Photos: અનન્યા નહીં...ડિવોર્સ પછી ગૂપચૂપ રીતે આ હોટ સુંદરીને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? અટકળો તેજ

Hardik Pandya समाचार

Photos: અનન્યા નહીં...ડિવોર્સ પછી ગૂપચૂપ રીતે આ હોટ સુંદરીને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા? અટકળો તેજ
Jasmin WaliaRumoured GirlfriendDating
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે.

Photos: અનન્યા નહીં...ડિવોર્સ પછી ગૂપચૂપ રીતે આ હોટ સુંદરીને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા ? અટકળો તેજ

પહેલા પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ડિવોર્સ અને ત્યારબાદ અનન્યા પાંડે સાથે ડેટિંગની અટકળો....હવે એક નવી ચર્ચા ઉઠી છે કે હાર્દિક પંડ્યા એક હસીનાને ડેટ કરી રહ્યો છે અને બંને વેકેશન માટે સાથે ગ્રીસ પણ ગયા. તો ચાલો આપણે આ હસીના વિશે જાણીએ જેનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડાઈ રહ્યું છે. હાર્દિક પંડ્યાનું નામ હવે પોપ્યુલર બ્રિટિશ સિંગર જસ્મીન વાલિયા સાથે જોડાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે હાર્દિકે ગ્રીસ વેકેશનથી પોતાનો એક કિલર વીડિયો શેર કર્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jasmin Walia Rumoured Girlfriend Dating Sports Gujarati News હાર્દિક પંડ્યા જાસ્મીન વાલિયા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

દુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેદુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેIs the US headed for a recession : યુનાઇટેડ સ્ટેટ્સમાં બેરોજગારીના દરમાં અણધાર્યા વધારાને કારણે અર્થશાસ્ત્રીઓએ મંદીની ચિંતા વ્યક્ત કરી છે, શું અમેરિકા ફરીથી મંદીની અણી પર છે કે નહીં?
और पढो »

T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપT20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »

અટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીઅટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીHardik Pandya Divorce: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને ક્રિકેટરે આપી માહિતી...
और पढो »

અમદાવાદ સાબરમતી નદી પર બનશે નવો પુલ, 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશેઅમદાવાદ સાબરમતી નદી પર બનશે નવો પુલ, 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશેAhmedabad New Bridge : અમદાવાદમાં એક નવો બ્રિજ આવી રહ્યો છે, આ બ્રિજ આવવાથી શહેરના 65 હજાર લોકોની ટ્રાફિકની સમસ્યા હળવી બની જશે
और पढो »

શું બીજી જોડે ચાલતું હતું હાર્દિકનું લફરું? કેપ્ટનશિપ ગઈ, પતી શકે છે પંડ્યાનું કરિયર!શું બીજી જોડે ચાલતું હતું હાર્દિકનું લફરું? કેપ્ટનશિપ ગઈ, પતી શકે છે પંડ્યાનું કરિયર!Hardik Pandya: શું ક્રિકેટર હાર્દિક પંડ્યા આપતો હતો તેની પૂર્વ પત્ની નતાશાને દગો? અલગ થવા છતાં હજુ કેમ થઈ રહી છે દગાબાજીની ચર્ચા?
और पढो »



Render Time: 2025-02-15 19:27:29