Monsoon 2024: ચોમાસાની સુસ્ત પડેલી ગતિના કરાણે દેશમાં વરસાદ ઘટ્યો છે અને ચોમાસુ જ્યાં જૂનમાં જેટલું વરસવું જોઈતું હતું તેના કરતા ખુબ ઓછું જોવા મળી રહ્યું છે. એકલા જૂનમાં તે સરેરાશથી 19 ટકા ઓછું રહ્યું છે. આખરે એવું તે શું કારણ છે કે હવામાન વિભાગની વરસાદ અને હવામાન અંગેની આગાહી ખોટી પડી રહી છે.
Monsoon Predictions: ચોમાસા અંગે હવામાન વિભાગે આગાહીમાં કર્યો ફેરફાર? વરસાદ પર કેમ ખોટું પડ્યું અનુમાન, ખાસ જાણો
જે તથ્યો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. Top 5 Colleges: આ છે ભારતની ટોપ 5 કોલેજ, આ કોલેજોમાં એડમિશન એટલે દીકરા-દીકરીની લાખોના પેકેજની નોકરી પાક્કીMonsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછો આકરી ગરમી, હિટવેવનો કહેર અને ઉકળાટના મિશ્રણે કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગ અને હવામાન વિશેષજ્ઞોનું માનીએ તો વરસાદમાં ઘટાડો કોઈ અન્ય વર્ષની સરખામણીએ ખુબ જ ખતરનાક સ્તર સુધી ઓછો છે. ચોમાસાની સુસ્ત પડેલી ગતિના કરાણે દેશમાં વરસાદ ઘટ્યો છે અને ચોમાસુ જ્યાં જૂનમાં જેટલું વરસવું જોઈતું હતું તેના કરતા ખુબ ઓછું જોવા મળી રહ્યું છે. એકલા જૂનમાં તે સરેરાશથી 19 ટકા ઓછું રહ્યું છે. આખરે એવું તે શું કારણ છે કે હવામાન વિભાગની વરસાદ અને હવામાન અંગેની આગાહી ખોટી પડી રહી છે.
IMDએ અગાઉ આ મહિનામાં સમગ્ર ભારત માટે સામાન્ય વરસાદની આગાહી કરી હતી. પરંતુ 18 જૂનના રોજ પોતાની પ્રારંભિક આગાહીને ફરીથી સંશોધિત કરવી પડી. આ અસર એટલી વધુ જોવા મળી રહી છે કે તેને લોંગ ટર્મ ની રીતે 92 ટકાથી ઓછી કરવામાં આવી છે.આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ડીએસ પઈએ જણાવ્યું કે અમને આશા હતી કે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ સામાન્યથી ઓછો પડશે પરંતુ આ તો તેનાથી પણ ઓછો પડ્યો. પૂર્વ ભાગથી ચોમાસાની પ્રગતિમાં થોડો વિલંબ થયો...આથી ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢના કેટલાક ભાગો સમયસર કવર થયા નહીં.
Weather Predictions Weather Forecast IMD Rain Alert Meteorological Department Ambalal Patel Gujarati News India News Ambalal Ni Agahi IMD Predictions Rain Heavy Rain Rain Prediction હવામાન ખાતાની આગાહી આગાહી કેમ ખોટી પડે છે અંબાલાલ પટેલ અંબાલાલનો વરતારો અંબાલાલ પટેલની આગાહી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાંથી ગાયબ થયો વરસાદ : 10 જુનથી દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું, હવે શું થશે તેની ચિંતાGujarat Weather Forecast : ગુજરાતમાં સારા ચોમાસા માટે હજી રાહ જોવી પડશે, હવામાન વિભાગે નવી આગાહીમાં કહ્યું કે આગામી 24 જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે
और पढो »
ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદગુજરાતમાં હવે ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. આજે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ જાણો રાજ્યમાં ક્યારે વરસાદ પડશે.
और पढो »
Monsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણMansoon Arrival: દક્ષિણ પશ્ચિમ મોનસૂનના પૂર્વાનુમાનના એક દિવસ પહેલા ગુરૂવાર (30 મે, 2024) ના કેરલના કિનારે અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં પહોંચવાની સંભાવનાનું કારણ હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
और पढो »
ગરમી ભૂલી જાઓ! ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનની આગાહીGujarat rain: અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.
और पढो »
ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : આજથી જ મેઘરાજા ધબધબાટી બોલાવશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 20 તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ વલસાડના વાપીમાં 2 ઈંચ પડ્યો,,, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »