OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર!

Old Pension Scheme समाचार

OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર!
Modi GovernmentGuaranteeNPS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસ (NPS) માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ને બહાલ કરવાની માંગણી થઈ રહી છે.

સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસ માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ ને બહાલ કરવાની માંગણી થઈ રહી છે.

સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસ માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ ને બહાલ કરવાની માંગણી થઈ રહી છે. સરકારી કર્મચારીઓની માંગણીને માનીને હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, અને ઝારખંડમાં OPS ને બહાલ પણ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારે આ બહાલીનો ઈન્કાર કરી દીધો હતો.આમ છતાં લાખો કર્મચારીઓ હજુ પણ પોતાની માંગણી પર મક્કમ છે.

ટીઓઆઈના જણાવ્યાં મુજબ અધિકારીઓનું કહેવું છે કે જે લોકો 25-30 વર્ષ સુધી નોકરી કરે છે તેમને ઓલ્ડ પેન્શન સ્કીમ હેઠળ મળનારા પેન્શન જેટલું જ સારું રિટર્ન મળી રહ્યું છે. અસલમાં અત્યાર સુધી ઓછું પેન્શન મળવાની ફરિયાદ ફક્ત એવા લોકો તરફથી આવી રહી છે જેમણે 20 વર્ષ કે તેનાથી ઓછો સમય કામ કર્યા બાદ આ યોજનાને છોડી છે.Relationship TipsOPS: સરકારી કર્મચારીઓ આનંદો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Modi Government Guarantee NPS Business News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર આવ્યા સારા સમાચાર! જુલાઈમાં થશે આટલો મોટો વધારો, આંકડા બહાર પડ્યા7th Pay Commission: સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર આવ્યા સારા સમાચાર! જુલાઈમાં થશે આટલો મોટો વધારો, આંકડા બહાર પડ્યા7th Pay Commission latest news today: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાના ડેટા સામે આવ્યા છે.
और पढो »

7th Pay Commission: સરકારી કર્મચારીઓ ખુશીથી ઉછળી પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ7th Pay Commission: સરકારી કર્મચારીઓ ખુશીથી ઉછળી પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટકેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) પર મોટી ખુશખબર મળી શકે છે. કોવિડ 19 મહામારીના કારણે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું ડીએ અને ડીઆર રોકવામાં આવ્યું હતું જે હવે મળી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
और पढो »

કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયાકપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયાGroundnut Oil prices Hike Again : જુલાઈની શરૂઆતથી જ લોકોના ઘરનું બજેટ તેવા સમાચાર આવ્યા છે, રાજકોટમાં આજે ખૂલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ તથા સોયા તેલના ભાવ આસમાને પહોચ્યા
और पढो »

જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતજુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાતજુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી ચૂકેલા પરંતુ વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
और पढो »

ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતGujarat Rains : જુલાઈ મહિનામાં ગુજરાત પર એક વરસાદી ટ્રક લાઈન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, આજથી જ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે
और पढो »

Sarkari Naukri: નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતીSarkari Naukri: નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતીBank Jobs Recruitment 2024: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અરજી કરો. તમારો મેળ પડી જશે તો, આ એક સરકારી નોકરી પર તરી જશે તમારું આખું ઘર...જો તમે બેંકમાં કામ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. હાલમાં, ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે.
और पढो »



Render Time: 2025-02-21 10:58:23