શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
Shani Sada Sati : હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?
દૈનિક રાશિફળ 20 નવેમ્બર: વૃશ્ચિક રાશિ માટે આજે સિદ્ધિનો દિવસ, નજીકના સમયમાં નાણાંનો લાભ થશે, આજનું રાશિફળ
Sada Sati Shani Gochar Astrology Horoscope Jyotish Rashifal Gujarati News શનિદેવ શનિની સાડા સાતી શનિ ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષાVenus Planet Gochar Makar And Kumbh: શુક્ર ડિસેમ્બરમાં મકર અને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. જેના કારણે કેટલીક રાશિઓ પર તેની ખાસ અસર થવાની છે.
और पढो »
ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »
મહિના પછી ભારતમાં પાણી પીને દોડશે ટ્રેન, ના ડીઝલ કે ના વીજળીની જરૂર, જાણો સ્પીડથી લઈને રૂટની સંપૂર્ણ વિગતોIndia First Hyderogen Train: આવતા મહિનાથી દેશમાં એવી ટ્રેન દોડવા જઈ રહી છે જે ન તો ડીઝલ પર ચાલશે અને ન તો તેને ચલાવવા માટે વીજળીની જરૂર પડશે. ટૂંક સમયમાં પાટા પર 'પાણી' પર દોડતી આ ટ્રેનને દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જાણો આ ટ્રેનનો રૂટ, સ્પીડ અને ખાસ વિશેષતાઓ..
और पढो »
ચૈત્ર નવરાત્રી પર શનિદેવ સોનાના પાયે ચાલવાનું શરૂ કરશે, આ 3 રાશિવાળાને છપ્પરફાડ આકસ્મિક ધનલાભ કરાવશે! દુશ્મનો પછડાશેશનિ હાલ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. માર્ચ 2025 સુધી શનિ આ રાશિમાં રહેશે. ત્યારબાદ પરિવર્તન કરીને શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શનિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તે સોના, ચાંદી અને તાંબાના પાયે પણ ચાલે છે જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »