ભલે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ એક ટકાની તેજી જોવા મળી હોય, પરંતુ એક મહિનામાં આ ભાવ લગભગ 8 ટકા સુધી ઓછા થયા છે. ખાડી દેશોના ક્રૂડ ઓઇલ ઇન્ટરનેશનલ માર્કેટમાં લગભગ 8 ટકા સુધી સસ્તું થયું છે.
આજે દેશની રાજધાની દિલ્હી સહિત અન્ય મહાનગરોમાં પેટ્રોલ - ડીઝલ ના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. હિંદુસ્તાન પેટ્રોલ િયમ કોર્પોરેશન, ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા જેવી કંપનીઓ પોતાની વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલ ના ભાવ જાહેર કરે છે. આવો જાણીએ ઓઇલના નવા ભાવ ...
જાણકારોનું માનીએ તો ડિમાન્ડ પર અસર પડવાના લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હકિકતમાં અમેરિકામાં સ્ટ્રોંગ ઇકોનોમિક ડેટા આવવાના લીધે અનુમાન છે કે ફેડ વ્યાજ દરોને લાંબા સમયથી હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. જેના લીધે ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે. જેની અસર ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળશે.ફેન્સી કપડાં પહેરીને પરીક્ષા આપવા ગયા તો નહી મળે સેન્ટર પર એન્ટ્રી, જાણી લો નિયમ
તો બીજી તરફ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. દેશના ચારેય મહાનગરોમાં એ જ ભાવ લાગૂ છે. જે 16 માર્ચના રોજ હતા. ત્યારે દેશની ઓએમસીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જાણકારોના અનુસાર ક્રૂડ ઓઇલના ભાવમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો તો ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. આવો તમને જણાવીએ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ કેટલા થઇ ગયા છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં શુક્રવારે તેજી જોવા મળી હતી. ખાદી દેશોમાં તેલ બ્રેંટ ક્રૂદ ઓઇલ 1 ટકાની તેજી સાથે 82.12 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું. આમ તો એક મહિનામાં બ્રેંટ ક્રૂડ ઓઇલના ભાવમાં 7.70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 26 એપ્રિલ બાદ બ્રેંટ ક્રૂડ ઓઇલ 7 ડોલર પ્રતિ બેરલ સસ્તુ થયું છે. તો બીજી તરફ અમેરિકન ક્રૂડ ઓઈલ એટલે કે ડબલ્યૂટીઆઇ ની કિંમતમાં 1.11 ટકાનો વધારો જોવા મળ્યો છે અને કિંમત ઘટીને $77.72 પ્રતિ બેરલ થઈ ગઈ છે. લગભગ એક મહિનામાં અમેરિકન તેલની કિંમતમાં લગભગ 7 ટકાનો ઘટાડો થયો છે. મતલબ કે WTIમાં લગભગ 6 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.કેદારનાથ જ નહી, આ પણ છે બાબાના ભક્તો માટે ફેવરિટ ધાર્મિક સ્થળ, સર્જ્યો અનોખો રેકોર્ડકોલકાતા: પેટ્રોલનો ભાવ: 103.94 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 90.76 રૂપિયા પ્રતિ લિટરચેન્નાઈ: પેટ્રોલનો ભાવ: 100.75 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલનો ભાવ: 92.
Ahmedabad Petrol Price Fuel Rate Today Petrol Price Today Diesel Price Today Petrol Diesel Price Kolkata Petrol Price Fuel Price Chennai Petrol Rate Mumbai Petrol Price Fuel Rates In Different Metro Cities Today Petrol Price Today Diesel Rate Petrol-Diesel Rate Fuel Price In India Today Fuel Rate M Modi Petrol Diesel Price Money Petrol Rates In India Fuel Price Hike Live Updates Fuel Price Updates In Gujarati Gujarat News Local News પેટ્રોલ ડીઝલ ભાવ ગુજરાત સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવ Diesel Price Petrol Rate Diesel Rate Petrol Diesel Price Petrol Diesel Rate Petrol Diesel Price Today Petrol Diesel Price Today Petrol Price Today Diesel Price Today Petrol Rate Today Diesel Rate Today Latest Petrol Diesel Price Latest Petrol Diesel Rate Petrol Price Today Petrol Rate Today Diesel Price Today Diesel Rate Today Petrol Price Today In India Diesel Rate Today In India Petrol Price In Delhi Petrol Price Today In Delhi Petrol Price Today In Bangalore Petrol
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gujarat Board Result 2024: એપ્રિલમાં નહીં આવે ધોરણ 10-12નું પરિણામ, આવી મોટી અપડેટBoard Exam Result : આ વખતે આશા હતી કે બોર્ડનું પરિણામ વહેલા આવશે, પંરતું હવે તે મે મહિના સુધી લંબાય તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે, ચૂંટણી પહેલા કોઈ કાળએ વહેલુ પરિણામ આવે તેવુ લાગતુ નથી
और पढो »
Petrol-Diesel Price: IPL 2024 ની વચ્ચે પેટ્રોલે સદી ફટકારી, જાણો તમારા શહેરમાં પેટ્રોલના ભાવની કેવી છે રન રેટદેશભરમાં 21 મે એટલે કે મંગળવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર ક્રૂડ ઓઇલના ભાવના આધારે દેશમાં ઇંઘણના ભાવ નક્કી કરવામાં આવે છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફેરફારની અસર દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળે છે.
और पढो »
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »
15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »
ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલGroundnut Oil prices Hike Again : ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો વધુ એક માર...સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો....15 કિલો ડબ્બાનો ભાવ થયો 2565...મગફળીની આવક ઘટતાં હજુ પણ વધઘટ થવાની છે શક્યતા...
और पढो »
વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનVandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
और पढो »