Latest Gold Rate: બાપરે! ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં ભડકો થઈ ગયો, ચાંદી પણ ઉછળી, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate समाचार

Latest Gold Rate: બાપરે! ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં ભડકો થઈ ગયો, ચાંદી પણ ઉછળી, જાણો લેટેસ્ટ રેટ
Silver RateGoldSilver
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

Gold Rate Today: કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક સમયે આકાશને આંબ્યા બાદ સોનું ગગડી ગયું. કાલે પણ કઈક એવી જ સ્થિતિ જોવા મળી કે સોનાના ભાવ ઘટ્યા અને પછી અચાનક વધી ગયા.

Gold Rate Today: કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક સમયે આકાશને આંબ્યા બાદ સોનું ગગડી ગયું. કાલે પણ કઈક એવી જ સ્થિતિ જોવા મળી કે સોનાના ભાવ ઘટ્યા અને પછી અચાનક વધી ગયા.

અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Rate Gold Silver Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો ભાવ ચાંદીનો ભાવ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ખુબ સસ્તી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોના અને ચાંદીના ભાવ આ અઠવાડિયાના પહેલા દિવસે પોતાના નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદથી ગુરુવાર સુધીમાં તેમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં ઘટાડા વચ્ચે ઘરેલુ બજારમાં પણ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
और पढो »

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: આજે બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ કાલની તુલનામાં 500 રૂપિયા ઘટી ગયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74650 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
और पढो »

Gold Rate: ખુશખબર! 10 ગ્રામ સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો કેટલે પહોંચી ગયો ભાવGold Rate: ખુશખબર! 10 ગ્રામ સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો કેટલે પહોંચી ગયો ભાવGold closing Rates: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે અને ત્યારથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. પરિણામ પહેલા ઘટ્યા, પરિણામ આવ્યા બાદ વધ્યા...સતત વધઘટ અને પાછી આજે ક્લોઝિંગ રેટમાં ભયંકર મોટો કડાકો જોવા મળ્યો છે.
और पढो »

Silver Gold Price: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટSilver Gold Price: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટGold Price Today: આ અઠવાડિયે દિલ્હી સોની બજારમાં સોનું 72900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઇ. આ અઠવાડિયે સોની બજારમાં સોના ચાંદીમાં 3400 રૂપિયાની મજબૂતી જોવા મળી.
और पढो »

Gold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટGold Rate Today: છેલ્લા 24 કલાકમાં સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ તૂટી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટLatest Gold Rate: 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા. પરિણામો એક્ઝિટ પોલથી દૂર જોવા મળ્યા. જેની અસર શેર બજાર પર પડી અને બજાર ધડામ થયું. સવારે ભાવ ઉચકાયા બાદ સોના ચાંદીમાં પણ સાંજ પડતા જો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો જે આજે પણ ચાલુ રહ્યો છે.
और पढो »

Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર, જાણો લેટેસ્ટ ભાવGold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર, જાણો લેટેસ્ટ ભાવGold Price Today: ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયા છે અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર જતું રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ ફરી 94,000 ની નજીક પહોચી ગયું છે.
और पढो »



Render Time: 2025-02-21 05:42:03