PM Modi Birthday: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર મોટું ડિસ્કાઉન્ટ આપશે સુરતના વેપારીઓ, જાણો કઈ વસ્તુમાં મળશે છૂટ

Celebrate समाचार

PM Modi Birthday: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર મોટું ડિસ્કાઉન્ટ આપશે સુરતના વેપારીઓ, જાણો કઈ વસ્તુમાં મળશે છૂટ
DiscountsPM Modi BirthdaySURAT
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ભાજપ દ્વારા સેવા સપ્તાહના રૂપમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. તો સુરતના વેપારીઓએ પણ પીએમ મોદીના જન્મદિવસના ભાગરૂપે ઘણી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

PM Modi Birthday: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર મોટું ડિસ્કાઉન્ટ આપશે સુરત ના વેપારીઓ, જાણો કઈ વસ્તુમાં મળશે છૂટ

world આ રસ્તા પર ધુરંધર ડ્રાઈવરોના પણ અટકી જાય છે શ્વાસ, જરા પણ ચૂક્યા તો સીધા ભેટશો મોતને, આ છે દુનિયાનો સૌથી ખતરનાક હાઈવેદરિયાકાંઠે પવનનું જોર વધશે, ચક્રવાત થશે સક્રિય, હજુ આ તારીખથી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, અંબાલાલની આગાહીMBA Course: ગ્રેજ્યુએશન પછી ઉચ્ચ પગારવાળી નોકરી જોઈતી હોય તો કરો MBA, આ કોર્સના છે બીજા પણ ઘણા ફાયદા

PM Modi Birthday Celebration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની સુરતમાં ખાસ રીતે ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. તે માટે સુરતના વેપારી અને ઓટો રિક્ષા માલિક ખાસ ડિસ્કાઉન્ટ આપી રહ્યાં છે. સુરતની રેસ્ટોરન્ટ, હોટલ, કપડાની દુકાન, મિઠાઈની દુકાન સાથે જોડાયેલા 2500 વેપારી પોતાના સામાન પર 10થી 100 ટકા સુધીની છૂટ આપશે. તો આજે ઓટોની ફ્રી સવારી મળશે.

ભાજપ નેતા પુર્ણેશ મોદીએ કહ્યું કે- અમારા વિધાનસભા ક્ષેત્રમાં દર વર્ષે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સેવાકાર્યો થાય છે. તે દિવસને અમે સેવા દિવસ તરીકે ઉજવીએ છીએ. અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો, ઘણા હોટલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, કોઈ રેસ્ટોરન્ટ ચલાવી રહ્યું છે કોઈ રિક્ષા ચલાવી રહ્યું છે. તો કોઈ ક્લીનિક ચલાવી રહ્યું છે. કોઈ શાક વેચી રહ્યું છે. કોઈ ડેરી કે બેકરી સાથે જોડાયેલા છે. કોઈ કપડાની દુકાન ચલાવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Discounts PM Modi Birthday SURAT Local Businesses વડાપ્રધાન મોદી જન્મદિવસ સુરત Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM Modi Singapore Visit : સિંગાપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરમાં પ્રતિનિધિસ્તરની મહત્વની બેઠક કરી હતી.
और पढो »

દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર કોના પર મુકાયો પ્રતિબંધ, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર કોના પર મુકાયો પ્રતિબંધ, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
और पढो »

PM મોદીના યુક્રેન પ્રવાસ પર દુનિયાની નજર, રશિયા-યુક્રેન યુદ્ધનું નીકળશે સમાધાન!PM મોદીના યુક્રેન પ્રવાસ પર દુનિયાની નજર, રશિયા-યુક્રેન યુદ્ધનું નીકળશે સમાધાન!PM Modi Ukraine Tour: પીએમ મોદીનો આ પ્રવાસ કેમ મહત્વનો છે? અને કેમ પીએમ મોદી યુદ્ધગ્રસ્ત દશમાં આ પ્રવાસ કરી રહ્યા છે તેના પર આખી દુનિયાની નજર છે...
और पढो »

રક્ષાબંધને ગુજરાતના આ ગામમાં કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી, જાણો ગ્રામજનોને કઈ વાતનો છે ડરરક્ષાબંધને ગુજરાતના આ ગામમાં કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી, જાણો ગ્રામજનોને કઈ વાતનો છે ડરRaksha Bandhan 2024: વર્ષો પહેલાં આ ગામના લોકોને રક્ષાબંધને રાખડી ના બાંધવાનું કોણ કહ્યું હતુ? કેમ આજે પણ કોઈ બહેન રક્ષાબંધને નથી બાંધતી ભાઈની કલાઈ પર રાખડી? જાણો ગુજરાતના એક ગામની અનોખી કહાની...
और पढो »

આ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતઆ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતIPO News: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. તેમાં 5 એસએમઈ કંપની છે અને ત્રણ મેનબોર્ડ આઈપીઓ છે.
और पढो »

Reliance AGM 2024: મુકેશ અંબાણીની જિયો યૂઝર્સને મોટી ભેટ, મળશે 100GB સ્ટોરેજ, ઓફર વિશે જાણોReliance AGM 2024: મુકેશ અંબાણીની જિયો યૂઝર્સને મોટી ભેટ, મળશે 100GB સ્ટોરેજ, ઓફર વિશે જાણોરિલાયન્સ એજીએમ 2024માં મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો યૂઝર્સને 100 જીબી સુધીનો ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. જેથી કરીને તેઓ પોતાના તમામ ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને બાકી તમામ ડિજિટલ કન્ટેન્ટ સુરક્ષિત રીતે સ્ટોર અને એક્સેસ કરી શકે.
और पढो »



Render Time: 2025-02-19 12:32:33