Recipe: ઘરે ટેસ્ટી અને સુગંધી ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ માપ સાથેની રીત, આખું વર્ષ કરી શકાય છે સ્ટોર

Recipe समाचार

Recipe: ઘરે ટેસ્ટી અને સુગંધી ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ માપ સાથેની રીત, આખું વર્ષ કરી શકાય છે સ્ટોર
Garam Masala RecipeGaram Masala Recipe With Perfect MeasurementGaram Masalo Kevi Rite Banavvo
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 37 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 148%
  • Publisher: 63%

Recipe: આજે તમને રસોડામાં લગભગ રોજ વપરાતો ગરમ મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ માપ સાથેની રીત જણાવી દઈએ. આ રીતે મસાલો બનાવી તમે આખું વર્ષ સ્ટોર કરી શકાય એટલો ગરમ મસાલો ઘરે બનાવી શકો છો.

Recipe : ઘરે ટેસ્ટી અને સુગંધી ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ માપ સાથેની રીત, આખું વર્ષ કરી શકાય છે સ્ટોરઆજે તમને રસોડામાં લગભગ રોજ વપરાતો ગરમ મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ માપ સાથેની રીત જણાવી દઈએ. આ રીતે મસાલો બનાવી તમે આખું વર્ષ સ્ટોર કરી શકાય એટલો ગરમ મસાલો ઘરે બનાવી શકો છો.PM Kisan Samman Nidhi: PM કિસાન યોજનાના લાભાર્થીની યાદી કઈ રીતે કરવી ચેક? એક ક્લિક પર મેળવો માહિતીBihar Hill Station

Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનદૈનિક રાશિફળ 8 મે : આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે, તમને સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળ રસોઈમાં વપરાતા બધા જ મસાલા માર્કેટમાં તૈયાર મળી રહે છે. પરંતુ બજારમાં મળતા મસાલા શુદ્ધ જ હશે અને ભેળસેળ નહીં થઈ હોય તેની કોઈ ગેરેન્ટી હોતી નથી. તાજેતરમાં જ દેશની બે મોટી કંપનીના મસાલા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ મસાલાના ઉપયોગ પર કેટલાક દેશોમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.આજે તમને રસોડામાં લગભગ રોજ વપરાતો ગરમ મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ માપ સાથેની રીત જણાવી દઈએ. આ રીતે મસાલો બનાવી તમે આખું વર્ષ સ્ટોર કરી શકાય એટલો ગરમ મસાલો ઘરે બનાવી શકો છો.

ગરમ મસાલો બનાવવા માટે સૌથી પહેલા માપ અનુસાર ખડા મસાલા લઈ તેને સાફ કરી લો. ત્યારબાદ જાવંત્રી અને જાયફળને સાઈડ પર રાખી અન્ય મસાલાને એક કઢાઈમાં ડ્રાય રોસ્ટ કરો. બધા મસાલાને ધીમા તાપે શેકવા. જ્યારે તેમાંથી સુગંધ આવવા લાગે તો ગેસ બંધ કરી બધા મસાલાને એક બાઉલમાં કાઢી ઠંડા કરી લો. મસાલા ઠંડા થઈ જાય પછી તેમાં જાયફળ અને જાવંત્રી ઉમેરો અને મિક્સરમાં બારીક પાવડર થાય ત્યાં સુધી પીસો. મિક્સરમાં પીસેલા પાવડરને ચાળી લેવો. તૈયાર કરેલા પાવડરને કાચના એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Garam Masala Recipe Garam Masala Recipe With Perfect Measurement Garam Masalo Kevi Rite Banavvo Garam Masala Banane Ki Vidhi Spices Adulteration Of Spices Homemade Garam Masala How To Make Garam Masala Recipe Cooking Tips ગરમ મસાલો ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટજે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
और पढो »

Mangal Mahadasha: 07 વર્ષ ચાલે છે મંગળની મહાદશા, મળે છે અપાર ધન-સંપત્તિ, ચમકે છે કરિયર અને કારોબારMangal Mahadasha: 07 વર્ષ ચાલે છે મંગળની મહાદશા, મળે છે અપાર ધન-સંપત્તિ, ચમકે છે કરિયર અને કારોબારAstrology News: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ ઉપર મંગળની મહાદશાનો પ્રભાવ સાત વર્ષ સુધી રહે છે. આવો જાણીએ તેના પ્રભાવ અને ઉપાય...
और पढो »

વસાવા Vs વસાવા વોરમાં શબ્દોના બાણ છૂટ્યા : ચૈતરે કહ્યું-ભાજપ મારાથી ડરે છે, દાદા-પાટીલ 5-5 વાર મારું નામ લે છેવસાવા Vs વસાવા વોરમાં શબ્દોના બાણ છૂટ્યા : ચૈતરે કહ્યું-ભાજપ મારાથી ડરે છે, દાદા-પાટીલ 5-5 વાર મારું નામ લે છેMansukh Vasava On Chaitar Vasava : ભરૂચમાં બંને લોકસભા ઉમેદવારો સતત કરી રહ્યા છે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, ભરૂચ લોકસભાથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ હરીફ ઉમેદવાર ચૈતર વસાવાને ગંગુ તૈલી અને મચ્છર કહ્યા
और पढो »

નોર્મલ આધારને ઘરે બેઠા બનાવો PVC Card, ખાલી 5 જ મિનિટનો છે આખો ખેલનોર્મલ આધારને ઘરે બેઠા બનાવો PVC Card, ખાલી 5 જ મિનિટનો છે આખો ખેલAadhaar PVC Card: હવે તમે તમારા સામાન્ય આધાર કાર્ડને PVC કાર્ડમાં કન્વર્ટ કરી શકો છો જેથી કરીને તેને હવામાનની સ્થિતિ અને નુકસાનથી બચાવી શકાય.
और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદઅંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »



Render Time: 2025-02-21 04:17:59