Rahul Gandhi: રાહુલ ગાંધીએ મધરાતે કરેલી એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ, મોટો દાવો કરતા કહ્યું-ચક્રવ્યુહવાળા ભાષણ બાદ...

Rahul Gandhi समाचार

Rahul Gandhi: રાહુલ ગાંધીએ મધરાતે કરેલી એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ, મોટો દાવો કરતા કહ્યું-ચક્રવ્યુહવાળા ભાષણ બાદ...
ClaimChakravyuhED Raid
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના વિરુદ્ધ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દરોડા પાડવાની યોજના ઘડી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચક્રવ્યુહવાળા ભાષણ બાદ આ એક્શનની તૈયારી થઈ રહી છે.

Rahul Gandhi : રાહુલ ગાંધી એ મધરાતે કરેલી એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ, મોટો દાવો કરતા કહ્યું-ચક્રવ્યુહવાળા ભાષણ બાદ...

વાત જાણે એમ છે કે બજેટ 2024 પર વાત કરતા કોંગ્રેસ સાંસદે કમળના ચિન્હનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 21મી સદીમાં નવો ચક્રવ્યુહ ઘડાઈ રહ્યો છે. 29 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હિન્દુસ્તાનને અભિમન્યુની જેમ ચક્રવ્યુહમાં ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIA આ ચક્રવ્યુહને તોડશે. તેમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગે લેતા દાવો કર્યો હતો કે આ બજેટમાં ગણ્યાગાંઠ્યા ધનિકોના એકાધિકાર અને લોકતાંત્રિક માળખાને નષ્ટ કરનારા રાજનીતિક એકાધિકારને મજબૂતી અપાઈ છે જ્યારે યુવાઓ, ખેડૂતો, અને મધ્યમ વર્ગને નજરઅંદાજ કરાયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Claim Chakravyuh ED Raid Congress NDA BJP Gujarati News India News રાહુલ ગાંધી કોંગ્રેસ ભાજપ પીએમ મોદી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશુંરાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશુંRahul Gandhi Gujarat Visit : અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ કર્યું સંબોધન...અયોધ્યામાં ભાજપના નેતાની હાર પર રાહુલે કર્યા પ્રહાર...કહ્યું, ભાજપે ચૂંટણીમાં રામનું નામ વટાવ્યું છતાં અયોધ્યામાં મળી હાર....
और पढो »

ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલે આપ્યા મોટા સંકેતગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલે આપ્યા મોટા સંકેતRahul Gandhi Gujarat Plan : ગુજરાતને લઈને લોકસભામાં ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યા બાદ રાહુલ ગાંધી ટૂંક સમયમાં રાજ્યમાં પોતાની સક્રિયતા વધારી શકે છે.
और पढो »

કોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો તેને નહીં છોડાય, લવજેહાદ સામે હર્ષ સંઘવી આકરાં પાણીએકોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવશે તો તેને નહીં છોડાય, લવજેહાદ સામે હર્ષ સંઘવી આકરાં પાણીએHarsh Sanghvi On Love Jihad : વડોદરામાં એક કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે
और पढो »

Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »

શું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલશું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલતેમણે કહ્યું કે જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1757 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ પડવાનો મતલબ છે એક દિવસમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ.
और पढो »

T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપT20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »



Render Time: 2025-02-16 14:02:11