Property News: ઘર લેવાનું હોય તો ઝટપટ લઈ લેજો નહીં તો પનો નહીં પહોંચે, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટ

Property News समाचार

Property News: ઘર લેવાનું હોય તો ઝટપટ લઈ લેજો નહીં તો પનો નહીં પહોંચે, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટ
CREDAIReal EstateMarket Report
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 56 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 209%
  • Publisher: 63%

Real Estate: રિયલ્ટી સેક્ટરની ટોચની સંસ્થા CREDAI અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયાનું કહેવું છે કે ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટનું કદ 2047 સુધીમાં પાંચથી સાત ટ્રિલિયન ડૉલર પહોંચી શકે છે. જો તમે પણ ઘરનું ઘર લેવા માગો છો તો આ ઉત્તમ સમય છે. મકાનોના ભાવ અમદાવાદમાં કૂદકે ને ભૂલકે વધી રહ્યાં છે.

Property News : ઘર લેવાનું હોય તો ઝટપટ લઈ લેજો નહીં તો પનો નહીં પહોંચે, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટ

તમે હાલ મકાન નહીં લઈ શકો તો ભવિષ્યમાં લેવાના સપનાં જોવા પડશે. ભાવમાં તોતિંગ વધારો થશે. Tomato Juice Benefits: 1 મહિના સુધી રોજ પીવો ટામેટાનો જ્યૂસ, આ બિમારીઓથી મળશે છૂટકારો, જાણો ફાયદાદિવાળીથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, 500 વર્ષ બાદ બનશે ત્રિપલ રાજયોગ, રાજા સમાન જીવન જીવશે આ રાશિઓભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં મંદીના કોઈ સંકેત દેખાતા નથી. મકાનોની માંગ સદાબહાર અને મજબૂત રહે છે. આ માગને પહોંચી વળવા માટે વધુ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ શરૂ કરવાની જરૂર છે.

વધતી જતી આર્થિક વૃદ્ધિ અને ઝડપી શહેરીકરણ સાથે તે 10 ટ્રિલિયન ડોલર સુધી પણ પહોંચી શકે છે. સંયુક્ત અહેવાલ 'ઇન્ડિયન રિયલ એસ્ટેટઃ ધ ક્વોન્ટમ લીપ'માં, CREDAI અને Colliers Indiaએ 'CREDAI Natcon' કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો. ઓછી ઑફર્સને કારણે કોઈપણ ક્વાર્ટરમાં ઘરનું વેચાણ ઘટી શકે છે, પરંતુ કોવિડ-19 રોગચાળા પછી ગ્રાહકની માંગમાં જબરદસ્ત વધારો થયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CREDAI Real Estate Market Report Research Gujarati News India News Property Gujarat Government News Bhupendra Patel Government Gujarat Tourism Turist Place In Gujarat Gujarat Local Gujarat Street Market Gujarat Devlopement Gujarat Governmet Schemes Invesment In Gujarat Political Hub Gujarat Gujarat High Court Gujarat Business Gujarati Businessman Mukesh Ambani Gautam Adani Ahmedabad News Ahmedabad Breaking News Ahmedabad Big News Ahmedabad Crime News Ahmedabad City News Ahmedabad Police Ahmedabad Traffice Ahmedabad West Old Ahmedabad Ahmedabad District News Ahmedabad Political News Ahmedabad Weather News Ahmedabad Development News Ahmedabad Area Sabarmati Ahmedabad S G Highway Ahmedabad Map Ahmedabad Ride Ahmedabad Taxi Ahmedabad Municipal Corporation AMC Gujarat Properties Treasury Thaltej AMC Income Ahmedabad Prime Location Property In Ahmedabad Best Property Deal In Ahmedabad Properties For Sale In Ahmedabad 2BHK In Ahmedabad Featured Proj

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પહેલીવાર ગાડી લેતાં પહેલાં જાણી લેજો આ 10 વાતો, નહીં તો તમને ડિલરો ઉતારી દેશે ડબ્બામાં!પહેલીવાર ગાડી લેતાં પહેલાં જાણી લેજો આ 10 વાતો, નહીં તો તમને ડિલરો ઉતારી દેશે ડબ્બામાં!Car Buying Tips: નવી કાર ખરીદવી એ કોઈપણ સામાન્ય માણસ માટે એક મોટો નિર્ણય છે કારણ કે તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. તેથી, તે મહત્વપૂર્ણ છે કે તમે કાર ખરીદતા પહેલાં પૂરતી તપાસ કરો, રિસર્ચ કરો, લાગતા વળતા સાથે પૂછપરછ કરો. આટલી મહેનત કરશો તો તમને બેસ્ટ કાર મળશે.
और पढो »

Gold Rate Today: સોનું ખરીદતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ખાવી પડશે મોટી ખોટGold Rate Today: સોનું ખરીદતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ખાવી પડશે મોટી ખોટGold Rate Today In Rajkot, 22 September 2024: આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. આવો ત્યારે જાણીએ ગઈકાલની સરખામણીમાં આજે ગુજરાત અને દેશના પ્રમુખ શહેરોમાં શું છે સોનાનો લેટેસ્ટ ભાવ...
और पढो »

Waterborne Diseases: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમWaterborne Diseases: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમWaterborne Diseases: વરસાદના કારણે જ્યારે ઘરની આસપાસ પાણી ભરાયેલું રહે છે તો આ પાણી સમસ્યાનું કારણ બને છે અને સાથે જ ઘણી બધી બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદ પછી પાણીજન્ય રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે.
और पढो »

Kidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધKidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધKidney Stone: આપણે અજાણતા કેટલાક એવા શાકભાજીનું સેવન કરી લઈએ છીએ જેના કારણે કિડનીમાં પથરી થવા જેવી ગંભીર સમસ્યાનું જોખમ વધી જાય છે. જો આ જોખમને ટાળવું હોય તો કેટલાક શાકભાજીને ડાયટમાંથી દૂર કરો. કારણ કે આ શાકભાજી કિડનીમાં પથરી વધારવાનું કામ કરે છે.
और पढो »

Gold Rate Today: સોનું જોરદાર પછડાયું, ભાવ વધે તે પહેલા લઈ લેજો નહીં તો પસ્તાશો, જલદી ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: સોનું જોરદાર પછડાયું, ભાવ વધે તે પહેલા લઈ લેજો નહીં તો પસ્તાશો, જલદી ચેક કરો લેટેસ્ટ રેટવાયદા બજારમાં આજે ભલે તેજી જોવા મળી પરંતુ શરાફા બજારમાં સોનાના ભાવ ગગડ્યા છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »

Gold Rate Today: હવે પસ્તાવાનો વારો આવશે! સોનાના ભાવ આજે ઉછળ્યા, લેટેસ્ટ ભાવ જાણીને ન લીધાનો વસવસો થશેGold Rate Today: હવે પસ્તાવાનો વારો આવશે! સોનાના ભાવ આજે ઉછળ્યા, લેટેસ્ટ ભાવ જાણીને ન લીધાનો વસવસો થશેશરાફા બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવ વધી ગયા છે. જો તમે સોનું કે ચાંદી લેવાનું વિચારી રહ્યા હોવ તો હજુ સમય છે નહીં તો પછી ક્યાંક જે રીતે હવે ભાવ વધ્યા છે તે જોતા પસ્તાવાનો વારો ન આવે. ચેક કરી લો લેટેસ્ટ રેટ....
और पढो »



Render Time: 2025-02-13 15:46:57