Pomegranate: રોજ ખાલી પેટ 1 દાડમના દાણા ખાવાનું કરો શરુ, બેડ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર બધું જ રહેશે કંટ્રોલમાં

Pomegranate Juice समाचार

Pomegranate: રોજ ખાલી પેટ 1 દાડમના દાણા ખાવાનું કરો શરુ, બેડ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર બધું જ રહેશે કંટ્રોલમાં
Pomegranate SeedsPomegranatePomegranate Health Benefit
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 171%
  • Publisher: 63%

Pomegranate: એક દાડમ તમને નિરોગી રાખી શકે છે. આજે તમને જણાવીએ જો તમે રોજ એક દાડમના દાણા ખાવાનું રાખો છો તો તમને કયા કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.

Pomegranate : રોજ ખાલી પેટ 1 દાડમના દાણા ખાવાનું કરો શરુ, બેડ કોલેસ્ટ્રોલ , બ્લડ પ્રેશર બધું જ રહેશે કંટ્રોલમાંએક દાડમ તમને નિરોગી રાખી શકે છે. આજે તમને જણાવીએ જો તમે રોજ એક દાડમના દાણા ખાવાનું રાખો છો તો તમને કયા કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.

દાડમ પોષકતત્વોથી ભરપુર ફળ છે. રોજ એક દાડમના દાણા ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે. દાડમના દાણા સ્વાદમાં ખાટા-મીઠા હોય છે. પોષકતત્વોથી ભરપુર દાડમ ખાવાથી શરીરને જરૂરી વિટામિન-સી, ફોલેટ અને પોટેશિયમ મળે છે. દાડમમાં એવા તત્વો પણ હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે. રોજ સવારે ખાલી પેટ એક દાડમના દાણા ખાવાથી શરીરને અલગ અલગ લાભ થાય છે.1. રોજ ખાલી પેટ એક દાડમના દાણા ખાવાથી શરીરમાં બેક્ટેરિયલ ઈંફેકશન થવાનું જોખમ ઘટે છે. નિષ્ણાંતો અનુસાર નિયમિત રીતે દાડમ ખાવાથી સ્ટ્રેસ અને સોજાની સમસ્યા ઓછી થાય છે.

2. દાડમમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. દાડમ હાર્ટ પેશન્ટ માટે લાભકારી છે. દાડમ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ રહે છે. દાડમ બીપીની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. રોજ એક દાડમ ખાવાથી હાર્ટની હેલ્થ સુધરે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે.3. દાડમ ફાઈબરથી ભરપુર હોય છે. ફાઈબર મળત્યાગની પ્રક્રિયામાં સહાયક છે. તેને ખાવાથી આંતરડાની સફાઈ થાય છે. તેનાથી પાચન તંત્રમાં સોજો ઓછો થાય છે. દાડમ ખાલી પેટ ખાવાથી અલ્સરની સમસ્યા અટકે છે.

4. દાડમમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરના સોજાથી રાહત આપે છે. દાડમમાં એવા તત્વ પણ હોય છે જે કોલન કેન્સરની રોકધામમાં મદદ કરે છે.5. દાડમ વિટામિન સીનો મુખ્ય સોર્સ છે. તે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. દાડમ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દાડમ ખાવાથી વાઈટ બ્લડ સેલ્સનો ગ્રોથ વધે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pomegranate Seeds Pomegranate Pomegranate Health Benefit Health Benefits Of Pomegranate Pomegranate Benefits For Female Pomegranate Benefits For Men Pomegranate Benefits For Sexual Health Pomegranate Juice Side Effects Pomegranate Benefits For Male Sexual Health Pomegranate Juice Benefits Eating Pomegranate Seeds Side Effects Pomegranate Benefits For Weight Loss Bad Cholesterol Blood Pressure Health Tips Heart Health બેડ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર દાડમના દાણા દાડમ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વડોદરાના રાજકારણીઓને ખાલી સત્તાની જ પડી છે..., પૂરની સ્થિતિ બાદ જૈનમુનિ સૂર્યસાગર આચાર્યનો આક્રોશવડોદરાના રાજકારણીઓને ખાલી સત્તાની જ પડી છે..., પૂરની સ્થિતિ બાદ જૈનમુનિ સૂર્યસાગર આચાર્યનો આક્રોશવડોદરાના રાજકારણીઓને ખાલી સત્તાની જ પડી છે..., પૂરની સ્થિતિ બાદ જૈનમુનિ સૂર્યસાગર આચાર્યનો આક્રોશ
और पढो »

