Mangal gochar 2024: 20 ઓક્ટોબર પહેલા આ 3 રાશિના લોકો થશે માલામાલ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થશે મોટો આર્થિક લાભ

Mangal Gochar समाचार

Mangal gochar 2024: 20 ઓક્ટોબર પહેલા આ 3 રાશિના લોકો થશે માલામાલ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થશે મોટો આર્થિક લાભ
Mangal Gochar 2024Aaj Ka RashifalMangal Nakshatra Parivartan 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 54 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 201%
  • Publisher: 63%

Mangal gochar 2024: 20 ઓક્ટોબર 2024 ના રોજ મંગળ રાશિ પરિવર્તન કરશે અને મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. આ પહેલા 3 રાશિના લોકો પર ગ્રહોના સેનાપતિ વિશેષ કૃપા કરશે. આ 3 રાશિના લોકોને મોટા આર્થિક લાભ થઈ શકે છે.

Mangal gochar 2024: 20 ઓક્ટોબર પહેલા આ 3 રાશિના લોકો થશે માલામાલ, મંગળ ના નક્ષત્ર પરિવર્તનથી થશે મોટો આર્થિક લાભ20 ઓક્ટોબર 2024 ના રોજ મંગળ રાશિ પરિવર્તન કરશે અને મિથુન રાશિ માંથી કર્ક રાશિ માં ગોચર કરશે. આ પહેલા 3 રાશિના લોકો પર ગ્રહોના સેનાપતિ વિશેષ કૃપા કરશે. આ 3 રાશિના લોકોને મોટા આર્થિક લાભ થઈ શકે છે.

ગ્રહોના સેનાપતિ મંગળ નવગ્રહમાં વિશેષ સ્થાન ધરાવે છે. મંગળ નિશ્ચિત સમય અવધિમાં રાશિ પરિવર્તન કરે છે. મંગળના રાશિ પરિવર્તનનો પ્રભાવ 12 રાશિના લોકો પર પણ જોવા મળે છે. જોકે રાશિ પરિવર્તન કરતા પહેલા મંગળ ગ્રહ બે થી ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર પણ લોકોને જીવન પર જોવા મળે છે.પંચાંગ અનુસાર 26 ઓગસ્ટ 2024 થી મંગળ મિથુન રાશિમાં ગોચર કરે છે. 20 ઓક્ટોબર સુધી મંગળ આ રાશિમાં રહેશે અને પછી મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં ગોચર કરશે. 20 ઓક્ટોબર 2024 સુધીમાં મંગળ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે.

mangal gochar 2024નવમી વખત અમેરિકાના પ્રવાસે જશે PM મોદી, મનમોહન સિંહ-નહેરુએ કેટલીવાર કર્યો પ્રવાસjammu kashmirલોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બ્લેકના વ્હાઈટ કરાવવામાં કારખાનેદાર 5 કરોડમાં ઠગProperty Newsવાહનચાલકો માટે સૌથી માઠા સમાચાર; આજ રાતથી આ નેશનલ હાઇ-વેના ટોલ ટેક્સમાં વધારો!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mangal Gochar 2024 Aaj Ka Rashifal Mangal Nakshatra Parivartan 2024 Astrology Mars Transit Planet Transit 2024 Mangal Gochar Rashifal Rashi Parivartan Effects Zodiac Sign Today Horoscope આજનું રાશિફળ રાશિફળ મંગળ મંગળ ગ્રહ ગોચર મંગળ રાશિ પરિવર્તન મંગળ નક્ષત્ર પરિવર્તન મંગળ ગોચર ઓગસ્ટ 2024 ઓગસ્ટ 2024 Horoscope Rashifal Mars Transit Horoscope મિથુન રાશિ કર્ક રાશિ મેષ રાશિ સિંહ રાશિ મીન રાશિ Gemini Cancer Aries Leo Pisces Astrology Predictions Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
और पढो »

Grah Gochar 2024: સપ્ટેમ્બરના છેલ્લા 15 દિવસમાં આ 3 રાશિઓ કરશે મોજ, ગ્રહોનું ડબલ ગોચર કરી દેશે માલામાલGrah Gochar 2024: સપ્ટેમ્બરના છેલ્લા 15 દિવસમાં આ 3 રાશિઓ કરશે મોજ, ગ્રહોનું ડબલ ગોચર કરી દેશે માલામાલGrah Gochar 2024: 13 સપ્ટેમ્બરે એક સાથે બે મહત્વપૂર્ણ ગ્રહોએ પોતાની ચાલ બદલી છે. આ ગ્રહ છે શુક્ર અને સૂર્ય. આ ગ્રહોના ડબલ ગોચરથી 3 રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા 15 દિવસ શુભ સાબિત થશે. આ રાશિના લોકો માલામાલ થશે.
और पढो »

સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગસરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગશહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે.
और पढो »

PM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM Modi Singapore Visit : સિંગાપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરમાં પ્રતિનિધિસ્તરની મહત્વની બેઠક કરી હતી.
और पढो »

Bhadra Rajyog 2024: બુધ ગ્રહ બનાવશે અત્યંત શુભ રાજયોગ, આ 3 રાશિના લોકો પર રીતસર થશે ધનનો વરસાદBhadra Rajyog 2024: બુધ ગ્રહ બનાવશે અત્યંત શુભ રાજયોગ, આ 3 રાશિના લોકો પર રીતસર થશે ધનનો વરસાદBhadra Rajyog 2024: જ્યારે કોઈપણ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર દરેક રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગ્રહ ગોચર થશે. જેમાં બુધ ગ્રહના રાશિ પરિવર્તનના કારણે ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ કઈ કઈ રાશિ માટે લાભકારી છે જાણો.
और पढो »

Grah Gochar 2024: 15 દિવસમાં આ 3 રાશિના લોકોનું વધી જશે બેંક બેલેન્સ, શુક્ર, બુધ અને સૂર્ય બનાવશે ધનવાનGrah Gochar 2024: 15 દિવસમાં આ 3 રાશિના લોકોનું વધી જશે બેંક બેલેન્સ, શુક્ર, બુધ અને સૂર્ય બનાવશે ધનવાનGrah Gochar 2024: સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવાનો છે પરંતુ આ માસના છેલ્લા દિવસો 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવનાર સાબિત થશે. આગામી 15 દિવસ શુક્ર, બુધ અને સૂર્ય 3 રાશિઓ પર મહેરબાન રહેશે. જેના કારણે આ રાશિના લોકો જીવનમાં ઊંચું પદ પ્રાપ્ત કરી શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 06:17:50