Shaniwar Ke Upay: શનિવારે સરસવના તેલનો આ ઉપાય કરવાથી પલટી મારે છે ભાગ્ય, અટકેલા કામ થવા લાગશે પુરા

Shaniwar Ke Upay समाचार

Shaniwar Ke Upay: શનિવારે સરસવના તેલનો આ ઉપાય કરવાથી પલટી મારે છે ભાગ્ય, અટકેલા કામ થવા લાગશે પુરા
Saturday RemediesGood Luck RemediesBad Luck Upay
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 194%
  • Publisher: 63%

Shaniwar Ke Upay: શનિવારનો દિવસ શનિ દેવને સમર્પિત છે. આ દિવસે કરેલા કેટલાક ઉપાયો વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખોલી દે છે. ખાસ કરીને જો શનિવાર સરસવના તેલનો ઉપાય કરવામાં આવે તો અટકેલા કામ પુરા થવા લાગે છે અને અટકેલું ધન પરત મળવા લાગે છે.

Shaniwar Ke Upay : શનિવાર સરસવ ના તેલનો આ ઉપાય કરવાથી પલટી મારે છે ભાગ્ય, અટકેલા કામ થવા લાગશે પુરા શનિવાર નો દિવસ શનિ દેવને સમર્પિત છે. આ દિવસે કરેલા કેટલાક ઉપાય ો વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખોલી દે છે. ખાસ કરીને જો શનિવાર સરસવ ના તેલનો ઉપાય કરવામાં આવે તો અટકેલા કામ પુરા થવા લાગે છે અને અટકેલું ધન પરત મળવા લાગે છે.

હિંદુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ અનુસાર ફળ આપનાર કહેવાય છે. વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનો હિસાબ શનિદેવ કરે છે અને તે પ્રમાણે તે જાતકને ફળ આપે છે. સારા કર્મ કરનારને શનિ સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરનારને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી અને કેટલાક ચમત્કારી પણ એકદમ સરળ ઉપાયો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સફળતાના રસ્તામાં આવતી બાધાઓ દુર થવા લાગે છે. આ ઉપાયમાં સરસવનું તેલ મુખ્ય છે.સરસવના તેલનું વિશેષ મહત્વ છે. શનિવારે સૂર્યાસ્ત પછી જો સરસવના તેલનો આ ઉપાય કરવામાં આવે છે કે વ્યક્તિનું ભાગ્ય પલટી મારે છે. તેના માટે સૂર્યાસ્ત પછી સરસવના તેલનો દિવો કરવાનો હોય છે. પરંતુ આ દિવો નિયમપૂર્વક કરવો પડે છે.

shaniwar ke upay₹3 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 10% ની લાગી અપર સર્કિટ, આ મોટી બેન્કનો છે દાવgujarat rainપેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો કમાલ, એક દિવસમાં ગોલ્ડ સહિત જીત્યા કુલ 4 મેડલનઘરોળ તંત્રના પાપે ડૂબ્યું વડોદરા! પાણી સુકાયા પણ નથી સુકાતા આંસુ, કરોડો પાણીમાંશું આ વખતે બંધ નહીં થાય વરસાદ, વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે ડરામણી વાત, ખેતી પર પડશે અસરગુજરાતના માથે મંડરાયેલો ખતરો ટળ્યો! કચ્છને સ્પર્શીને નીકળ્યુ વાવાઝોડું, ફરી...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Saturday Remedies Good Luck Remedies Bad Luck Upay Sarson Ke Tel Ke Upay Mustard Oil Remedies સરસવના તેલથી ઉપાય શનિવાર માટેના ઉપાય લાભ શુભ ઉપાય શનિવારે સરસવના તેલથી કરો આ ઉપાય ચમત્કારી ઉપાયો લાભ કરાવતા ઉપાય સરસવ સરસવનું તેલ શનિવાર શનિ શનિદેવ Miraculous Remedies Spiritual Remedies Mustard Mustard Oil Shanivar Shani Shanidev Sarsav Sarsav Oil Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Budhwar Upay: ઘી-ગોળનો આ ઉપાય રાતોરાત બનાવશે અરબપતિ, બુધવારે કરવાથી સર્જાશે અચાનક ધનલાભના યોગBudhwar Upay: ઘી-ગોળનો આ ઉપાય રાતોરાત બનાવશે અરબપતિ, બુધવારે કરવાથી સર્જાશે અચાનક ધનલાભના યોગBudhwar Upay: બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય દેવ ગણપતિને સમર્પિત છે. આ દિવસ ગણેશ પૂજા કરવાની સાથે જો કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે. ખાસ કરીને આર્થિક સમસ્યાનું નિવારણ આવે છે અને અકલ્પનીય ધનલાભ થઈ શકે છે.
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભદિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભHoroscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »

દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટદેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »



Render Time: 2025-02-19 03:56:39