Milk: દૂધમાં શું ઉમેરીને પીવાથી શરીરને મળે છે વધારે પોષણ અને એનર્જી ? જાણી લો સાચો જવાબ

Milk समाचार

Milk: દૂધમાં શું ઉમેરીને પીવાથી શરીરને મળે છે વધારે પોષણ અને એનર્જી ? જાણી લો સાચો જવાબ
Energy Boosting Milk DrinksWhat To Add To Milk For EnergyHealthy Milk Recipes Milk For Energy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 146%
  • Publisher: 63%

Milk: મોટાભાગના લોકો દૂધ પીવે ત્યારે તેને વધારે હેલ્ધી બનાવવા માટે કેટલીક વસ્તુઓ ઉમેરતા હોય છે. જેનાથી દૂધમાં ફ્લેવર પણ આવે અને દૂધ વધારે ટેસ્ટી લાગે.

મોટાભાગના લોકો દૂધ પીવે ત્યારે તેને વધારે હેલ્ધી બનાવવા માટે કેટલીક વસ્તુઓ ઉમેરતા હોય છે. જેનાથી દૂધ માં ફ્લેવર પણ આવે અને દૂધ વધારે ટેસ્ટી લાગે. પરંતુ આવી ફ્લેવર વાળી વસ્તુઓ ઉમેરવાને બદલે જો તમે રસોડામાં રહેલી અન્ય કેટલીક વસ્તુઓ દૂધ માં ઉમેરો છો તો તેનાથી દૂધ ની પૌષ્ટિકતા વધે છે અને તે શરીર માટે વધારે ફાયદાકારક બને છે.

2. કેળા પણ એનર્જી બુસ્ટર છે. તેમાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ હોય છે. દૂધ સાથે કેળા લેવાથી શરીર લાંબા સમય સુધી ઉર્જાવાન રહે છે. 5. અશ્વગંધા એવી જડીબુટ્ટી છે જે શરીર અને મગજને મજબૂત બનાવે છે. દૂધ સાથે અશ્વગંધા લેવાથી શરીરને સૌથી વધુ ફાયદા થાય છે.Cough Remedy: દિવસ કરતાં વધારે ઉધરસ રાત્રે આવે છે ? તો અપનાવો આ ઘરેલુ ઉપાયો

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Energy Boosting Milk Drinks What To Add To Milk For Energy Healthy Milk Recipes Milk For Energy Milk And Energy Milk Supplements For Energy Milk For Weight Gain Milk For Muscle Gain Best Milk For Energy Milk For Stamina Milk Supplements Recipe Health Tips દૂધ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »

Fact check: સાસણ RFOની સરકારી ગાડીમાં ગેરકાયદે સિંહ દર્શન, જાણી લો શું છે હકિકત?Fact check: સાસણ RFOની સરકારી ગાડીમાં ગેરકાયદે સિંહ દર્શન, જાણી લો શું છે હકિકત?ગેરકાયદેસર રીતે મહેમાનોને સાસણગીરમાં સિંહ દર્શનનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સાસણગીરના RFOએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે સરકારી ગાડીમાં કોઈ મહેમાનોને સિંહ દર્શન કરાવવામાં આવ્યું નથી. ગાડીમાં અમારા જ સ્ટાફના લોકો હતા. આ ઘટનામાં ખોટી રીતે વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.
और पढो »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »

Tulsi Water: 30 દિવસ સુધી રોજ તુલસીનું પાણી પીવાથી શરીરની થઈ જશે કાયાપલટ, જાણો સ્વાસ્થ્ય લાભો વિશેTulsi Water: 30 દિવસ સુધી રોજ તુલસીનું પાણી પીવાથી શરીરની થઈ જશે કાયાપલટ, જાણો સ્વાસ્થ્ય લાભો વિશેTulsi Water Benefits: તુલસીનું પાણી શરીરને પોષણ આપે છે અને મનેને શાંત કરે છે. તેનાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે જેના કારણે વારંવાર વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે. આ સિવાય તુલસીના પાણીનું સેવન 1 મહિના સુધી નિયમિત કરવામાં આવે તો શરીરમાં કેવી અસર થાય છે તે પણ જાણી લો.
और पढो »

અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરઅમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરAhmedabad Property Market Investment : અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીના ભાવે પ્રોપર્ટી મળે છે, જેની કિમત ઓછી છે
और पढो »

ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »



Render Time: 2025-02-19 10:44:51