Ranveer Singh: રણવીર સિંહ જેને કરોડો લોકો ચાહે છે. રણવીર સિંહ છેલ્લા ઘણા સમયથી એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી રહ્યો છે તેણે પણ તેના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ આપી છે. રણવીર સિંહ ના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ 2022 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી મેકર્સને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
Ranveer Singh : આ છે રણવીર સિંહ ની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ , મેકર્સને કરાવ્યું કરોડોનું નુકસાન , 4 દિવસમાં થઈ ગયો ધબડકો રણવીર સિંહ જેને કરોડો લોકો ચાહે છે. રણવીર સિંહ છેલ્લા ઘણા સમયથી એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી રહ્યો છે તેણે પણ તેના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ આપી છે. રણવીર સિંહ ના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ 2022 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી મેકર્સને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
આજે રણવીર સિંહ બોલીવુડના ટોપ એક્ટરમાંથી એક છે. તેણે એક નહીં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આગામી સમયમાં તે ડોન 3 ફિલ્મમાં પણ જોવા મળશે. લોકો તેની એક ઝલક જોવા માટે પાગલ હોય છે. પરંતુ રણવીરસિંહ એ તેના કરિયરમાં એક એવી ફિલ્મો પણ કરી છે જેમાં લોકોને તે જરા પણ પસંદ પડ્યો નહીં. અને આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ.
રણવીર સિંહે 14 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં 16 ફિલ્મો કરી છે. જેમાંથી એક ફિલ્મ એટલી ખરાબ રીતે પિટાઈ ગઈ કે મેકર્સને અંદાજે 60 કરોડ જેટલું નુકસાન થયું. આ ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં જ સિનેમા ઘરો ખાલી રહેવા લાગ્યા. જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે છે જયેશભાઈ જોરદાર.વર્ષ 2022માં રણવીર સિંહની જયેશભાઈ જોરદાર ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન દિવ્યાંગ ઠક્કરે કર્યું હતું. આ ફિલ્મમાં પ્રતીક નંદા, રણવીર સિંહ, શાલીની પાંડે, બોમન ઇરાની, રત્ના પાઠક મુખ્ય ભૂમિકામાં હતા.
રણવીર સિંહની આ ફિલ્મ 85 કરોડના ખર્ચે બની હતી. અને આ ફિલ્મનું વર્લ્ડ વાઇડ ગ્રોસ કલેક્શન માત્ર 26 કરોડનું હતું. જેમાં ડોમેસ્ટિક નેટ કલેક્શન 15 કરોડનું જ થયું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ હતી. લોકો આ ફિલ્મમાં રણવીર સિંહ ને જોવા માટે પણ તૈયાર ન હતા. ફિલ્મ રિલીઝ થયાના ચાર દિવસમાં જ થિયેટરમાં ફિલ્મ પિટાઈ ગઈ.રણવીર સિંહની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો વર્ષ 2010 માં તેણે બોલીવુડમાં બેન્ડ બાજા બારાત ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.
Jayeshbhai Jordaar Ranveer Singh Biggest Flop Ranveer Singh Flop Movies Ranveer Singh Movies Ranveer Singh Age Jayeshbhai Jordaar Box Office Jayeshbhai Jordaar Film Budget Box Office Collection Jayeshbhai Jordaar Trailer Ranveer Singh Latest News Bollywood રણવીર સિંહની ફ્લોપ ફિલ્મ રણવીર સિંહ સૌથી મોટી ફ્લોપ ફિલ્મ Biggest Flop Film Ever જયેશભાઈ જોરદાર કરોડોનું નુકસાન Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »
સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની મોટી ભૂલ પકડી છે. બે વર્ષની તપાસ બાદ આ બંને પ્લેટફોર્મની ભૂલો પકડાઈ છે.
और पढो »
Deepika Padukone: દીપિકા પાદુકોણે શેર કરી દીકરીની તસવીર, નામનો પણ કરી દીધો ખુલાસોDeepika Padukone Daughter Name: દિવાળી પર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેના ચાહકોને મોટી ગિફ્ટ આપી છે. પહેલી વખત બંને પોતાની દીકરીની ઝલક શેર કરી છે. દીકરીનો પહેલો ફોટો શેર કરીને દીપિકા પાદુકોણે તેના નામનો ખુલાસો કરી દીધો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરીની આ તસવીર વાયરલ થઈ રહી છે.
और पढो »
હે ભગવાન! ટ્યૂશન ટીચરે કાન પાસે એટલા જોરથી ઝાપટ મારી, 10 વર્ષની બાળકી હાલ વેન્ટિલેટર પરઆ સમાચાર જાણીને તમારું લોહી ઉકળી જશે. આ શું થઈ રહ્યું છે? આ સમાચાર સામે આવતા જ દેશમાં આક્રોશ વ્યાપી ગયો છે. મહારાષ્ટ્રના પાલઘરના નાલાસોપારાની એક 10 વર્ષની બાળકી હાલ વેન્ટિલેટર પર છે. તેને ગંભીર બ્રેઈન ઈન્જરી થઈ છે.
और पढो »
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીDiwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
और पढो »