Adani Company: અદાણી એન્ટરપ્રાઇઝ અને એજકોનેક્સ (Adani Enterprises and EdgeConnex) નું જોઇન્ટ વેંચર કોનેક્સે લગભગ 1.44 અરબ ડોલર એકઠા કર્યા છે. ડેટા સેન્ટર કંપનીએ જણાવ્યું કે પર્યાવરણને લઇને દેશમાં સૌથી મોટું રોકાણ.
અદાણી એન્ટરપ્રાઇઝ અને એજકોનેક્સ નું જોઇન્ટ વેંચર કોનેક્સે લગભગ 1.44 અરબ ડોલર એકઠા કર્યા છે. ડેટા સેન્ટર કંપનીએ જણાવ્યું કે પર્યાવરણને લઇને દેશમાં સૌથી મોટું રોકાણ. ગૌતમ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ આગામી ત્રણ વર્ષમાં પોતાના નવા ડેટા સેન્ટર બિઝનેસ પર લગભગ 1.5 અરબ ડોલરનું રોકાણ કરી રહી છે.
તેને લઇને તેમણે એજકોનેક્સ નામની કંપની સાથે જોઇન્ટ વેન્ચર કર્યું છે. ખાસ વાત એ છે કે અદાણીએ પોતાના બિઝનેસને આગળ વધારવા માટે ત્રણ વર્ષનો ફૂલ પ્રૂફ પ્લાન બનાવી લીધો છે. સાથે જ અદાણીએ આ બિઝનેસમાં લગભગ 1.44 બિલિયન ડોલર એટલે કે લગભગ 11,520 કરોડ રૂપિયાનો પ્લાન પણ બનાવી લીધો છે. આવો તમને પણ આ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીએ.Broom : કયા દિવસે સાવરણી ખરીદવી શુભ, માતા લક્ષ્મીની કૃપાથી નહી સર્જાય આર્થિક તંગી
અદાણી એન્ટરપ્રાઇઝ અને એજકોનેક્સ ની સમાન ભાગીદારીવાળા જોઇન્ટ વેંચર અદાણી કોનેક્સે લગહ્બગ 1.44 અરબ દોલર એકઠા કર્યા છે. ડેટા સેન્ટર બનાવનાર કંપનીએ રવિવારે જણાવ્યું કે આ પર્યાવરણને લઇએ દેશમાં સૌથી મોટું રોકાણ. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ આગામી ત્રણ વર્ષમાં તેના નવા ડેટા સેન્ટર બિઝનેસમાં લગભગ $1.5 બિલિયનનું રોકાણ કરી રહી છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે શરૂઆતમાં આ બિઝનેસમાં 87.5 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે, જેને 1.44 અરબ ડોલર સુધી વધારી શકાય છે. આ ફાઇનાન્સ સાથે અદાણી કોનેક્સ પાસે ઉપલબ્ધ બાંધકામ ધિરાણની રકમ વધીને $1.65 બિલિયન થઈ ગઈ છે. અદાણી કોનેક્સ હાલમાં એક ડેટા સેન્ટર કાર્યરત છે, જે ચેન્નાઈમાં છે. કંપનીએ નોઈડા અને હૈદરાબાદ એકમોમાં લગભગ બે તૃતીયાંશ બાંધકામ પૂર્ણ કર્યું છે.રિલાયન્સ ઇંડસ્ટ્રીઝનું ડેટા સેન્ટર ચેન્નઇના કેમ્પસમાં શરૂ થઇ ગયા છે.
આમ તો અદાણી તરફથી રોકાણ માટે એલાન કર્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરોમાં તેજી જોવા મળી શકે છે. આમ તો શુક્રવારે કંપનીના શેર 1.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ કંપનીનો શેર 3079.90 રૂપિયા પર છે. છેલ્લા એક વર્ષમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં લગભગ 61 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇઝિસનું માર્કેટ કેપ રૂ. 3.50 લાખ કરોડને વટાવી ગયું છે.
Mukesh Ambani Adani Joint Venture Data Centre Adani Enterprisis Adani Share Price Data Center Edgeconnex Adani Enterprises And Edgeconnex Gautam Adani Vs Mukesh Ambani Adani Group Sanghi Industries Sanghi Industries Share Adani Group Cement Company Sanghi Industries Share Price Sanghi Industries Stock Down Adani Company Adani News Sanghi Industries Adani Share
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »
ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાLoksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
और पढो »
DC vs SRH: દિલ્હીના બોલરો પર તૂટી પડ્યા હેડ-અભિષેક, હૈદરાબાદે બનાવ્યો પાવરપ્લેનો સૌથી મોટો સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2024માં એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે. હવે દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદે પાવરપ્લેમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તોડી દીધો છે.
और पढो »
ವಿಶ್ವದ ಅತಿ ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತನಾದರೂ ಈ ಒಂದು ವಿಷಯದ ಬಗ್ಗೆ ಬಹಳ ಭಯ ಪಡುತ್ತಾರಂತೆ ಮುಖೇಶ್ ಅಂಬಾನಿ !Mukesh Ambani birthday:ವಿಶ್ವದ ಶ್ರೀಮಂತರ ಪಟ್ಟಿಯಲ್ಲಿದ್ದರೂ ಇಂದಿಗೂ ಅಂಬಾನಿ ಸಾರ್ವಜನಿಕವಾಗಿ ಮಾತನಾಡಲು ಹೆದರುತ್ತಾರೆಯಂತೆ.
और पढो »
Stock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવGautam Adani: ત્રિમાસિકમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.
और पढो »
ઈઝરાયેલની ઈરાન પર જવાબી કાર્યવાહી બાદ શું છે મોદી સરકારના મનમાં? સ્થિતિ બગડે શું છે પ્લાનઈરાન પર ઈઝરાયેલના જવાબી હુમલ બાદ ભારત સરકાર તેના પર બાજ નજર રાખી રહી છે. જો કે તે બંને દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને દેશ છોડવા માટે કહેશે કે નહીં તે એ વાત પર નિર્ભર કરશે કે આગળ તણાવ વધે છે કે નહીં. ઈઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો પણ હજુ સુધી તેની કાર્યવાહીનો દાયરો મર્યાદિત રહ્યો છે.
और पढो »