Sonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો થયો વાયરલ

Sonakshi Sinha समाचार

Sonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો થયો વાયરલ
Sonakshi Sinha Reched SasuralSonakshi Sinha With In LawsSonakshi Sinha Spend Quality Times With Jaheer Iq
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Sonakshi Sinha: લગ્નની ચર્ચાઓ વચ્ચે સોનાક્ષી સિંહા પોતાના સાસરે પહોંચી હતી. જહીર ઈકબાલના પરિવાર સાથે સોનાક્ષી સિંહાએ સમય પસાર કર્યો અને સાથે જ ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Sonakshi Sinha : લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો થયો વાયરલલગ્નની ચર્ચાઓ વચ્ચે સોનાક્ષી સિંહા પોતાના સાસરે પહોંચી હતી. જહીર ઈકબાલના પરિવાર સાથે સોનાક્ષી સિંહા એ સમય પસાર કર્યો અને સાથે જ ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ફોટોમાં સોનાક્ષી પિંક કલરના શર્ટ અને લુઝ પજામામાં જોવા મળે છે. તેની બાજુમાં આજે તેના સસરા ઈકબાલ રતાનસી, જહીર, તેની માતા અને તેની બહેન જોવા મળે છે. આ ફોટોમાં જહીરના પરિવાર સાથે અભિનેત્રી ખુશ જોવા મળે છે.સોનાક્ષી સિંહાના નવા પરિવારમાં કુલ પાંચ લોકો છે. જહીર ઈકબાલના પરિવારમાં તેના માતા તેના પિતા બે ભાઈઓ અને એક બહેનનો સમાવેશ થાય છે. સોનાક્ષી સિંહાના સસરાનું પૂરું નામ ઈકબાલ રતાનસી છે. તેઓ એક પ્રખ્યાત બિઝનેસમેન છે. શહેરની માતા હાઉસવાઈફ છે. જ્યારે જહીરની બહેન સનમ સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sonakshi Sinha Reched Sasural Sonakshi Sinha With In Laws Sonakshi Sinha Spend Quality Times With Jaheer Iq Sonakshi Sinha Pose With Sasur Iqbal Sonakshi Sinha Jaheer Iqbal Wedding Date 23Rd Jun Sonakshi Sinha Jaheer Iqbal Wedding Update Bollywood સોનાક્ષી સિંહા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ, પણ વાત પહોંચી નહીં લગ્ન સુધીSonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ, પણ વાત પહોંચી નહીં લગ્ન સુધીSonakshi Sinha Affairs: છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જુને મુંબઈમાં લગ્ન કરશે અને પછી એક પાર્ટી રાખવામાં આવી છે. જોકે શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી સોનાક્ષી જહીર ઈકબાલ પહેલા પણ કેટલાક લોકોને ડેટ કરી ચૂકી છે.
और पढो »

Sonakshi Sinha Wedding: અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કંફર્મ કર્યું, થઈ રહ્યા છે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નSonakshi Sinha Wedding: અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કંફર્મ કર્યું, થઈ રહ્યા છે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નSonakshi Sinha Wedding: હવે સોનાક્ષી સિંહાના લગ્નની વાતને કન્ફર્મ અભિનેત્રી પૂનમ ઢિલ્લોને કરી દીધી છે. પૂનમ ઢિલ્લોને સોનાક્ષી સિંહાને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે અને સાથે જ લગ્નની ખબરને પણ કન્ફર્મ કરી દીધી છે.
और पढो »

ભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral Videoભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral VideoIndia China Tug of War : આફ્રિકાના સુડાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે રસ્સાખેંચની સ્પર્ધા યોજાઈ હતી, આ રોમાંચક મુકાબલાના વીડિયો હાલ સોશિયલ મીડિયા તેજીથી વાયરલ થયો છે
और पढो »

Sonakshi Sinha apologize: सोनाक्षी सिन्हा से हुई ये बड़ी गलती, एक्ट्रेस ने मांगी मनीषा कोइराला से माफीSonakshi Sinha apologize: सोनाक्षी सिन्हा से हुई ये बड़ी गलती, एक्ट्रेस ने मांगी मनीषा कोइराला से माफीSonakshi Sinha apologize: सोनाक्षी सिन्हा ने कहा कि वह मनीषा कोइराला और उनके
और पढो »

Sonakshi Sinha: জুনেই ছাতনাতলায় সোনাক্ষী! কার সঙ্গে নতুন ইনিংস শুরু নায়িকার? রবি রাতে বড় খবরSonakshi Sinha: জুনেই ছাতনাতলায় সোনাক্ষী! কার সঙ্গে নতুন ইনিংস শুরু নায়িকার? রবি রাতে বড় খবরSonakshi Sinha to get married to Zaheer Iqbal
और पढो »

હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોહોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોThai Girl In Surat Medical College : સ્મિમેરના ડૉક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ લેવાશે પગલાં...
और पढो »



Render Time: 2025-02-16 12:09:11