Photos: મોડાસાના સાકરિયા ગામ પાસે ભયાનક ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત, 25 ઘાયલ, ત્રણેય વાહનોના ફૂરચા ઉડી ગયા

Triple Accident समाचार

Photos: મોડાસાના સાકરિયા ગામ પાસે ભયાનક ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત, 25 ઘાયલ, ત્રણેય વાહનોના ફૂરચા ઉડી ગયા
Sakaria VillageModasaAravalli
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

અરવલ્લીના મોડાસાના સાકરીયા ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયો. આ ગંભીર અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. બે બસ અને બાઈક વચ્ચે આ અકસ્માત થયો. બે બસો અને બાઈકના તો ફૂરચા ઉડી ગયા. અકસ્માતના પગલે સ્થાનિક રહીશોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા.

Photos: મોડાસા ના સાકરિયા ગામ પાસે ભયાનક ટ્રિપલ અકસ્માત માં 3ના મોત, 25 ઘાયલ, ત્રણેય વાહનોના ફૂરચા ઉડી ગયા

જે બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો તેમાંથી એક ખાનગી અને એક સરકારી બસ હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મળતી માહિતી મુજબ જે બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો તેમાંથી એક ખાનગી અને એક સરકારી બસ હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. એક બાઈક ચાલકને બચાવવામાં એસટી બસ રોંગ સાઈડમાં જતી રહી અને ડભોડ-મોડાસાની આ એસટી બસ સામેથી આવતી ખાનગી બસ સાથે અથડાઈ હતી. ઘાયલોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Ambalal Ni Agahi: સાવધાન! ગુજરાતના હવામાનમાં જલદી આવશે પલટો, તારીખો આપીને કહ્યું- ક્યારથી અને ક્યાં પડશે ધોધમાર વરસાદ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sakaria Village Modasa Aravalli Modasa Godhara Highway Gujarat News Gujarati News ત્રિપલ અકસ્માત ટ્રિપલ અકસ્માત સાકરિયા ગામ પાસે અકસ્માત અરવલ્લી મોડાસા અકસ્માત Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »

J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલJ&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલજમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
और पढो »

દહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલદહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલહેજની ઇપેક કંપનીમાં પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતા એક મોટી દુર્ઘટના બની છે. પાણીની ટાંકી ફાટી જતા કામદારો પાણીના વહેણમાં તણાયા. જેમાં 2 લોકોના મોત થયા જ્યારે 4 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનાની માહિતી મળજા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
और पढो »

Ghatkopar Hoarding Accident માં Kartik Aaryan ના મામા અને મામીનું મોત, વિઝા માટે ગયા હતા મુંબઈGhatkopar Hoarding Accident માં Kartik Aaryan ના મામા અને મામીનું મોત, વિઝા માટે ગયા હતા મુંબઈઆ જન્મદિવસ કાર્તિક આર્યન માટે દુ:ખનો દરિયો લઈને આવ્યો છે. 13 મેના રોજ મુંબઈમાં થયેલા હોર્ડિંગ અકસ્માતમાં તેના મામા અને કાકીનું મૃત્યુ થયું હતું. આ બંને જબલપુરથી વિઝા લેવા મુંબઈ આવ્યા હતા. અકસ્માતના 56 કલાક બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારબાદ ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર થયા હતા.
और पढो »

નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના; ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના કરૂણ મોતનર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના; ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના કરૂણ મોતસુરતનો પરિવાર ડૂબ્યો હોવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે. મચ્છી નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે.
और पढो »

US Road Accident: અમેરિકામાં કાર અકસ્માતમાં ભારતીય મૂળના ત્રણ વિદ્યાર્થીઓના મોત, બે ઈજાગ્રસ્તUS Road Accident: અમેરિકામાં કાર અકસ્માતમાં ભારતીય મૂળના ત્રણ વિદ્યાર્થીઓના મોત, બે ઈજાગ્રસ્તUS News: પોલીસનું કહેવું છે કે ડ્રાઈવરે વ્હીકલ પર કાબુ ગુમાવી દીધો, ત્યારબાદ ગાડી પલટી ગઈ હતી. બે ભારતીય મૂળના વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે મોત થયા તો એકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
और पढो »



Render Time: 2025-02-19 09:38:23