RCB vs KKR: કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમાઈ રહેલી મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ મેચમાં આરસીબીના બોલર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યાં હતા.
Weekly Horoscope
Weekly Horoscope: 22 થી 28 એપ્રિલ સુધીનું સપ્તાહ કઈ માટે શુભ અને કઈ રાશિ માટે ભારે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળguru gochar 2024Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ આઈપીએલ 2024માં અત્યાર સુધી ખાસ કરી શકી નથી. ખાસ કરી આરસીબીના બોલર ફ્લોપ રહ્યાં છે. કોલકત્તા નાઈટ રાઇડર્સ વિરુદ્ધ રમાઈ રહેલી મેચમાં પણ આરસીબીના બોલરો ધાવાયા હતા. આ મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના બોલરોના નામે એક રેકોર્ડ નોંધાયો છે. એક એવો રેકોર્ડ જે હજુ સુધી કોઈ ટીમના નામે નહોતો.
RCB Vs KKR RCB Vs KKR Match RCB Vs KKR Live Match Royal Challengers Bengaluru Kolkata Knight Riders Royal Challengers Bengaluru Vs Kolkata Knight Rid
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવTata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
और पढो »
Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »
રોહિત શર્માની લાઈફનો એ કિસ્સો...જ્યારે યુવરાજે ધમકીના સૂરમાં કહ્યું હતું- મારી બહેનથી દૂર રહેજેશું તમને ખબર છે કે એકવાર યુવરાજ સિંહે રોહિત શર્માને ધમકી આપી હતી? આ ધમકીનું કારણ બીજુ કોઈ નહીં પરંતુ રોહિત શર્માની પત્ની રિતિકા જ હતી. તમને આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પરંતુ આ સાચુ છે.
और पढो »
Pics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણીએમ એસ ધોની આ ઉંમરે પણ પોતાની બેટિંગથી જે કમાલ કરી રહ્યા છે અને એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે તે એક મિસાલ છે. જો કે એક સમય એવો પણ હતો જ્યારે થાલાનું પરફોર્મન્સ સાવ તળિયે જતું રહ્યું હતું અને તે વખતે એક આઈપીએલ ટીમના માલિકના ભાઈએ ધોનીને વારંવાર નીચુ દેખાડ્યું હતું.
और पढो »