Lok Sabha Election Result 2024: શરૂઆતી ટ્રેન્ડમાં સૌથી મોટો ધડાકો! ગુજરાતની આ 6 લોકસભા બેઠકો પર જીતશે કોંગ્રેસ?

Lok Sabha Result समाचार

Lok Sabha Election Result 2024: શરૂઆતી ટ્રેન્ડમાં સૌથી મોટો ધડાકો! ગુજરાતની આ 6 લોકસભા બેઠકો પર જીતશે કોંગ્રેસ?
Lok Sabha Result 2024Loksabha Election ResultConstituency
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

Gujarat Lok Sabha Election Result 2024: ગુજરાતમાં આ વખતે માહોલ બદલાયો છે. પહેલાં અને બીજા રાઉન્ડમાં કોંગ્રેસ કેટલીક સીટો પર આગળ ચાલી રહી છે. આ સ્થિતિ હાલ પરિસ્થિતિમાં પરિવર્તનનો ઈશારો કરી રહી છે. જો આજ પ્રકારનું વલણ રહ્યું તો ગુજરાતમાં ભાજપના ભારે લપડાક પડી શકે છે.

Lok Sabha Election Result 2024: શરૂઆતી ટ્રેન્ડમાં સૌથી મોટો ધડાકો! ગુજરાત ની આ 6 લોકસભા બેઠકો પર જીતશે કોંગ્રેસ ?

દૈનિક રાશિફળ 4 જૂન: આજનો દિવસ સફળ છે, પરંતુ વાણી અને વર્તનને સંતુલિત રાખવા, વાંચો આજનું રાશિફળનતાશા અને જેઠાણી પંખુડી શર્મા વચ્ચે છે બહેનો જેવો પ્રેમ, લગ્નમાં સાળી બની ચોર્યા હતા હાર્દિકના જૂતાલોકસભાની ચૂંટણીના પરિણામોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી ટ્રેન્ડ વધારી રહ્યો છે રાજનેતાઓના ધબકારા. ગુજરાતમાં કુલ 26 માંથી ગુજરાતની સુરતની બેઠક ભાજપ બિનહરીફ રહ્યું છે. જ્યારે બાકીની 25 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. જેમાં હાલ ગુજરાતની 25 બેઠકો પૈકી 6 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

ગુજરાતમાં આ વખતે માહોલ બદલાયો છે. પહેલાં અને બીજા રાઉન્ડમાં કોંગ્રેસ કેટલીક સીટો પર આગળ ચાલી રહી છે. આ સ્થિતિ હાલ પરિસ્થિતિમાં પરિવર્તનનો ઈશારો કરી રહી છે. જો આજ પ્રકારનું વલણ રહ્યું તો ગુજરાતમાં ભાજપના ભારે લપડાક પડી શકે છે. એટલું જ નહીં ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. છતાં જો આવી સ્થિતિ હોય તો તમે દેશમાં કેવો ટ્રેન્ડ રહેશે તેનો પણ અંદાજ લગાવી શકો છો. એજ કારણ છેકે, શરૂઆતી ટ્રેન્ડમાં જ સેન્સેક્ટ લગભગ 2200 પોઈન્ટ તૂટી ગયો છે. આટલો મોટો કડાકાએ રોકાણકારોના છાતીના પાટિયા બેસાડી દીધાં છે.

ગુજરાતમાં એક તરફ કોંગ્રેસ કહી રહ્યું છેકે, હમ ભી હૈ જૌશ મેં! કરી રહ્યું છે 5 થી 7 સીટો જીતવાનો દાવો. બીજી તરફ ગુજરાત ભાજપ કોંગ્રેસના સુપડાસાફ કરવાની વાત કરી રહ્યું છે. ગુજરાતમાં તમામ સીટો પર પાટીલના 5 લાખથી વધુની લીડનો ટાર્ગેટ પૂરો કરવાનો દાવો છે. હાલ શરૂઆતી વલણ ચાલી રહ્યાં છે. જોકે, આ ચૂંટણી પરિણામનો ટ્રેન્ડ સતત બદલાઈ રહ્યો છે. શરૂઆતી રાઉન્ડમાં કોંગ્રસ આગળ દેખાઈ બાદમાં ભાજપ ફરી હવે ધીરે ધીરે સરસાઈ કવર કરતી જોવા મળી રહગી છે. આખુ ચિત્ર પરિણામ બાદ સ્પષ્ટ થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Result 2024 Loksabha Election Result Constituency Election Result Lok Sabha Chunav Result Lok Sabha Chunav Result 2024 લોકસભા ચૂંટણી ગુજરાત રાજનીતિ ચૂંટણી પરિણામ સેન્સેક્સ શેરબજાર માર્કેટ તૂટ્યુ ગુજરાત લોકસભા પરિણામ ભાજપ કોંગ્રેસ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આજે મતદાન, આ 10 બેઠકો પર આખા દેશની નજરGujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આજે મતદાન, આ 10 બેઠકો પર આખા દેશની નજરGujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 લોકસભા બેઠકો પ�
और पढो »

ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતLoksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.
और पढो »

ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
और पढो »

ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ચૂક્યો છે.
और पढो »

આ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્તઆ રાજ્યમાં ભાજપને મોટો ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્તરાજ્યમાં ગત ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. અત્રે જણાવવાનું કે રવિવારે સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જે ભાજપ માટે શોકિંગ રહ્યા. આ ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32માંથી 31 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી.
और पढो »



Render Time: 2025-02-15 18:18:49