Pomegranate: એક નહીં 6 બીમારીઓમાં ફાયદો કરે છે દાડમ, જાણીને રોજ ખાશો આ લાલ દાણાPomegranate: એક નહીં 6 બીમારીઓમાં ફાયદો કરે છે દાડમ, જાણીને રોજ ખાશો આ લાલ દાણાPomegranate: દાડમ એવું ફળ છે ઘણા સ્વાસ્થ્ય લાભ કરે છે. મોટાભાગના લોકો માને છે કે આ લાલ ફળ ખાવાથી રક્ત વધે છે. પરંતુ ફક્ત રક્ત વધારવામાં નહીં પણ અન્ય 6 સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ દાડમ અસરકારક છે. આજે તમને આ ફાયદાઓ વિશે જણાવીએ.
और पढो »

Soaked Walnuts: સવારે ઉઠતાની સાથે જ ખાઈ લેવા પલાળેલા 5 અખરોટ, બેડ કોલેસ્ટ્રોલ સહિત આ સમસ્યાઓ થશે દુરSoaked Walnuts: સવારે ઉઠતાની સાથે જ ખાઈ લેવા પલાળેલા 5 અખરોટ, બેડ કોલેસ્ટ્રોલ સહિત આ સમસ્યાઓ થશે દુરSoaked Walnuts: રોજ સવારે ખાલી પેટ પલાળેલા અખરોટ ખાવાથી શરીરનું વધતું વજન અટકે છે અને સાથે જ બેડ કોલેસ્ટ્રોલ સહિતની આ સમસ્યાઓ પણ દુર થવા લાગે છે. તો ચાલો પલાળેલા અખરોટ ખાવાથી થતા લાભ વિશે વિસ્તારપૂર્વક જાણી લો.
और पढो »

તારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાતારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાGujarat Cyclone Attack : ગુજરાત માટે આગામી 48 કલાક ખતરાની ઘંટડી સમાન બની રહેશે, બંગાળની ખાડીમાં બનેલું ત્રીજું ડીપ ડિપ્રેશન ગુજરાતને કેટલું અસર કરશે તે તો મોસમની કરવટ પર જ ખબર પડશે
और पढो »

બંગાળની ખાડીમાં થઈ મોટી હલચલ, વાદળો ગોળ ફરવા લાગ્યા! આશના બાદ આવી રહ્યું છે વધુ એક વાવાઝોડુંબંગાળની ખાડીમાં થઈ મોટી હલચલ, વાદળો ગોળ ફરવા લાગ્યા! આશના બાદ આવી રહ્યું છે વધુ એક વાવાઝોડુંCyclone Attack : મોટું ચક્રવાત સર્જાયું, ભારતમાં જ વાદળો ગોળાકાર બન્યા, સપ્ટેમ્બરમાં વરસાદ ચાલુ રહેશે, 3 દિશામાંથી વાદળો છેક મધ્ય પ્રદેશ સુધીઅસર કરશે!
और पढो »

Juices: પેટ, કમર અને સાથળની ચરબી મીણની જેમ ઓગળવા લાગશે, રોજ સવારે પીવા લાગો આ જ્યુસJuices: પેટ, કમર અને સાથળની ચરબી મીણની જેમ ઓગળવા લાગશે, રોજ સવારે પીવા લાગો આ જ્યુસJuice For Weight Loss: પેટ, સાથળ, કમર પર જામેલી ચરબી ઓગાળવી હોય તો આ કામ તમે કોઈપણ પ્રકારની મહેનત વિના કરી શકો છો. તેના માટે તમારે આ જ્યુસ પીવાની શરુઆત કરવી જોઈએ. અહીં અલગ અલગ 6 જ્યુસ વિશે જણાવીએ છીએ. આ જ્યુસ ચરબી ઓગાળવામાં રામબાણ દવા સાબિત થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-16 13:33:25