છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ લેવલ પર હાલ ક્રૂડ ઓઈલ 71 ડોલર પ્રતિ બેરલ ફરી રહ્યા છે. જાણો દેશના ચાર મેટ્રો શહેરો અને રાજ્ય પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા થયા છે.
છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ લેવલ પર હાલ ક્રૂડ ઓઈલ 71 ડોલર પ્રતિ બેરલ ફરી રહ્યા છે. જાણો દેશના ચાર મેટ્રો શહેરો અને રાજ્ય પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા થયા છે.
છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ લેવલ પર હાલ ક્રૂડ ઓઈલ 71 ડોલર પ્રતિ બેરલ ફરી રહ્યા છે. આ બધા વચ્ચે ઓઈલ કંપનીઓએ આજે એટલે કે 21 સપ્ટેમ્બર 2024 માટે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ બહાર પાડ્યા છે. જાણો દેશના ચાર મેટ્રો શહેરો અને રાજ્ય પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા થયા છે.નબળી હાજર માંગ બાદ કારોબારીઓ દ્વારા પોતાના સૌદાને ઘટાડવાના કારણે વાયદા બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઈલનો ભાવ 0.54 ટકા ગગડીને 5,931 રૂપિયા પ્રતિ બેરલ રહ્યો.
વૈશ્વિક સ્તરે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ ક્રૂડ ઓઈલ 0.35 ટકાના ઘટાડા સાથે 71.70 ડોલર પ્રતિ બેરલ રહી ગયો જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.56 ટકાના ઘટાડા સાથે 74.46 ડોલર પ્રતિ બેરલ પર જોવા મળ્યો.પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
Diesel Price Petrol Diesel Crude Oil Business News Gujarati News Latest Petrol Rate Latest Diesel Rate પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવમાં 6-7 રૂપિયા જેટલો ઘટાડો થાય તેવી આશાક્રુડ ઓઈલના ભાવ માર્ચ 2024 બાદથી 20 ટકાથી ગગડીને 75 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. તેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે. એપ્રિલ બાદથી વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઈલના ભાવમાં 19 ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે. હવે તે 72.48 ડોલર પર છે.
और पढो »
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
પેટ્રોલ-ડીઝલ અંગે આવ્યા મોટા સમાચાર! ભાવમાં થયો કેટલો ફેરફાર? શું કોઈ ફાયદો થયો?Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »
તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
और पढो »
ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો કેટલો વધારો થયોPetrol-Diesel Price Today: આજે 30 ઓગસ્ટે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »