Rajasthan Royals vs Mumbai Indians: યશસ્વી જાયસવાલે (Yashasvi Jaiswal) શાનદાર સદી ફટકારી રાજસ્થાન રોયલ્સને મુંબઇ ઇન્ડીયન્સના વિરૂદ્ધ મોટી જીત પ્રાપ્ત કરી. સોમવારે (22 એપ્રિલ) ના રોજ આઇપીએલ 2024 ની 38મી મેચમાં રાજસ્થાનની ટીમે 9 વિકેટથી મેચને પોતાના નામે કરી દીધી.
Rajasthan Royals vs Mumbai Indians: યશસ્વી જાયસવાલે શાનદાર સદી ફટકારી રાજસ્થાન રોયલ્સને મુંબઇ ઇન્ડીયન્સના વિરૂદ્ધ મોટી જીત પ્રાપ્ત કરી. સોમવારે ના રોજ આઇપીએલ 2024 ની 38મી મેચમાં રાજસ્થાનની ટીમે 9 વિકેટથી મેચને પોતાના નામે કરી દીધી. Bollywood newsદૈનિક રાશિફળ 23 એપ્રિલ: મંગળવાર મેષ અને વૃષભ રાશિ માટે ફાયદાકારક રહેશે, વાંચો આજનું રાશિફળયશસ્વી જાયસવાલે શાનદાર સદી ફટકારી રાજસ્થાન રોયલ્સને મુંબઇ ઇન્ડીયન્સ વિરૂદ્ધ મોટી જીત પ્રાપ્ત કરી.
યશસ્વી જાયસવાલે આ મેચમાં સદી ફટકારી આઇપીએલમાં ઇતિહાસ રચી દીધો. તે 23 વર્ષની ઉંમર પુરી થાય તે પહેલાં ટૂર્નામેન્ટમાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયા. યશસ્વી જાયસવાલે ગત વર્ષે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ વિરૂદ્ધ 124 રન બનાવ્યા હતા. ત્યારે તેમની ઉંમર 21 વર્ષ 123 દિવસ હતી. જ્યારે જયપુરમાં અણનમ 104 રન બનાવ્યા. તેમણે આઇપીએલમાં પોતાની બીજી સદી 22 વર્ષ 116 દિવસની ઉંમરમાં લગાવ્યા.
યશસ્વીએ મુંબઈ સામે બીજી સદી ફટકારી હતી. એક ટીમ સામે બે સદી ફટકારનાર તે પાંચમો બેટ્સમેન છે. આ મામલે કેએલ રાહુલ પ્રથમ સ્થાને છે. તેણે મુંબઈ સામે 3 સદી ફટકારી છે. ક્રિસ ગેલે પંજાબ કિંગ્સ સામે 2 સદી, વિરાટ કોહલીએ ગુજરાત લાયન્સ વિરુદ્ધ 2 સદી, ડેવિડ વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 2 સદી ફટકારી છે. જોસ બટલરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 2-2 સદી ફટકારી છે. હવે આ યાદીમાં યશસ્વી પણ જોડાઈ ગયા છે.રાજસ્થાનની ટીમ આઇપીએલ ઇતિહાસમાં શરૂઆતી આઠ મેચોમાંથી સાત જીતનાર પાંચમી ટીમ બની ગઇ.
રાજસ્થાને આ સીઝનમાં પોતાના હોમગ્રાઉન્ડના કિલ્લામાં તબદીલ કરી દીધો. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેદિયમમાં તેણે આ સીઝનમાં મેચ રમી છે. આ દરમિયાન તેણે ચાર મેચ જીતી છે. રાજસ્થાનની ટીમ માત્ર એક મેચ હારી હતી. ગયા વર્ષે આ રેકોર્ડ સાવ અલગ હતો. 2023 માં, રાજસ્થાનની ટીમ અહીં જયપુરમાં પાંચમાંથી ચાર મેચ હારી હતી. તે માત્ર એક જ મેચ જીતી શક્યો હતો.સુપરહિટ યશસ્વી...
Rajasthan Royals Yashasvi Jaiswal Record Yashasvi Jaiswal Hundred Yashasvi Jaiswal Centuries Rr Vs Mi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IPL 2024 RR vs MI: Yujvendra Chahal ವಿಶಿಷ್ಟ ದ್ವೀಶತಕ, ಇದುವರೆಗೂ ಈ ಸಾಧನೆ ಯಾರೂ ಮಾಡಿಲ್ಲ!IPL 2024: RR vs MI ಪಂದ್ಯದಲ್ಲಿ ರಾಜಸ್ಥಾನ್ ತಂಡದ ಪರ ಆಡುತ್ತಿರುವ ಯಜುವೇಂದ್ರ ಚಾಹಲ್ ಒಂದು ಹೊಸ ಇತಿಹಾಸ ಬರೆದಿದ್ದಾರೆ.
और पढो »
RR:98-3(8) KKR vs RR Live Cricket Score and Updates IPL 2024: Riyan Parag Departs RR 3 DownRR:98-3(8), KKR vs RR Live Cricket Score and Updates, IPL 2024: Riyan Parag Departs, RR 3 Down
और पढो »
Shah Rukh Khan | KKR vs RR: ইডেনে জোড়া কাণ্ড! ভাইরাল কেকেআর কর্ণধার, ভিডিয়ো ছড়াচ্ছে নেটপাড়ায়...Shah Rukh Khan Meets Jhulan Goswami During KKR vs RR IPL 2024 Game
और पढो »
KKR vs RR; IPL 2024: बटलर के शतक ने छीनी केकेआर की खुशी, राजस्थान ने दो विकेट से जीता मुकाबलाKKR vs RR; IPL 2024
और पढो »
RR vs MI Live Score IPL 2024 : मुंबईला पहिला मोठा धक्का रोहित शर्मा बादRR vs MI Live Score, IPL 2024 : आयपीएल 2024 च्या 38 व्या सामन्यात जयपूरच्या सवाई मानसिंग स्टेडियमवर राजस्थान रॉयल्स आणि मुंबई इंडियन्स या दोघं संघात आज रंगतदार लढत होणार आहे.
और पढो »