Ramlala Abhishek On Ramnavami: આજે રામનવમીના ખાસ અવસર પર અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. આજે સવારે રામલલાના દિવ્ય અભિષેક કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજે રામલલા રત્નજડિત વસ્ત્રો ધારણ કરશે. રામ જન્મોત્સવના ખાસ અવસર પર લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા ઉમટશે અને આ ભવ્ય નજારાનો અનુભવ કરશે.
Ram Mandir: પ્રભુ રામના 'દિવ્ય અભિષેક' સમયે જોવા મળ્યો અદભૂત નજારો, શંખનાદ વચ્ચે સૂર્યવંશી રામનું 'સૂર્ય તિલક'આજે રામનવમીના ખાસ અવસર પર અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. આજે સવારે રામલલાના દિવ્ય અભિષેક કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આજે રામલલા રત્નજડિત વસ્ત્રો ધારણ કરશે. રામ જન્મોત્સવના ખાસ અવસર પર લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા ઉમટશે અને આ ભવ્ય નજારાનો અનુભવ કરશે. ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ બનેલો છે.
આવો અદ્ભુત નજારો દરેક પોતાની આંખો વડે જોવાનું પસંદ કરશે. તમને જણાવી દઈએ કે રામ નવમીના ખાસ અવસર પર આજે બપોરે 4 મિનિટ સુધી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે. ઘણા દિવસોથી સૂર્ય અભિષેકની તૈયારીઓ ચાલી રહી છે અને તેના ટ્રાયલના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે આ વખતે રામલલા સોના અને ચાંદીના વર્કવાળા પીળા કપડા પહેરશે. તો બીજી તરફ લલાને રત્ન જડિત આભૂષણોથી શણગારવામાં આવશે. તમને જણાવી દઈએ કે રામલલાનો પોશાક મનીષ ત્રિપાઠીએ ડિઝાઇન કર્યો છે. સાથે જ રામલલાનો મુગટ પણ અલગ જ જોવા મળશે.
Ram Navami 2024 Ayodhya Ram Mandir Surya Abhishek Ram Navami 2024 Celebration Ram Navami Celebration Ram Navami Date Ram Navami In Ayodhya Ram Navami Wishes Rama Navami Rama Navami 2024 Ayodhya Ram Mandir News In Gujarati Ramlala Surya Tilak Ramlala Divya Abhishek Ramlala Poshak
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate: Good News! જબરદસ્ત ઉછળીને વળી પાછું પછડાયું સોનું, જાણો કેટલું સસ્તું થયું, ચાંદીના પણ ઘટ્યા ભાવLatest Gold Rate: આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો વધારો થઈ ચૂક્યો છે. એ જ રીતે ચાંદીમાં પણ આ વર્ષે પ્રતિ કિલો 10 હજાર જેટલો વધારો જોવા મળ્યો છે. જો કે ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
और पढो »
Video: अयोध्या में प्राण प्रतिष्ठा के बाद पहली रामनवमी की धूम, सिल्क की पोशाक पहने रामलला का होगा सूर्य तिलकAyodhya Ram Mandir Ram Navami: अयोध्या राममंदिर में रामलला की प्राण प्रतिष्ठा होने के बाद आज पहली Watch video on ZeeNews Hindi
और पढो »
Ayodhya Ram Mandir: रामनवमी के मौके पर अयोध्या में धूम, 12:16 बजे सूर्य तिलक को देखने के लिए उमड़ा जनसैलाबAyodhya Ram Mandir: सूर्य तिलक देखने की अवधि 4 मिनट की होगी, श्रद्धालुओं की सुविधाओं को लेकर प्रशासन ने खास व्यवस्था की है.
और पढो »
જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
और पढो »
CM Yogi on Ram Mandir: हमने सिर्फ राम मंदिर नहीं बनाया- CM योगीCM Yogi on Ram Mandir: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ का बड़ा बयान आया है। उन्होंने कहा Watch video on ZeeNews Hindi
और पढो »