Rule Change: 1 ઓગસ્ટથી થશે આ 5 મોટા ફેરફારો, બેન્કના અને સરકારી કામમાં ભરાશો

New Rules समाचार

Rule Change: 1 ઓગસ્ટથી થશે આ 5 મોટા ફેરફારો, બેન્કના અને સરકારી કામમાં ભરાશો
Rules ChangeLPGHDFC Credit Card
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Rule Change From 1st August 2024 : દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફારો જોવા મળે છે. આ મહિનો પૂરો થવાને હવે 2 દિવસ બાકી છે. 1લી ઓગસ્ટથી ઘણા નિયમોમાં ફેરફાર થશે, જે ઘરના રસોડાથી લઈને દરેક વસ્તુને અસર કરશે.

ગણતરીના કલાકોમાં બનશે પાવરફૂલ રાજયોગ, 3 રાશિવાળાને બનાવશે ધનકુબેર, ધન-સંપત્તિ, માન-મોભો વધશેગુજરાતમાં ફરી આફતનો વરસાદ આવ્યો! અમદાવાદ સહિત પોણા ભાગના ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રીરાશિફળ 29 જુલાઈ: ગ્રહોની શુભ સ્થિતિને પરિણામે આજે આ રાશિવાળાને બંપર ધનલાભ થશે, માન-પ્રતિષ્ઠા વધશે,અધૂરા કાર્યો પૂરા થશેZhiying Zeng : જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી! 58 વર્ષની ઉંમરે બે બાળકોની માતાએ ઓલિમ્પિકમાં કર્યું...

જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને ઑગસ્ટ દેશમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે, જેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફારો વિશે...ગૂગલ મેપ પણ 1 ઓગસ્ટ 2024થી ભારતમાં તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે પહેલી તારીખથી સમગ્ર દેશમાં લાગુ થશે. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને ભારતમાં તેની ગૂગલ મેપ સર્વિસના ચાર્જીસ 70 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rules Change LPG HDFC Credit Card Gujarati News India News Rules Change From 1St August New Rules From August Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Weekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળWeekly Horoscope: આ અઠવાડિયે તુલા રાશિના આર્થિક અને વ્યવસાયિક કાર્ય પૂરા થશે, વાંચો સંપૂર્ણ સાપ્તાહિક રાશિફળWeekly Horoscope 22 July To 28 July: જુલાઈ મહિનાનું છેલ્લું સપ્તાહ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનું છે. ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનના કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ આ સપ્તાહમાં થશે. તો ચાલો તમને જણાવીએ 22 થી 28 જુલાઈ સુધીના દિવસો મેષથી લઈ મીન સુધીની રાશિ માટે કેટલા શુભ રહેશે.
और पढो »

રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર : 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતની આ ટ્રેનો રદરેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર : 19, 20 અને 21 જુલાઈએ ગુજરાતની આ ટ્રેનો રદTrains Cancel : સાણંદ સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળ થી દોડતી/પસારથતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
और पढो »

જય શાહે ટીમ ઈન્ડિયાના નવા કોચને લઈને આપ્યા મોટા અપડેટ, આ 2 નામમાંથી થશે પસંદગીજય શાહે ટીમ ઈન્ડિયાના નવા કોચને લઈને આપ્યા મોટા અપડેટ, આ 2 નામમાંથી થશે પસંદગીJay Shah statement on T20 World Cup : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચને લઈને મોટા અપડેટ આપ્યા છે. શાહે જણાવ્યું કે, નવા કોચ શ્રીલંકા સામેની સીરિઝ સાથે મળી જશે
और पढो »

NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »

ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »

Shukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકો ઓગસ્ટ મહિનામાં બનશે અમીર, શુક્રનું ગોચર કારર્કિદીમાં અપાવશે ઝળહળતી સફળતાShukra Gochar 2024: આ 5 રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કમાણીમાં પણ વધારો થશે. આ પાંચ રાશિના લોકોની કમાણી એટલી વધારે થશે કે તેઓ બચત કરવામાં પણ સફળ રહેશે. શુક્રના પ્રભાવના કારણે આ પાંચ રાશિના લોકોનું દાંપત્યજીવન જીવન પણ મધુર બનશે.
और पढो »



Render Time: 2025-02-21 07:31:35