Relationship Tips: જો સંબંધોમાં સ્થિતિ સામાન્ય ન હોય તો આજે તમને એક ખાસ ટ્રીક જણાવીએ. સંબંધોમાં પ્રેમ અને લાગણી ફરીથી લાવવા માટે 5:1 ફોર્મ્યુલા અપનાવી શકાય છે. આ ફોર્મ્યુલા ફોલો કરશો તો તમે અનુભવ કરશો કે તમારા સંબંધો પહેલા કરતા સુધરી રહ્યા છે. આ ફોર્મ્યુલા ખરાબ થયેલા સંબંધોને પણ સુધારે છે.
Relationship Tips : સંબંધોમાં પ્રેમ વધારવાનો જાદુઈ ફોર્મ્યુલા છે 5:1.. ખરાબ થયેલા સંબંધોને સુધારવા આજથી જ ટ્રાય કરોજો સંબંધોમાં સ્થિતિ સામાન્ય ન હોય તો આજે તમને એક ખાસ ટ્રીક જણાવીએ. સંબંધોમાં પ્રેમ અને લાગણી ફરીથી લાવવા માટે 5:1 ફોર્મ્યુલા અપનાવી શકાય છે. આ ફોર્મ્યુલા ફોલો કરશો તો તમે અનુભવ કરશો કે તમારા સંબંધો પહેલા કરતા સુધરી રહ્યા છે. આ ફોર્મ્યુલા ખરાબ થયેલા સંબંધોને પણ સુધારે છે.
એક કપલના સંબંધો સ્થિર અને રોમેન્ટિક ત્યારે બને છે જ્યારે તેમની વચ્ચે ઝઘડા અને ડેઇલી રૂટીનની વાતચીત દરમિયાન પોઝિટિવ અને નેગેટીવ બાબતોનું અનુપાત 5:1. એટલે કે કોઈપણ કપલ વચ્ચે નેગેટિવ વાત એક હોય તો તેની સામે પાંચ પોઝિટિવ વાત હોય છે નેગેટીવીટીને બેલેન્સ કરે.પાર્ટનરની એક નેગેટિવ વાતની સામે તમારી પાસે એની પાંચ પોઝિટિવ બાબતો છે તો તમે સંબંધોમાં બેલેન્સ જાળવી શકો છો. આ પાંચ પોઝિટિવ બાબતો શારીરિક આકર્ષણ, વખાણ, સમર્પણ, હસી મજાક કે દયા ભાવના રૂપમાં હોઈ શકે છે.
Relationship Ratio Positive Interactions Magic Ratio Healthy Relationships Tips Healthy Relationships 5:1 Relationship Magic Rati 5:1 Ratio 5:1 Magic Ratio રિલેશનશીપ ટીપ્સ Couple Life Couple Goal
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gen Z Relationships: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ.. Gen Z ના સંબંધોને તોડે છે આ સમસ્યાઓGen Z Relationships: આજનો સમય જનરેશન ઝેડ એટલે કે Gen Z નો કહેવાય છે. સોશિયલ મીડિયાના સમયમાં જન્મેલા યુવા વર્ગને Gen Z કહેવાય છે. Gen Z માટે પ્રેમ અને સંબંધોની પરીભાષા બદલી રહી છે. આ વર્ગ પ્રેમ અને સંબંધને લઈને અલગ જ ધારણા રાખે છે.
और पढो »
રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસમંલેન, કહ્યું; જમાનો બદલાયો છે, પણ લોહી તો એ જ છેKshatriya Asmita Maha Sammelan: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ પર ગુજરાતમાં ક્ષત્રિયો અડગ છે. રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો.
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
Ram Navami 2024: રામનવમીના દિવસે કરો આ સરળ ઉપાય, જીવનના બધા જ સંકટ શ્રીરામ કરશે દુરRam Navami 2024: રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવાની સાથે રામભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે રામચરિત માનસની ચોપાઈ નો પાઠ કરવામાં આવે છે. આ દિવસે જીવનમાં ચાલી રહેલા દુઃખ, સમસ્યાઓ અને સંકટના નિવારણ માટેના કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે.
और पढो »
Monsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
और पढो »
ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતરૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
और पढो »