North Direction: વાસ્તુશાસ્ત્ર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જો આ નિયમોનું પાલન ન થાય તો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં રહેતા લોકોના જીવનમાં પણ સમસ્યા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશાને લઈને નિયમ બનાવેલા છે.
North Direction : ઘરની ઉત્તર દિશા માં ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ઘરમાં ફેલાશે નકારાત્મકતા અને ગરીબી નહીં છોડે પીછોવાસ્તુશાસ્ત્ર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જો આ નિયમોનું પાલન ન થાય તો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં રહેતા લોકોના જીવનમાં પણ સમસ્યા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશાને લઈને નિયમ બનાવેલા છે. જે નિયમ અનુસાર જો ઘરની ઉત્તર દિશા માં આ પાંચ વસ્તુઓમાંથી કોઈ એક હોય તો ઘરમાં ગરીબી વધે છે.
North Direction: ઘરની ઉત્તર દિશામાં ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ઘરમાં ફેલાશે નકારાત્મકતા અને ગરીબી નહીં છોડે પીછોHoroscope આજે બન્યો છે રવિયોગ, સૂર્યની જેમ ઝગારા મારશે આ 5 રાશિવાળાનું જીવન, શનિદેવની કૃપાથી ધન-સંપત્તિમાં બંપર વધારો થશેદૈનિક રાશિફળ 15 જૂન: ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધશે, વાંચો આજનું રાશિફળ
Vastu Tips For North Direction Vastu Tips North Direction Vastu Mistakes Vastu Tips For North Direction Vastu Ke Upay Vastu Shastra Uttar Disha Me Kya Nahi Rakhna Chahiye Uttar Disha Ke Upay Vastu Shastra Tips Vastu Tips Uttar Dish Me Kya Nahi Hona Chahiye वास्तु शास्त्र वास्तु टिप्स उत्तर दिशा में क्या नहीं रखना चाहिए उत्तर दिशा ઉત્તર દિશા વાસ્તુ ટીપ્સ વાસ્તુ શાસ્ત્ર ઘરની ઉત્તર દિશા ઉત્તર દિશામાં શું હોવું જોઈએ ઘરની ઉત્તર દિશામાં ન રાખો આ વસ્તુઓ Spiritual Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટSevere Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
और पढो »
Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: પાવર કપલ એવા બે લોકોને કહે છે જેવો વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે સફળ હોય. જે બંને એકબીજાને સપોર્ટ કરે અને જીવનમાં આગળ વધવામાં મદદ કરે. તમારા સંબંધો આ કેટેગરીમાં આવે છે કે નહીં તે જાણવું હોય તો આ સંકેતોના માધ્યમથી સમજી શકો છો.
और पढो »
મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »
Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »