યંત ચોંકાવનારો દાવો
BernsteinBrokerage FirmNDA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 97 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 108%
  • Publisher: 63%

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે બધાની નજર બીજા તબક્કાના મતદાન પર છે. જે 26 એપ્રિલે થશે. ભાજપે આ ચૂંટણીમાં 370 સીટોનો અને એનડીએ માટે 400 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. જો કે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને એક એવો ચોંકાવનારો દાવો કર્યો છે.

Lok Sabha Election 2024 : NDA જો 400 સીટ પાર નહીં કરે તો.......આ બ્રોકરેજ ફર્મે કર્યો અત્યંત ચોંકાવનારો દાવો

bollywoodWeekly Horoscope 22 april to 28 april 2024Strong BoneBrokerage Firm Bernstein on Election Results: લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હવે બધાની નજર બીજા તબક્કાના મતદાન પર છે. જે 26 એપ્રિલે થશે. ભાજપે આ ચૂંટણીમાં 370 સીટોનો અને એનડીએ માટે 400 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. જો કે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને દાવો કર્યો છે કે જો ભાજપની 350માંથી 50 સીટો ઓછી એટલે કે લગભગ 300 સીટો પણ આવે તો શેરબજારમાં કડાકો જોવા મળી શકે છે.

બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને કહ્યું કે શેર બજારે એનડીએ માટે 350થી 400 બેઠકોની સંખ્યાને ધ્યાનમાં રાખી છે. બજાર પહેલેથી જ કડાકાનું કારણ જાણે શોધી રહ્યું છે અને આવામાં જો ભાજપ કે એનડીએની 350 કે 400થી ઓછી સીટો આવશે તો માર્કેટ સેન્ટિમેન્ટ્સ ઓવરરિએક્ટ કરી શકે છે. બર્નસ્ટીનના જણાવ્યાં મુજબ '300 સીટોનો પણ અર્થ છે કે સત્તાધારી પક્ષને પૂર્ણ બહુમત મળ્યું છે અને મોદી સરકાર ચાલતી રહેશે. પરંતુ આ પરિણામોને આશા કરતા ઓછું ગણવામાં આવશે. જેના પર માર્કેટના રિએક્શનને નકારી શકાય નહીં.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મના જણાવ્યાં મુજબ 'અમને લાગે છે કે ચૂંટણી બાદ નફાબુકિંગ આમ પણ આવી રહ્યું છે અને ચૂંટણી પરિણામ ફક્ત ટ્રિગર પોઈન્ટ તરીકે કામ કરશે.' આ સિવાય બર્નસ્ટીને કહ્યું કે વર્ષ 2024માં ભારતીય બજાર ખાસ કરીને સ્મોલ અને મિડ કેપ શેર રેકોર્ડ વેલ્યુએશન પર હશે. નોંધનીય છે કે શેર બજારમાં હાલમાં જ સર્વોચ્ચ સ્તરથી પહેલા જ બે હજાર અંકોનો ઘટાડો આવી ચૂક્યો છે. ગ્લોબલ જિયો પોલિટિકલ અને યુએસ ફેડ રિઝર્વના વ્યાજ દરો પર ટિપ્પણી વચ્ચે S&P BSE ઈન્ડેક્સ 75 હજારના સ્તરથી નીચે આવી ગયો છે.

બર્નસ્ટીનના જણાવ્યાં મુજબ 2019માં દક્ષિણ ભારતની 101 બેઠકો પર એનડીએને 5માં જીત મળી હતી. ગુજરાત, રાજસ્થાનમાં આંદોલન છે, જ્યારે દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ ચર્ચામાં છે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં અનિશ્ચિતતાઓ છે. વર્ષ 2019માં આઠ પ્રદેશોની 146 બેઠકોમાંથી 144 બેઠકો મળી હતી. આવામાં 400 પારનો ટાર્ગેટ મેળવવો એ પડકાર રહેશે. નોંધનીય છે કે અનેક ઓપિનિયન પોલમાં એનડીએને સરેરાશ 385 થી 390 બેઠકો મળતી દેખાવામાં આવી છે. જ્યારે કેટલાક ઓપિનિયન પોલ તો 411 બેઠકો પણ એનડીએને આપતા જોવા મળ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bernstein Brokerage Firm NDA Election Result Business News Gujarati News લોકસભા ચૂંટણી 2024 Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

જો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો અહીંથી લો લોન, પર્સનલ લોનથી સસ્તી, EMIની ચિંતા નહીંજો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો અહીંથી લો લોન, પર્સનલ લોનથી સસ્તી, EMIની ચિંતા નહીંઈમરજન્સીમાં પૈસાની વ્યવસ્થા કરવી છે તો LIC થી લોનની સુવિધાનો ફાયદો લો. એલઆઈસી પર લેવામાં આવેલી લોન સામાન્ય રીતે પર્સનલ લોનની તુલનામાં સસ્તી પડે છે, સાથે રી-પેમેન્ટ કરવું સરળ હોય છે. તેમાં તમારે ઈએમઆઈ ચુકવવાની ચિંતા રહેશે નહીં.
और पढो »

જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીજો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
और पढो »

PM मोदी बोले- राहुल को वायनाड में संकट दिख रहा: नांदेड़ रैली में कहा- जैसे अमेठी छोड़कर भागना पड़ा, वैसे वा...PM मोदी बोले- राहुल को वायनाड में संकट दिख रहा: नांदेड़ रैली में कहा- जैसे अमेठी छोड़कर भागना पड़ा, वैसे वा...Lok sabha Election 2024 | PM Narendra Modi Maharashtra Karnataka election campaign updates
और पढो »

Lok Sabha Election 2024: প্রথম চারঘণ্টায় এগিয়ে বাংলা, তুফানি ভোটের হারে চিন্তায় বিজেপি!Lok Sabha Election 2024: প্রথম চারঘণ্টায় এগিয়ে বাংলা, তুফানি ভোটের হারে চিন্তায় বিজেপি!Lok Sabha Election 2024 phase 1 Election commision poll vote percentage west bengal at first position
और पढो »



Render Time: 2025-02-22 04:37:08