LPG Price Hike: બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે. જાણો વિગતો.
LPG Price Hike: બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે. જાણો વિગતો.Cheapest badam Marketsurya ka ashlesha nakshatra me gochar
1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે બુધના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, નવી નોકરી સાથે ધનલાભનો યોગLPG Price Hike: બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવમાં આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટમાં થયો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વધ્યા છે. જાણો વિગતો.ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6.50 રૂપિયાનો વધારો કર્યો છે.
LPG Price Hike Commercial LPG Cylinder India News Gujarati News LPG Cylinder રાંધણ ગેસના બાટલાનો ભાવ રાંધણ ગેસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મહિનો બદલાતા પહેલાં જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલાં ઘટ્યાંPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બદલાવ થતાં હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મોંઘવારી વધારવામાં મહત્ત્વ પૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે જાણીએ કે આ વખતે શું છે તાજો ભાવ...તમને નફો થશે કે નુકસાન...?
और पढो »
લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
और पढो »
સીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાગુEdible Oil Price Hike : છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં વધારો, સિંગતેલના એક ડબ્બાનો ભાવ 70 રૂપિયા વધ્યો, સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2580 થી વધીને 2650 રૂપિયા થયો
और पढो »
સૌરાષ્ટ્રના બે જળાશયો છલકાતા અપાયું હાઈ એલર્ટ, જાણો સરદાર સરોવર ડેમ કેટલો ભરાયો?Gujarat Monsoon 2024: રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૫૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૬૯,૨૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૦.૬૬ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૮૧,૯૪૭ એમ.સી.એફ.ટી.
और पढो »
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?Gujarat Heavy Rains update: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદથી નદી-નાળા અને ડેમ ઓવરફ્લો થયા છે. સુરત જિલ્લામાં અવિરત વરસાદથી માંડવીનો કાકરાપાર ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ડેમના આહ્વાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.
और पढो »
સોના-ચાંદીના ભાવમાં ફરી થયો વધારો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડનો ભાવGold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 6 સપ્તાહ અને ચાંદી 4 સપ્તાહના હાઈ પર પહોંચી ગઈ છે. ઘરેલૂ બજારમાં તે 4000 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જાણો ઘરેલૂ બજારમાં સોના-ચાંદીનો શું રેટ છે.
और पढो »