જયરામ રમેશે એક પોસ્ટમાં જણાવ્યું- સર્વદળીય બેઠકમાં બીજેડી નેતાએ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને યાદ અપાવ્યું કે ઓડિશામાં 2014માં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્રમાં રાજ્યને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું.
NEET પેપર લીક, નેમપ્લેટ વિવાદ, બિહાર માટે સ્પેશિયલ સ્ટેટસ.. બજેટ પહેલા સર્વદળીય બેઠકમાં આ મુદ્દે થયું મંથન
ચોમાસું સત્ર અને બજેટ પહેલાં સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક મળી... જેમાં વિપક્ષની સાથે સાથે NDAના સાથી પક્ષોએ પણ સરકારની મુશ્કેલી વધારી.... કેમ કે જેડીયુએ બિહાર માટે તો YSRCPએ આંધ્ર પ્રદેશ માટે વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરી... વિપક્ષે આ બેઠકમાં કયો મુદ્દો ઉઠાવ્યો?... ચોમાસા સત્રમાં કયા મુદ્દા પર વિપક્ષ સરકારને ઘેરશે?... જોઈશું આ રિપોર્ટમાં..
મોદી સરકારે બજેટમાં વિપક્ષનો સાથ મળે તે માટે સર્વપક્ષીય બેઠક બોલાવી... જેમાં વિપક્ષના મોટાભાગના તમામ નેતાઓ સામેલ થયા... બેઠકમાં અનેકવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને બજેટ સત્રને સારી રીતે ચલાવવા માટે સરકારે વિપક્ષને અપીલ કરી...
All Party Meeting Today Parliament Monsoon Session Kanwar Yatra Food Order Up Kanwar Yatra Neet 2024 Paper Leak સર્વપક્ષીય બેઠક સંસદનું ચોમાસુ સત્ર કંવર યાત્રા યુપી કંવર યાત્રા NEET 2024નું પેપર લીક થયું
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બજેટ પહેલાં તગડી કમાણી માટે ખરીદો આ Fertiliser Stocks, નીકળી જશે આખા વર્ષનો ખર્ચોFertiliser Stocks to BUY: દેશમાં નવી સરકાર બની ચુકી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન થઈ ગયા છે. ત્યારે હવે આ વખતના બજેટ પર દેશની નજર છે. એવામાં એકર્સપર્ટ આપી રહ્યાં છે બજેટ પહેલાં આ ફર્ટિલાઈઝર સ્ટોસ ખરીદવાની સલાહ.
और पढो »
NEET Paper Leak: નીટ પેપર લીક કૌભાંડ અંગે સૌથી મોટો ધડાકો, જાણો આ પરીક્ષા અંગે તમારા બધા તમામ સવાલોના જવાબNEET-UG Paper Leak: NEET પેપર લીક કેસમાં CBI તપાસના આદેશ બાદ, સૂત્રોને ટાંકીને સમાચાર છે કે ED ટીમ પણ કેસની તપાસ કરી શકે છે. આ કેસમાં તમામ આરોપીઓ અને શકમંદોના નાર્કો ટેસ્ટ અને બ્રેઈન મેપિંગની પણ માંગણી થઈ શકે છે.
और पढो »
Anti Paper Leak Law: હવે જો પેપર લીક કર્યું તો આવી બન્યું સમજો! 10 વર્ષની સજા, 1 કરોડનો દંડઆ વર્ષે ફેબ્રુઆરીમાં સંસદમાં આ કાયદો પાસ થયો હતો જે 21 જૂન 2024ના રોજ અમલમાં આવી ગયો છે.NEET અને UGC-NET પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અંગે થયેલા વિવાદ વચ્ચે ભવિષ્યમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે.
और पढो »
Kutch New Year : કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજPM Modi Wishes On Kutch New Year : પ્રધાનમંત્રી દર વર્ષે અષાઢી બીજે આવતા કચ્છીઓના નવા વર્ષ માટે તેઓને શુભેચ્છાઓ પાઠવે છે, આ વર્ષનો તેમનો કચ્છીઓ માટેનો સંદેશો ખાસ છે
और पढो »
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે કશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
और पढो »
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »