Maharashtra Election: વરલી સીટ પર રોમાંચક બન્યો મુકાબલો, આદિત્ય ઠાકરે વિરુદ્ધ શિંદેએ આ દિગ્ગજને મેદાનમાં ઉતાર્યા

Maharashtra समाचार

Maharashtra Election: વરલી સીટ પર રોમાંચક બન્યો મુકાબલો, આદિત્ય ઠાકરે વિરુદ્ધ શિંદેએ આ દિગ્ગજને મેદાનમાં ઉતાર્યા
Assembly Elections 2024Eknath ShindeShivsena
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 10 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. એકનાથ શિંદેની શિવસેનાએ ઉમેદવારોની એક યાદી બહાર પાડી છે. જેમાં 20 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.

Maharashtra Election: વરલી સીટ પર રોમાંચક બન્યો મુકાબલો, આદિત્ય ઠાકરે વિરુદ્ધ શિંદેએ આ દિગ્ગજને મેદાનમાં ઉતાર્યા

પાર્ટીએ સંજય નિરૂપમ અને મિલિન્દ દેવડાની સીટની જાહેરાત કરી દીધી છે. સંજય નિરુપમને ડિંડોશી સીટથી મેદાને ઉતાર્યા છે જ્યારે એકનાથ શિંદેએ વરલી સીટથી મિલિન્દ દેવડાને ટિકિટ આપી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Assembly Elections 2024 Eknath Shinde Shivsena Milind Deora Aditya Thackeray Worli Maharashtra Assembly Election 2024 India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »

હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. આ વખતે પણ મુકાબલો ટાઈટ રહી શકે છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ 89-89 સીટો પર લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટી 88 સીટો પર મેદાનમાં છે. આ સિવાય સ્થાનિક પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.
और पढो »

આબરૂના ધજાગરા! ભારતના આ 5 ખેલાડીઓ 0 પર આઉટ, કાળ બન્યો ન્યૂઝિલેન્ડનો આ બોલરઆબરૂના ધજાગરા! ભારતના આ 5 ખેલાડીઓ 0 પર આઉટ, કાળ બન્યો ન્યૂઝિલેન્ડનો આ બોલરભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે શરમજનક રેકોર્ડ બનાવી દીધો છે. બેંગલુરૂ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે રોહિતની સેના માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે.
और पढो »

બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનબાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »

બાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનબાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનMunawar faruqui In Lawrence Bishnoi Hitlist: બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોમેડિયન મુનાવર ફારુકીના જીવને ખતરો છે
और पढो »

કોંગ્રેસ આગળ આખરે કેવી રીતે ઝૂકી ગયા ઉદ્ધવ ઠાકરે? લોકસભામાં વધુ સીટો પર લડ્યા પણ હવે કરી આ સમજૂતિ!કોંગ્રેસ આગળ આખરે કેવી રીતે ઝૂકી ગયા ઉદ્ધવ ઠાકરે? લોકસભામાં વધુ સીટો પર લડ્યા પણ હવે કરી આ સમજૂતિ!રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ 105 બેઠકો પરથી પોતાના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતારશે. જ્યારે ઉદ્ધવ સેનાને 96થી 100 સુધીની સીટો મળી શકે છે. એનસીપી-શરદ પવારને 85ની આસપાસ બેઠક મળી શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 08:59:15