Commercial Gas Price Cut: નવા મહિનાના પહેલા જ દિવસે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓએ આ વધતી મોંઘવારી સામે થોડી રાહત આપી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.
દૈનિક રાશિફળ 1 જુલાઈ: આજે ધન રાશિના લોકોને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળCurry leaves oil for hairસમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય! ગુજરાતમાં જે થવાનું છે એ કહેવું કે નહીં, આગાહીકારો પણ ચિંતામાં...
નવા મહિનાના પહેલા જ દિવસે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓએ આ વધતી મોંઘવારી સામે થોડી રાહત આપી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 1 જુલાઈથી 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડર માટે છે.1 જુલાઈથી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. જો કે આ રાહત કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોગ્રામવાળો બાટલો છે તેમાં આપવામાં આવી છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.
જો 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં તે 803 રૂપિયા, કોલકાતામાં 826 રૂપિયા, મુંબઈમાં 802 રૂપિયા અને ચેન્નાઈમાં 818 રૂપિયામાં મળે છે. જનતાને આશા છે કે જલદી આ મોંઘા ગેસ સિલિન્ડરમાં થોડી રાહત મળશે.
Commercial Gas LPG Business News Gujarati News India News રાંધણ ગેસ કોમર્શિયલ ગેસ એલપીજી ગેસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Silver Gold Price: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટGold Price Today: આ અઠવાડિયે દિલ્હી સોની બજારમાં સોનું 72900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઇ. આ અઠવાડિયે સોની બજારમાં સોના ચાંદીમાં 3400 રૂપિયાની મજબૂતી જોવા મળી.
और पढो »
Petrol-Diesel Price 1st June: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે શનિવારે 1 જૂન 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો શું છે પેટ્રોલ ડીઝલના ભાવ.
और पढो »
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર, જાણો લેટેસ્ટ ભાવGold Price Today: ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયા છે અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર જતું રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ ફરી 94,000 ની નજીક પહોચી ગયું છે.
और पढो »
LPG Price Cut: Election 2024 Result से पहले 1 जून से सस्ता हुआ एलपीजी गैस सिलेंडरLPG Price Cut: Election 2024 Result से पहले 1 जून से सस्ता हुआ एलपीजी गैस सिलेंडर | Delhi LPG Price
और पढो »
Gold Rate Today: સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 રૂપિયા અને ચાંદી લગભગ 10000 રૂપિયા સસ્તી, જાણો લેટેસ્ટ રેટGold-Silver Price 27 June 2024: સોના અને ચાંદી પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયે કિંમતી ધાતુના ભાવમાં સતત કડાકો જોવા મળે છે. રિકોર્ડ હાઈથી મેટલ્સમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં સોનું બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું.
और पढो »