Shani Vakri 2024: શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ

Shani Vakri 2024 Date समाचार

Shani Vakri 2024: શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ
Shani Vakri 2024Saturn Retrograde 2024शनि की उल्‍टी चाल
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 152%
  • Publisher: 63%

Shani Vakri 2024: શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.

Shani Vakri 2024 : શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.

જેના કારણે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર ઢૈયાનો પ્રભાવ છે. આ બંને રાશિ પર વક્રી શનિનો અશુભ પ્રભાવ વધી શકે છે. આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જો કોઈ બીમારી હોય તો તે વધી શકે છે. આ સમય દરમિયાન ભાગ્યનો સાથ ઓછો મળશે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારું પરિણામ ન મળે તેવું પણ બને.શનિ કુંભ રાશિમાં હોવાથી ત્રણ રાશિની સાડાસાતી ચાલી રહી છે. આ ત્રણ રાશિના લોકોને વક્રી શનિ સૌથી વધુ પરેશાન કરશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shani Vakri 2024 Saturn Retrograde 2024 शनि की उल्‍टी चाल Astrology Sade Sati Dhaiya Shani Ke Upay Shani Sade Sati And Dhaiya 2024 Zodiac Facing Sadesati Astro Tips Saturday Lord Shani Dev Shani Pooja Shaniwar Ke Upay Saturday Remedies Shaniwar Ke Upay Kaner Flower Remedies Good Luck Remedies Good Luck Remedies For Saturday Horoscope Saturn Transit Shani Transit Saturn Retrograde Saturn Horoscope Transit Saturn Horoscope Shani Vakri In Kumbh Ras Shani Vakri 2024 Saturn Retrograde 2024 Shani Transit June 2024 Transit Of Saturn In June 2024 Saturn Retrograde Saturn Reverse Shani Ki Ulti Chal June 2024 Vakri Shani વક્રી શનિ શનિ વક્રી રાશિફળ શનિ રાશિફળ Horoscope Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

300 વર્ષ બાદ ફક્ત અઢી દિવસનો મહાસંયોગ, આ 3 રાશિવાળાને જબરદસ્ત માલામાલ કરશે! વિચાર્યું પણ નહીં હોય તેવા લાભ થશે300 વર્ષ બાદ ફક્ત અઢી દિવસનો મહાસંયોગ, આ 3 રાશિવાળાને જબરદસ્ત માલામાલ કરશે! વિચાર્યું પણ નહીં હોય તેવા લાભ થશેગ્રહોના રાશિ પરિવર્તનથી એવા એવા યોગ અને સંયોગ બને છે કે નવાઈ પામશો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના કોઈ પણ યોગ અને યુતિ, પછી ભલે તે લાંબા સમય માટે હોય કે પછી બહુ ઓછા સમય માટે હોય, તેની બધી રાશિઓ પર સારી કે ખરાબ અસર થતી હોય છે. જૂન 2024માં અલ્પ સમય માટે એક દુર્લભ યોગ બની રહ્યો છે.
और पढो »

Shani Vakri: 22 દિવસ બાદ શનિ ચાલશે ઉંધી ચાલ, 5 મહિના સુધી આ રાશિઓ રહેશે માલામાલShani Vakri: 22 દિવસ બાદ શનિ ચાલશે ઉંધી ચાલ, 5 મહિના સુધી આ રાશિઓ રહેશે માલામાલTransit Saturn Horoscope Shani Vakri in Kumbh Rashi : શનિ એકદમ રસપ્રદ ગ્રહ છે, જેની ચાલ હીરોને ઝીરો અને ઝીરોને હીરો બનાવી શકે છે. શનિ સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે અને અસ્ત, ઉદય, માર્ગી અને વક્રી થતા રહે છે. હાલમાં કુંભ રાશિમાં માર્ગી ચાલ શનિ ચાલી રહ્યા છે. 30 જૂનથી શનિ વક્રી ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે.
और पढो »

અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહઅફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »

ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણજાન ખુશીના માહોલ સાથે ગુજરાતના અનાશ બોરડી ગામ ચોકડી ઉપરથી પસાર થઈ રહી હતી.
और पढो »

Lok Sabha Election Result: ગામડાંઓમાં શું કાચું કપાઈ ગયું? NDAની બેઠકોમાં ધરખમ ઘટાડો, INDIAની આટલી વધી ગઈLok Sabha Election Result: ગામડાંઓમાં શું કાચું કપાઈ ગયું? NDAની બેઠકોમાં ધરખમ ઘટાડો, INDIAની આટલી વધી ગઈLok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 પૂરી થઈ ગઈ અને 4 જૂન 2024ના રોજ તેના પરિણામ પણ આવી ગયા.
और पढो »



Render Time: 2025-02-13 23:17:09