Health Care In Rain: વરસાદી વાતાવરણમાં રોગપ્રતિકારક ક્ષમતા પણ નબળી પડી જાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે ધોધમાર વરસાદનું વાતાવરણ હોય ત્યારે સ્વાસ્થ્યને લઈને કેટલીક જરૂરી તકેદારીઓ રાખવામાં આવે. આ વરસાદી વાતાવરણમાં પોતાને અને પોતાના પરિવારને સ્વસ્થ રાખવા હોય તો શું કરવું આજે તમને જણાવીએ.
Rain: ભારે વરસાદના કારણે વધ્યું રોગચાળાનું જોખમ, વરસાદી વા તાવ રણમાં બીમારીથી બચવું હોય તો આટલું કરોવરસાદી વા તાવ રણમાં રોગપ્રતિકારક ક્ષમતા પણ નબળી પડી જાય છે. તેથી જરૂરી થઈ જાય છે કે ધોધમાર વરસાદનું વા તાવ રણ હોય ત્યારે સ્વાસ્થ્યને લઈને કેટલીક જરૂરી તકેદારીઓ રાખવામાં આવે. આ વરસાદી વા તાવ રણમાં પોતાને અને પોતાના પરિવારને સ્વસ્થ રાખવા હોય તો શું કરવું આજે તમને જણાવીએ.
2. જો તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ છે જેને શરદી, ઉધરસ કે ફ્લુના લક્ષણ જોવા મળે છે તો શક્ય હોય ત્યાં સુધી તેના સંપર્કમાં આવવાથી દૂર રહો. પોતાની સુરક્ષાનું ધ્યાન રાખીને બીમાર લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. આવા વાતાવરણમાં ચેપ ઝડપથી લાગી જતો હોય છે.3. બીમાર પડવાથી બચવું હોય અને ઈમ્યુનિટી સ્ટ્રોંગ રાખવી હોય તો ચોમાસા દરમિયાન સ્વસ્થ આહાર લેવાનું રાખો. વરસાદી વાતાવરણમાં પોતાની ડાયેટમાં ફળ, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ વધારે કરો. આ સમય દરમિયાન બહારનું ખાવાનું બિલકુલ ટાળો.
4. સ્વસ્થ શરીર માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. તેથી પ્રયત્ન કરો કે રોજ સાતથી આઠ કલાકની ઊંઘ પૂરી થાય. આ સિવાય વરસાદી વાતાવરણમાં જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળો.5. સ્વસ્થ રહેવા માટે હાઇડ્રેટ રહેવું પણ જરૂરી છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધી જાય છે આવી સ્થિતિમાં પાણી સહિતના તરલ પદાર્થ વધારે માત્રામાં લેતા રહો.
6. સતત થઈ રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે આવી સ્થિતિમાં મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે. તેથી ઘરની આસપાસ પાણીનો જમાવ થતો હોય તો પાણીનો નિકાલ કરો. કોઈપણ જગ્યાએ પાણી એકત્ર ન થાય તે વાતનું ધ્યાન રાખો વરસાદના જમા થયેલા પાણીમાં જ ડેન્ગ્યુ અને મલેરિયાના મચ્છર ઉત્પન્ન થતા હોય છે.7. સતત થઈ રહેલા વરસાદ પછી સાફ-સફાઈ ખૂબ જ જરૂરી છે. વરસાદમાં પણ ઘરને સ્વચ્છ રાખો. યોગ્ય વેન્ટિલેશન હોય તેવી વ્યવસ્થા કરો જેથી ભેજવાળા વાતાવરણમાં રહેવું ન પડે અને બીમારી પણ ન ફેલાય.
Pimple Home Remedy: 5 રૂપિયામાં મળતી આ 1 વસ્તુ ખીલની સમસ્યાને કાયમ માટે કરશે દુરpenny stockbusiness sectorgujarat weather forecastસ્ત્રી 2 ફિલ્મમાંથી ડીલીટ કરેલો સીન, રાજકુમાર રાવે સીન શેર કરી પુછ્યો આ ખાસ પ્રશ્નRelationship Tipsjay shah
Monsoon Monsoon Disease Disease મચ્છર મચ્છરજન્ય રોગ રોગચાળો વરસાદ પછી રોગચાળો શરદી ઉધરસ તાવ મચ્છજન રોગોથી બચાવ ઉપાયો Monsoon Health Care Monsoon Health Care Tips Health Tips Rainy Days Rain Insects ભારેથી અતિભારે વરસાદ રોગચાળો ફાટી નીકળવો How To Stay Safe In Rain Heavy Rain Ambalal Patel Weather Live Weather Map Gujarat Baroda Weather Weather Forecast Rajkot Weather Today At My Location Gujarat Rain News Imd Gujarat Gujarat Rains News Rains In Gujarat Rain Alert In Gujarat Cyclone In Gujarat Today Live Weather Forecast Rajkot Maru Gujarat Live Weather Satellite Weather Forecast Jamnagar Tomorrow Holiday In Gujarat School Gujarat School News Weather Gandhidham Gujarat Gandhidham Weather Weather Forecast Dwarka Gujarat Schools Closed Gujarat Ndrf Gujarat Sdrf Gujarat Gujarat Train Cancellation Gujarat Rains Update IMD Rain Alert Gujarat Weather Update Gujarat Heavy Rainfall Gujarat Flood Alert IMD Forecast
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આરોગ્ય વિભાગે લોકોને ચેતવ્યા, ગુજરાતમાં ફેલાયેલી રોગોની મહામારીથી બચવું હોય તો આટલુ કરોGujarati News : મેલેરિયા સહિત વિવિધ રોગોને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર, ચોમાસાની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા રાખીએ તકેદારી
और पढो »
પૂરનો ખતરો! ગુજરાતના આ શહેરની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈVadodara Flood : વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 22 ફૂટ, વિશ્વામિત્રીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ
और पढो »
ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી, અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું: 48 કલાક ભારેGujarat Flood : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને વાહનવ્યવહારને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં 1 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
और पढो »
હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેWeather Updates : આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી, ઓફશોર ટ્રફના કારણે વરસાદની હવામાનની આગાહી
और पढो »
હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
और पढो »
વરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશેcar insurance for monsoon : વરસાદમાં કાર ડુબી ગઈ હોય, અને લાખોનો ખર્ચો માથે આવ્યા હોય તો ચિંતા ન કરતા, વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ
और पढो »