PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ

MGL Guidance समाचार

PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ
Mahanagar Gas Share PricePSU StockUBS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

Modi 3.0 cabinet: Jefferies, UBS, Antique, MOFSL એ તેના પર ખરીદીની સ્લાહ આપી છે. કંપનીએ અત્યારે વીકએન્ડ પર પોતાની એનાલિસ્ટ મીટ કરી છે, જેમાંથી તેમનું માર્ગદર્શન બહાર આવ્યું છે.

લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ અને નવી સરકારની રચના બાદ ફરી એકવાર PSU Stocks ફોકસમાં છે. બજાર એક્ઝિટ પોલના પોતાના રેકોર્ડથી આગળ વધી ગયું છે. સાથે જ એકવાર ફરી સરકારી શેરોને લઇને પોઝિટિવ સેંટીમેન્ટ છે. એવામાં એક એવા સ્ટોકની ચર્ચા થઇ રહી છે જે સરકારી તો છે જ, Oil & Gas સેક્ટર પણ છે. વાત કરી થઇ રહી છે Mahanagar Gas Ltd. ની. આ સ્ટોક પર બ્રોકરેજ હાઉસિસ તરફથી તેજીની સલાહ આપવામાં આવી છે. Jefferies , UBS , Antique, MOFSL એ તેના પર ખરીદીની સ્લાહ આપી છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/mahanagar-gas-share-price-psu-stock-ubs-jefferies-motilal-oswal-chek-new-target-price-347111સરકારી કંપનીએ FY25 માં 6-7% ની YoY ગ્રોથનો વોલ્યૂમ ગાઇડન્સ યથાવત રાખ્યો છે. તાજેતરમાં જ હસ્તગત UEPL થી 10% નું વોલ્યૂમ વધારો પ્રાપ્ત થયો છે. આ UEPL Ashoka Buildcon ની સબ્સિડિયરી કંપની છે. કંપનીએ કહ્યું કે તેને GST માં નેચરલ ગેસને સામેલ કરવાથી ફાયદો થશે. આગામી વર્ષોમાં ટ્રાંસપોર્ટેશનમાં LNG નો દાયરો વધારી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mahanagar Gas Share Price PSU Stock UBS Jefferies Motilal Oswal Target Price Top 20 Stocks For Today Buy Sell Stocks To Buy Modi 3.0 Traders Diary Buy Sell Or Hold Modi 3.0 Cabinet Share Bazaar Stocks To Buy Today India Traders Diary Intraday Trading IPL Stock Picks Intraday Top 20 Stocks Intraday Trading Tips Multibagger Stocks Top-20 Stocks Best Stocks To Buy Today Stocks To Buy Today Top Intraday Stocks Buy Sell Or Hold Top-20 Stock Picks

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવGold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવમંગળવારે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં વાયદા બજારમાં આજે 500 રૂપિયાની બઢત નોંધાઇ છે. અને આ 72,200 રૂપિયાની ઉપર બનેલી છે.
और पढो »

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »

₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેર₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »

Share Market News: વાહ! આ કંપની 14 શેર ફ્રીમાં આપશે, શેર પર રોકાણકારો રીતસરના તૂટી પડ્યા, જુઓ ભાવ ક્યાં પહોંચી ગયોShare Market News: વાહ! આ કંપની 14 શેર ફ્રીમાં આપશે, શેર પર રોકાણકારો રીતસરના તૂટી પડ્યા, જુઓ ભાવ ક્યાં પહોંચી ગયોAlphalogic Techsys Limited Share: આઈટી કંપની આલ્ફાલોજિક ટેકસિસ લિમિટેડના શેર છેલ્લા કેટલાક સેશન્સથી ચર્ચામાં છે. આલ્ફાલોજિક ટેકસિસ લિમિટેડના શેર સતત શાનદાર રિટર્ન આપી રહ્યા છે. કંપનીના શેરોમાં ગુરુવારે જબરદસ્ત તેજી જોવા મળી.
और पढो »

Stocks to BUY: આજે જ ખરીદી લેજો આ 2 શેર, 1 મહિનામાં બની જશો ગાડી-બંગલાના માલિકStocks to BUY: આજે જ ખરીદી લેજો આ 2 શેર, 1 મહિનામાં બની જશો ગાડી-બંગલાના માલિકShare Price Target : પોઝિશનલ ટેડર્સ માટે એક્સિસ ડાયરેક્ટે આગામી 30 દિવસના હિસાબથી RCF અને Biocon ને સિલેક્ટ કર્યા છે. જાણો કયા ભાવમાં ખરીદવાના છે અને કયા ભાવે વેચવાના છે અને સ્ટોપલોસ શું રાખવાનો છે.
और पढो »

Stocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નStocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નNuvama 5 Top Stocks to Buy: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો આવી રહ્યા છે. પરિણામો બાદ ઘણા શેરોમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. પરિણામો બાદ લાંબા ગાળાની દ્રષ્ટિએ ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ નુવામા (Nuvama) એ 5 ક્વોલિટી સ્ટોક્સ પર BUY ની સલાહ આપી છે.
और पढो »



Render Time: 2025-02-15 10:16:53