છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણો ઉતાર ચડાવ જોવા મળ્યો છે. હાલ ક્રૂડ ઓઈલમાં 80-85 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ કારોબાર થઈ રહ્યો છે. શુક્રવારે એક જ દિવસે ક્રૂડ ઓઈલમાં 62 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. હાલ ક્રૂડ ઓઈલનો ભાવ 82.40 ડોલર પ્રતિ બેરલ નજીક છે.
Petrol - Diesel Price 29th June: એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ - ડીઝલ ના લેટેસ્ટ રેટઆજથી શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ, જાણો કોણે રહેવું પડશે સતર્કદૈનિક રાશિફળ 29 જૂન: વાણીની નરમાઈ પ્રતિષ્ઠામાં વધારો કરશે, પ્રતિકૂળ સંજોગોમાં સ્વભાવ પ્રેરણાદાયક રહેશે, આજનું રાશિફળગુજરાતમાં ગર્જના સાથે મેઘો મંડાયો! અંબાલાલની આ આગાહી તો સાચી પડી, હવે નવી જાણી...
આ બધા વચ્ચે ઓઈલ કંપનીઓ તરફથી 29 જૂન 2024 માટે પેટ્રોલ ડીઝલના ભાવ પણ બહાર પડ્યા. દેશના મહાનગરો અને કેટલાક ગણતરીના શહેરોમાં પેટ્રોલ ડીઝલના શું ભાવ છે તે ખાસ જાણો.મજબૂત હાજર માંગણી બાદ વેપારીઓ દ્વારા પોતાના સોદાના આકાર વધારવાથી વાયદા બજારમાં શુક્રવારે ક્રૂડ ઓઈલનો ભાવ 62 રૂપિયાની તેજી સાથે 6,866 રૂપિયા પ્રતિ બેરલ થયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ક્રૂડ ઓઈલનો જુલાઈ માસમાં ડિલિવરી થનારો કરાર 62 રૂપિયા કે 0.91 ટકાની તેજી સાથે 6,866 રૂપિયા પ્રતિ બેરલ થ યો જેમાં 5,702 લોટ માટે ટ્રેડ થયો.
અત્રે જણાવવાનું કે દેશની ઓઈલ અને માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ બહાર પાડે છે. 22 મે 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ પોતાની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ બહાર પાડે છે. ઘરે બેઠા પણ તમે ભાવ ચેક કરી શકો છો.તમે સરળતાથી ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ ચેક કરી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે કે પછી એસએમએસ મોકલવો પડશે.
Diesel Crude Oil Petrol Price Diesel Price Business News Gujarati News આજનો પેટ્રોલનો ભાવ આજનો ડીઝલનો ભાવ પેટ્રોલ ડીઝલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Petrol-Diesel Price 1st June: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે શનિવારે 1 જૂન 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો શું છે પેટ્રોલ ડીઝલના ભાવ.
और पढो »
શું ફરી વઘ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો ચૂંટણીના પરિણામ પહેલાંના ઈંધણના તાજા ભાવPetrol-Diesel Price Today: આજે રવિવાર, 2 જૂનના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »
Petrol-Diesel: આજે સવારે પેટ્રોલ ડીઝલ અંગે મળી ખુશખબરી? જાણો તમારા શહેરનો ભાવPetrol-Diesel Price Today: આજે 23 જૂન, રવિવારના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »
વાહન ચાલકો માટે સૌથી મોટી ખુશખબર! જાણો પેટ્રોલ-ડીઝલનના નવા ભાવ, ખિસ્સાને મળશે મોટી રાહતPetrol Diesel Price: પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. નોકરી ધંધા પર જવા માટે વાહનનો ઉપયોગ કરવો જ પડે છે. આવી સ્થિતિમાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે એવી લોકોને આશા છે. જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...7 જૂનને શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ જાણો...
और पढो »
Petrol-Diesel Price: બહુ રાહ જોયા પછી મળ્યા સારા સમાચાર? જાણો કેટલાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવPetrol-Diesel Price: આજે 18 જૂને ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »