Raj Kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફરી મુસીબતમાં ફસાઈ છે. પતિ રાજ કુન્દ્રાને લઈને તેની મુસીબત વધી છે. તાજેતરમાં જ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પોર્નોગ્રાફી મામલે તેના ઘરે દરોડા કરવામાં આવ્યા છે.
Raj Kundra : શિલ્પા શેટ્ટી ના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલોઅભિનેત્રી શિલ્પા શેટ્ટી ફરી મુસીબતમાં ફસાઈ છે. પતિ રાજ કુન્દ્રા ને લઈને તેની મુસીબત વધી છે. તાજેતરમાં જ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પોર્નોગ્રાફી મામલે તેના ઘરે દરોડા કરવામાં આવ્યા છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને પ્રોડ્યુસર રાજ કુન્દ્રાના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. ઇડીના અધિકારીઓ દ્વારા રાજ કુન્દ્રાના ઘરે વહેલી સવારે 06:00 વાગ્યાથી જ તપાસ ચાલી રહી છે. રાજ કુન્દ્રાના સાન્તાક્રુઝ ખાતે આવેલા ઘરે દરોડા પડ્યા છે. રાજ કુંદ્રાની આ પહેલા પણ પોર્નોગ્રાફી મામલે ધરપકડ થઈ ચૂકી છે.આ અંગે મળતી જાણકારી અનુસાર ઈડીની આ કાર્યવાહી મુંબઈ અને ઉત્તર પ્રદેશના લગભગ 15 સ્થાનોએ કરવામાં આવી છે. ઇડીના અધિકારીઓનું કહેવું છે કે આ દરોડા પોર્નોગ્રાફી રેકેટ થી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે કરવામાં આવી છે.
Raj Kundra Shilpa Shetty ED ED Raids ED Raids In Raj Kundra House Shilpa Shetty Husband Raj Kundra Raj Kundra Pornography Case રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાના ઘરે ED ના દરોડા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ મનોરંજન Bollywood Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડજોધપુરમાં એક યુવક 3 લાખની ઠગાઈનો ભોગ બન્યો છે. ફર્જી લગ્ન બાદ કન્યા ફરાર થઈ ગઈ છે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સુહાગરાતે જ પોલ ખૂલી હતી પણ યુવક વિશ્વાસમાં રહી ગયો અને હવે પસ્તાઈ રહ્યો છે.
और पढो »
IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરોBCCI Secretary Jai Shah become father: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ગુડ ન્યૂઝ મળ્યા છે. તેમના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો છે. શાહની પત્ની રિશિતા પટેલે પુત્રને જન્મ આપ્યો છે. જય શાહ હાલમાં IPL 2025ની મેગા ઓક્શન માટે જેદ્દાહમાં છે.
और पढो »
પિતા રહી ચૂક્યા છે IPL ના સ્પોન્સર, પુત્ર 40 હજાર કરોડની સંપત્તિ ઠુકરાવી બની ગયો સાધુમલેશિયાના ટેલિકોમ દિગ્ગજ આનંદ કૃષ્ણનના પુત્ર વેન જાન સિરિપાનયોએ પોતાના પિતાની બંપર સંપત્તિ અને ગ્લેમરસ જીવનને ઠુકરાવતા બૌદ્ધ ભિક્ષુક બનીને બધાને ચોંકાવી દીધા છે.
और पढो »
Big Breaking: અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલોન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. જે લોકો પર લાંચ આપવાના અને ફ્રોડનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સંબંધિત સાત અન્ય લોકો પણ સામેલ છે.
और पढो »
અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!Ahmedabad News : અમદાવાદને સ્વચ્છ બનાવવાનું બીડું ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથમાં લીધું છે. ત્યારે આ અભિયાનમાં સૌથી મોટી અડચણ પાન-માવો ખાઈને થૂંકનારા છે. ત્યારે હવે જાહેરમાં પાનની પીચકારી મારનારે ઘરે મોકલવાની તૈયારી એએમસીએ કરી લીધી છે.
और पढो »