how to make chapati step by step: ગરમીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોટ બાંધીને થોડા કલાક પણ મુકી દઇએ તો પણ કાળો પડી જાય છે. સાથે જ લોટમાં ખટાશ પણ આવી જાય છે. આજે અમે તમને લોટ સાથે બરફની એક એવી ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેને જોઇ તમને નવાઇ લાગશે.
ગરમીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોટ બાંધીને થોડા કલાક પણ મુકી દઇએ તો પણ કાળો પડી જાય છે. સાથે જ લોટ માં ખટાશ પણ આવી જાય છે. આજે અમે તમને લોટ સાથે બરફની એક એવી ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેને જોઇ તમને નવાઇ લાગશે. constipationદરરોજ સવારે ટેટી ખાશો તો રહેશો તાજામાજા, બિમારીઓ આસપાસ પણ નહી ફરકેદૈનિક રાશિફળ 11 મે : લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે, માનસિક ચિંતાથી મુક્તિ મળશે
જ્યારે પણ લોટ બાંધવાની વાત આવે છે, તમને સલાહ આપવામાં આવે છે કે લોટને નવસેકા ગરમ પાણીમાં બાંધવો જોઇએ, તેનાથી લોટ નરમ રહે છે. પરંતુ આજે અમે તમને તેનાથી ઉલટું કરવા કહીશું. જ્યારે પણ તમરે લોટ સ્ટોર કરી રાખવાનો હોય, અથવા પછી લોટ તમારે મોડા સુધી રાખવાનો છે અને કાળો ન પડે તો તમારે લોટ બાંધતી વખતે પાણીમાં બરફના બે ટુકડા નાખી દો. હવે આ એકદમ ઠંડા અને ચિલ્ડ પાણીથી લોટ બાંધશો તો કાળો નહી પડે.
Home Remedy Roti Dough Cooking Tips Kitchen Hacks Health Care Tips Aata Food Dough Kneading Fridge Roti How To Make Roti? How To Cook Roti From Frozen Dough? What Is The Trick For Soft Roti? How To Make Perfect Roti With The Help Of Ice Eas How To Make Chapati Step By Step How To Cook Chapati At Home Amazing Kitchen Tips રોટલી લોટ ફ્રીજ Oats Ajwain Food Health Tips Gujarati News ઓટ્સ અજમો લોટ લોટ બાંધવાની રીત રોટલીનો લોટ Tips To Store Flour In Fridge 5 Tips To Keep Dough Fresh In Fridge Roti Dough Lifestyle Cooking Tips Kitchen Hacks How To Keep Roti Dough Fresh In The Tips To Keep Roti Dough Fresh For Two Days In The ફ્રીજમાં લોટ સ્ટોર કરવાની રીત રોટલીનો લોટ ફુલકા રોટી How To Store Roti Dough Roti Dough Storage Tips Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટીCR Patil Property : નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે પોતાની મિલકત જાહેર કરી, પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો
और पढो »
ભાજપના મિશન-25માં કોંગ્રેસ નાખશે રોડાં? નહીં થાય હેટ્રીક, આ 5 સીટો પર ટેન્શનLoksabha Election 2024: એક તરફ ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર રાજ્યની તમામ 25 બેઠકો જીતીને હેટ્રિક બનાવવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આ વખતે તેઓ બે આંકડાની બેઠકો પર જીતશે. એટલે કે કોંગ્રેસના નેતાઓને આશા છે કે આ વખતે કોંગ્રેસના ઉમેદવારો 10થી વધુ બેઠકો જીતશે.
और पढो »
બે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી મોટી છેતરપીંડીFraud With Jio Mart : માનવામાં ન આવે તેવું ક્રાઈમ અમદાવાદ સાયબર ક્રાઈમના ચોપડે નોંધાયુ છે, જેમાં બે ગુજરાતી ભાઈઓએ જિયો માર્ટમાંથી ઓર્ડર આપીને, બાદમાં કેન્સલ કરીને ગોલ્ડ કોઈન ખરીદી લીધા
और पढो »
Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરોRice Flour:ચોખાના લોટથી બનતા કેટલાક ફેસપેકનો ઉપયોગ કરવાથી પણ ત્વચાની ચમક વધે છે અને ડાર્ક સ્પોટને દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ ચોખાના લોટમાં કઈ કઈ વસ્તુ ઉમેરીને ફેસપેક બનાવી શકાય છે.
और पढो »
Congress New List: દિલ્હીમાં બે બિહારી બાબુઓ ટકરાશે, કોંગ્રેસે 10 ઉમેદવારોની નવી યાદી જાહેર કરીLok Sabha Election 2024: કોંગ્રેસના નવા લિસ્ટમાં સૌથી ખાસ નામ કન્હૈયા કુમારનું છે, જે ઉત્તર પૂર્વી સીટથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મનોજ તિવારી સામે ટક્કર લેશે. કન્હૈયા કુમારને ટિકિટ મળતા આ સીટ પર બે બિહારીઓ વચ્ચે જંગ જોવા મળશે.
और पढो »
Super Soft Roti: સુપર સોફ્ટ રોટલી બનાવવી હોય તો આ રીતે લોટ બાંધવો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશેSuper Soft Roti:ઘણા સાથે એવું થાય છે કે રોટલી બને પછી થોડી મિનિટોમાં જ તે કડક થઈ જતી હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને એક એવી ટ્રિક જણાવીએ જેને અપનાવશો તો રોટલી સવારે બનાવી લીધી હશે તો પણ બપોરે રૂ જેવી સોફ્ટ રહેશે.
और पढो »