Modi oath ceremony When and where to watch live: નરેન્દ્ર મોદી આજે (9 જૂન) ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ સમારોહની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીના શપથ સાથે જ એનડીએ સરકારનો ત્રીજો કાર્યકાળ અને નવો કાર્યકાળની ઔપચારિક રીતે શરૂ થશે.
PM Modi Oath Live: ક્યારે અને ક્યાં Live જોઈ શકશો નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ, જાણો એક ક્લિકમાં બધું..
PM Modi oath ceremony Live: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સાંજે 7.15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવડાવશે, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે.દૈનિક રાશિફળ 9 જૂન: સિંહ રાશિના લોકો આજે ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલા રહેશે, વાંચો આજનું રાશિફળઆગાહીકાર પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે આગાહી કરીને ગુજરાતીઓને ચેતવ્યા!નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ સમારોહની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.
India News Modi Oath Ceremony Modi Swearing-In Ceremony Narendra Modi Oath Ceremony Droupadi Murmu Pm Modi Oath Time Pm Modi Oath Live Telecast Pm Modi Oath Watch Live નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહ નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોદી શપથ ગ્રહણ લાઈવ પીએમ મોદી શપથ ગ્રહણ લાઈવ ટેલિકાસ્ટ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »
ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
और पढो »
લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
और पढो »
અમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડRagging In Narendra Modi Medical College : નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કાઉન્સિલ કમિટીનો મોટો નિર્ણય, જુનિયર્સની રેગિંગ કરતા અમદાવાદના 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા, જુનિયર્સને ના નાહવાની અને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવતા
और पढो »
Trailer: પ્રતિક ગાંધીની નવી ફિલ્મ દેઢ બીઘા ઝમીન OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો ક્યાં અને ક્યારે થશે સ્ટ્રીમDedh Bigha Zameen Trailer: પ્રતિક ગાંધીને નવી ફિલ્મ દેઢ બીઘા જમીનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવ્યું છે. આ એક અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
और पढो »
TMKOC: ગાયબ થઈ ગયા બાદ 25 દિવસ ક્યાં અને કેવી રીતે પસાર કર્યા? તારક મહેતાના સોઢીએ એક એક વિગત જણાવીTaarak Mehta Ka Ooltah Chashmah: ગુરુચરણ સિંહ સોઢી આખરે ઘરે પાછા ફર્યા છે. તેમને પાછા ફરેલા જોઈને તેમના ફેન્સ પણ ખુશખુશાલ છે. પરંતુ તેમણે આટલા દિવસ શું કર્યું તે અંગે પણ લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે. તેઓ 22 એપ્રિલથી ગુમ હતા. તેમના પિતાએ દિલ્હીમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ પણ કરી હતી.
और पढो »