Mangal Gochar 2024: ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 12 જુલાઈ 2024 ના રોજ મંગળ શુક્રની રાશિમાં પ્રવેશ કરશે જ્યાં દેવ ગુરુ બૃહસ્પતિ પહેલાથી જ ગોચર કરે છે. મંગળ 26 ઓગસ્ટ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે શુભ સમય શરૂ થશે.
Mangal Gochar 2024 : મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતાગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 12 જુલાઈ 2024 ના રોજ મંગળ શુક્રની રાશિમાં પ્રવેશ કરશે જ્યાં દેવ ગુરુ બૃહસ્પતિ પહેલાથી જ ગોચર કરે છે. મંગળ 26 ઓગસ્ટ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે શુભ સમય શરૂ થશે. આ પાંચ રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ.
આ રાશિના લોકોને મંગળ આર્થિક પ્રગતિ કરાવશે. ઓગસ્ટ સુધીમાં આ રાશિના લોકો માલામાલ થઈ શકે છે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની સંભાવના છે. વેપારી વર્ગને ધન લાભ થઈ શકે છે. વેપારનો વિસ્તાર થશે. મંગળ આ રાશિનો સ્વામી ગ્રહ છે. તેથી આ રાશિના લોકોને લાભ થશે. સરકારી કામોમાં સફળતા મળશે અટકેલું ધન પરત મળી શકે છે. વેપારી વર્ગને લાભ થશે. રિયલ એસ્ટેટ સંબંધિત કામમાં લાભ થઈ શકે છે. સંપત્તિ કે વાહનની ખરીદી થઈ શકે છે. મીન રાશિના લોકોને સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ અનુભવાશે. નોકરી કરતા લોકો માટે સારો સમય.
Mangal Gochar 2024 Mars Transit 2024 Mangal Gochar In July Mangal Ka Gochar 2024 Mars Transit Effect મંગળ ગોચર 2024 રાશિચક્ર પર મંગળના ગોચરની અસર Horoscope Rashifal મંગળ ગોચર 2024 રાશિફળ Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shukra Gochar 2024: 7 જુલાઈથી આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી, સૂતું ભાગ્ય જાગી જશે, કારર્કિદીમાં મળશે સફળતાઓShukra Gochar 2024: શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો ત્રણ રાશિના લોકોના જીવનમાં મહત્વના ફેરફાર જોવા મળશે. આ 3 રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી મેષ, તુલા અને કર્ક રાશિના લોકોનું સૂતું ભાગ્ય જાગી જશે.
और पढो »
July 2024 Horoscope: આ રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ, નોકરી-વેપાર માટે સમય શુભ, રોજ થશે આર્થિક લાભJuly Monthly Horoscope 2024: જુલાઈ મહિનામાં શનિ વક્રી થયા છે અને સાથે જ શુક્રએ પણ રાશિ પરિવર્તન કરી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ મહિનામાં આ ગ્રહોના રાજા સૂર્ય પણ કર્ક રાશિમાં ગોચર કરશે. જુલાઈ મહિનામાં મંગળ, ગુરુ અને શનિની સ્થિતિ પણ મહત્વપૂર્ણ રહેવાની છે.
और पढो »
AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »
AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »
દૈનિક રાશિફળ 17 જૂન: આજનો દિવસ કન્યા રાશિ માટે શુભ, આજે તમને સફળતા મળશે, વાંચો આજનું રાશિફળDaily Horoscope 17 June 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »
જુલાઈમાં આ રાશિના લોકો કરિયરમાં કરશે ખૂબ પ્રગતિ, નવી નોકરી અને પ્રમોશનનો યોગJuly Career Horoscope 2024: જુલાઈનો મહિનો ઘણી રાશિના જાતકો માટે ખુબ સારો રહેવાનો છે. કરિયરની દ્રષ્ટિએ આ મહિનામાં ઘણા જાતકો ખુબ પ્રગતિ કરશે. આવો જાણીએ તે રાશિઓ વિશે.
और पढो »