Shanidev: 2025 સુધી આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે શનિ, અકલ્પનીય સુખ-સમૃદ્ધિ વધશે, દરેક કામમાં મળશે સફળતા

Saturn Transit समाचार

Shanidev: 2025 સુધી આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે શનિ, અકલ્પનીય સુખ-સમૃદ્ધિ વધશે, દરેક કામમાં મળશે સફળતા
Shani GocharShash RajyogShash Mahapurush Rajyog
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 118%
  • Publisher: 63%

શનિદેવ દરેકને તેમના કર્મો મુજબનું ફળ આપે છે. તેઓ એ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં એક જ રાશિમાં ફરીથી ગોચર કરીને આવવામાં તેમને 30 વર્ષનો સમય લાગી જાય છે. અત્રે જણાવવાનું કે શનિએ વર્ષ 2023માં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો.

Shanidev: 2025 સુધી આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે શનિ, અકલ્પનીય સુખ-સમૃદ્ધિ વધશે, દરેક કામમાં મળશે સફળતા

આ રાશિમાં તેઓ 2025 સુધી રહેશે. મૂળ ત્રિકોણ રાશિમાં આવવાથી શનિએ શશ નામના રાજયોગનું પણ નિર્માણ કર્યું છે.ગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટCM કેજરીવાલને જામીન તો મળ્યા...પરંતુ નહીં કરી શકે આ કામ, જાણો સુપ્રીમ કોર્ટે કઈ શરતો પર આપ્યા જામીનમુસ્લિમ પ્રોડ્યુસર સાથે લગ્ન કરી ઈસ્લામ કબુલ કરનાર હિન્દુ અભિનેત્રીનું કઈ રીતે થયું દર્દનાક મોત?

Shanidev: કર્મફળના દાતા અને ન્યાયના દેવતા શનિદેવ સૌથી ધીમી ગતિથી ચાલતા ગ્રહ ગણાય છે. આ રાશિમાં તેઓ 2025 સુધી રહેશે. મૂળ ત્રિકોણ રાશિમાં આવવાથી શનિએ શશ નામના રાજયોગનું પણ નિર્માણ કર્યું છે. આ યોગને પંચમહાપુરુષ યોગોમાંથી એક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ કુંડળીમાં જ્યારે શશ રાજયોગ ત્યારે બનાવે જ્યારે તે લગ્ન કે ચંદ્રમાથી પહેલા, ચોથા, સાતમા કે પછી દસમા ભાવમાં તુલા, મકર, અને કુંભ રાશિમાં સ્થિત હોય. આ યોગના બનવાથી કેટલીક રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પડે છે.

Saturn Transitઅમરેલી બાદ હવે જૂનાગઢમાં સળગ્યું! અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર લગાવ્યા મોટા આરોપheart attackચૂંટણી પૂરી થતાં જ દમણમાં ભાજપના નેતાની કરપીણ હત્યા! ભાઈએ જ ભાઈનું ઢીમ ઢાળ્યું!astro tipsSushant Singh RajputCBSE Recruitment Exam Date: સીબીએસઈ ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર, જાણો કાર્યક્રમ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shani Gochar Shash Rajyog Shash Mahapurush Rajyog Money Success Astrology Predictions Jyotish Predictions Gujarati News શનિનું ગોચર શનિની ચાલમાં પરિવર્તન શનિદેવ શશ મહાપુરુષ રાજયોગ શશ રાજયોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેShani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેશનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે. ભાદ્રપદનો અર્થ છે શુભ પગવાળા એટલે કે જેના પગલાં કુંડળીમાં પડતા જ શુભ થાય છે.
और पढो »

50 વર્ષ બાદ બન્યો અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, નોકરીયાતોના પગાર વધશે50 વર્ષ બાદ બન્યો અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, નોકરીયાતોના પગાર વધશેJyotish Predictions: મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આવામાં કેટલીક રાશિઓને આર્થિક લાભ, વેપારમાં સફળતા અને સારી લવ લાઈફની સાથે સુખ સમૃદ્ધિ પણ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »

100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
और पढो »

24 વર્ષ બાદ બન્યો છે આ દુર્લભ યોગ, મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશે24 વર્ષ બાદ બન્યો છે આ દુર્લભ યોગ, મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશેઆજે મેષ રાશિમાં શુક્રનું ગોચર થવાથી ગજલક્ષ્મી રાજયોગ અને સાથે શુક્ર આદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. આ અગાઉ આ યોગ બરાબર 24 વર્ષ પહેલા 2000માં મેષ રાશિમાં બન્યો હતો. આ યોગ બનવો એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે હાલમાં શનિ પોતાની સ્વરાશિમાં છે અને રાજયોગ બની રહ્યો છે.
और पढो »

Budh Gochar 2024: આજથી જાગી જશે આ રાશિઓનું સૂતું ભાગ્ય, બુધ ભરી દેશે ખાલી તિજોરી, દરેક કામમાં મળશે સફળતાBudh Gochar 2024: આજથી જાગી જશે આ રાશિઓનું સૂતું ભાગ્ય, બુધ ભરી દેશે ખાલી તિજોરી, દરેક કામમાં મળશે સફળતાBudh Gochar 2024: બુધ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. 10 મે 2024 અને શુક્રવારે સાંજે 6 કલાક અને 39 મિનિટે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં બુધનો પ્રવેશ સિંહ તુલા સહિત પાંચ રાશિ માટે શુભ રહેવાનો છે. આ પાંચ રાશિના લોકોને કારકિર્દીમાં મોટી સફળતા મળશે અને લાભ થશે. આ રાશિના લોકો પ્રગતિ કરશે.
और पढो »

Guruvar Upay: ગુરુવારે કરેલા ગોળના આ ઉપાયથી કાર્યમાં નડતી બાધા દુર થશે, કરિયરમાં ઝડપથી મળશે સફળતાGuruvar Upay: ગુરુવારે કરેલા ગોળના આ ઉપાયથી કાર્યમાં નડતી બાધા દુર થશે, કરિયરમાં ઝડપથી મળશે સફળતાGuruvar Upay:જો કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિને કારર્કિદીમાં સફળતા મળે છે. જો ગુરુ નબળો હોય તો સફળતામાં બાધા આવે છે અને આર્થિક સ્થિતિ પણ નબળી રહે છે. આ સમસ્યાને દુર કરવા અને ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ગુરુવારે કેટલાક ઉપાયો કરી શકાય છે.
और पढो »



Render Time: 2025-02-14 02:34:24